PM સૂર્ય ઘર યોજના 2024: સરકાર દર મહિને 300 યુનિટ મફત વીજળી આપશે, અહીંથી ઓનલાઇન અરજી કરો

Pm Surya Ghar Yojana Gujarati:પીએમ એ સૂર્ય ઘર મફત વીજળી યોજના રાખ્યું છે. આ યોજા નો અંતગર્ત દેશમાં એક કરોડ ઘરોમાં સોલાર પેનલ લગાવવામાં આવી રહ્યા છે સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે તેમાં દર મહિને પરિવારોને 300 unit વીજળી આપવામાં આવશે આ યોજનાનો હેતુ સરકારનો ફક્ત એ જ છે કે બધાના ઘરમાં મફત વીજળી અંતમાં મફતમાં વીજળી યોજના લગાવવામાં આવ્યું છે.

શું છે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના Pm Surya Ghar Yojana Gujarati

પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત મળી રહી છે છૂટ આ વાત કરીએ તો સરકાર તરફથી તમે ભારે સબસીડી મળી રહી છે આ સબસીડી તમને સોલન પેનલ ના હિસાબે મળશે એટલે કે જો તમે આ કિલો વોટ ની સોલાર પેનલ લગાવો છો તો તમને ઓછી સબસીડી મળશે. પરંતુ જો તમે ત્રણ કિલો વોટ કે તેથી વધારે સોલર પેનલ લગાવો છો તો તમને વધારે સબસીડી આપવામાં આવશે.

સ્વરોજગાર લક્ષી લોન યોજના 2024 ધંધા ,વાહનો, માટે લોન મળશે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, જાણો

સરકારે જણાવ્યું અનુસાર જે વ્યક્તિ એક કિલો વોટ સુધીની સોલાર પેનલ લગાવશે તેને ₹18,000 ની સબસીડી મળશે. જ્યારે બે કિલો વોટ સુધીની સોલાર પેનલ લગાવવા પર 30,000 રૂપિયાની સબસીડી મળશે. પરંતુ જો કોઈ વ્યક્તિ ત્રણ કિલો વોટ કે તેનાથી વધારે સોલર પેનલ લગાવેલ છે તો તેને 78,000 ની સબસીડી મળશે એટલે કે સૂર્ય ઘર યોજના સોલર પેનલ ફીટ કરવાની ઈચ્છુક ધરાવતા લોકોની માટે આ વરદાન સ્વરૂપ છે.

Advertisment

પીએમ સૂર્ય ઘર યોજના ફાયદા જાણો  Pm Surya Ghar Yojana Gujarati

 • આ યોજના હેઠળ દરેક પરિવારને 300 unit સુધીની વીજળી મફતમાં આપવામાં આવશે.
 • જો તમે ૩૦૦ યુનિટથી વધારે વીજળીનો ઉપયોગ કરો છો તો તમે ફક્ત વધારાના યુનિટ માટે ની ચુકવણી કરવી પડશે.
 • સૂર્ય ઉર્જા એક સ્વચ્છ ઊર્જા શોધ છે જે પ્રદૂષણ અને ઓછું કરવામાં મદદ કરે છે.
 • આ યોજના લોકોને ઉર્જા માટે આત્મ નિર્ભય બનાવવા માટે મદદ કરે છે.
 • યોજના હેઠળ એક કરોડ ઘરમાં 300 યુનિટ સુધી મફત વીજળી પહોંચાડી છે.
 • સરકાર સોલર પેનલ લગાવવા માટે 40% સુધીની સબસીડી પ્રદાન કરશે.

દોડવા જતાં મિત્રો માટે સારી મોબાઇલ એપ્લિકેશન,રનિંગ કેટલી મિનિટ માં કેટલા કિલો મીટર દોડયા એ પણ બતાવશે..

પીએમ સૂર્ય ઘર યોજના માટે પાત્રતા Pm Surya Ghar Yojana Gujarati

 • સૂર્ય ઘર મફત વીજળી યોજનાનો લાભ મેળવવા માટે અરજદાર ની વાર્ષિક આવક રૂપિયા 1.5 લાખથી વધુ ન હોવી જોઈએ.
 • સૂર્ય ઘરમાં પત વીજળી યોજના માટે અરજી કરનાર વ્યક્તિના પરિવારનું કોઈ સભ્ય ને સરકારી નોકરી ન હોવી જોઈએ.
 • અરજદાર પાસે પોતાનું ઘર હોવું જોઈએ.
 • તમારા ઘરમાં સોલાર પેનલ લગાવવા માટે પૂરતી જગ્યા હોવી જોઈએ.
 • આ યોજના ના લાભ માટે તમામ વર્ગોના લોકો પાત્ર છે.
 • અરજદારનું આધાર કાર્ડ તેના બેન્ક ખાતા સાથે લિંક હોવું જરૂરી છે.

પીએમ સૂર્ય ઘર યોજના ડોક્યુમેન્ટ  Pm Surya Ghar Yojana Gujarati

 • અરજદારનું આધાર કાર્ડ
 • અરજદારના સરનામા નો પુરાવો
 • આવકનું પ્રમાણ
 • વીજળીનું બિલ
 • રેશનકાર્ડ
 • મોબાઈલ નંબર
 • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
 • બેંક એકાઉન્ટ પાસબુક

 પીએમ સૂર્ય ઘર યોજના નોંધણી  Pm Surya Ghar Yojana Gujarati

 • PM Surya Ghar gov in રજીસ્ટ્રેશન કરવા માટે તમારે પહેલા તેની સત્ત વાર વેબસાઈટની મુલાકાત લેવી પડશે.
 • સતવાર વેબસાઈટના હું પેજની મુલાકાત લીધા પછી તમારે ક્વીક લીંક માંથી રૂફટોપ સોલાર માટે અરજીના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
 • ક્લિક કર્યા પછી તમારી સામે એક નવું નોંધણી પેજ ખુલશે જેમાં તમારે customer account details ભરીને પોતાનું registration કરવાનું રહેશે.
 • નોંધણી પછી તમે તમારા user id અને password id સાચવશો.

પીએમ સૂર્ય ઘર યોજના 2024 અરજી પ્રક્રિયા ઓનલાઇન

 • નોંધણી પછી તમારે તમારા યુઝર આઇડી અને પાસવર્ડ ની મદદથી રૂફટોપ સોલાર માટે અરજી કરવી પડશે અને લોગીન કરવા માટે લોગીન કરવું પડશે.
 • લોગીન કર્યા પછી તમને ‘અપ્લાય ફોર રૂફટોપ સોલારનો’ વિકલ્પ મળશે જેના પર તમે ક્લિક કરવાનું રહેશે.
 • ક્લિક કર્યા પછી એપ્લિકેશન ફોર્મ તમારી સામે ખુલશે જે તમે ધ્યાનથી ભરશો જે તમે ધ્યાનથી ભરશો.
 • એપ્લિકેશન ફોર્મ ભર્યા પછી તમે બધા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરશો.
 • તે પછી તમે સમિટ બટન પર ક્લિક કરીને સબમીટ કરશો.
 • અંતે તમે અરજી ફોર્મ ની પ્રિન્ટ આઉટ લેવી પડશે.
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close