EPFO Vacancy2024: શ્રમ અને રોજગાર મંત્રાલયે પર્સનલ આસિસ્ટન્ટની ભરતી છેલ્લી તારીખ 27 માર્ચ અહીં થી કરો

EPFO Vacancy2024: શ્રમ અને રોજગાર મંત્રાલયે પર્સનલ આસિસ્ટન્ટની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશને શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનમાં 323 વ્યક્તિગત સહાયકોની ભરતી માટે નવીનતમ જાહેરાત બહાર પાડી છે, જેના માટે ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 27 માર્ચ રાખવામાં આવી છે. રસ ધરાવતા અને લાયકાત ધરાવતા લોકો ઉમેદવારો ઓનલાઈન મોડમાં અરજી કરી શકે છે.આ ભરતી સમગ્ર ભારત માટે બહાર પડી છે.

સામાન્ય રોજગાર મંત્રાલય દ્વારા ભરતી બહાર પાડવામાં આવે છે 323 જગ્યા પર અરજી કરી શકો છો જેની અંતિમ તારીખ છે 27 માર્ચ 2024 સુધી તમે અરજી ફોર્મ ભરી શકો છો

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

પદ: પર્સનલ આસિસ્ટન્ટ (PA)
ખાલી જગ્યા: 323
વેતન: ₹5200-₹20200/-

 NEET UG પરીક્ષાની તારીખ પેટર્નમાં મોટો ફેરફાર આ દિવસે પરીક્ષા યોજાશે, એડમિટ કાર્ડ કયા દિવસે આવશે તે ચેક કરો.

શ્રમ અને રોજગાર મંત્રાલય ભરતી અરજી EPFO Vacancy bharti 2024

મંત્રાલય પરથી બહાર પડવામાં આવી છે તેમાં અરજી માટે સામાન્ય અને પછાત વર્ગ માટે 100 રૂપિયા રાખવામાં આવી છે અને જ્યારે અન્ય લોકો અરજી ફી મફતમાં રાખવામાં આવે છે અને તમે ઓનલાઈન ચલણ પેમેન્ટ કરી શકો છો

EPFO Vacancy2024

શ્રમ અને રોજગાર મંત્રાલય ભરતી મર્યાદા EPFO Vacancy bharti 2024

સામાન્ય રોજગાર મંત્રાલયમાં જ ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં ઉંમર મર્યાદા ની વાત કરીએ તો 18 વર્ષથી ઉપરના લોકો આ ભરતીમાં અરજી કરી શકશે અને વધુમાં વધુ સરસ ઉંમર મર્યાદા રાખવામાં આવી છે ત્યાં સુધી ઉમેદવારો ભરતીમાં અરજી કરી શકશે બીજી કેટેગરીમાં હવે મારે તેની વાત કરીએ તો સરકાર તરફથી છૂટ આપવામાં આવી છે જે તમારે ઓફિસિયલ વેબસાઈટ પરથી જોઈ લેવું

શ્રમ અને રોજગાર મંત્રાલય ભરતી  શૈક્ષણિક લાયકાત

શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો પર્સનલ આસિસ્ટન્ટ માં પતી જાહેર કરવામાં આવી છે તેના માટે શૈક્ષણિક લાયકાત છે ઉમેદવારો કોઈ પણ સંસ્થામાં સંસ્થામાં સ્ટેનો અને કોમ્પ્યુટર રાઇટીંગ કોઈપણ સંસ્થામાં કરેલું હોવું જોઈએ

Bank of india માં બમ્પર ભરતી પરીક્ષા વગર નોકરી મેળવવાની સુવર્ણ તક અહીં થી અરજી કરો

શ્રમ અને રોજગાર મંત્રાલય ભરતી પસંદગી પ્રક્રિયા જાણો

પર્સનલ આસિસ્ટન્ટ ભરતી પ્રક્રિયાની વાત કરીએ તો સૌપ્રથમ પસંદગીમાં લેખિત પરીક્ષા આપવામાં આવશે તેના પછી કૌશલ્ય તાલીમ આપવામાં આવશે એ પતી જાય એટલે તમારા દસ્તાવેજની ચકાસણી થશે પછી તમારો પ્રેકટીકલ લેવામાં આવશે આ બધું પતી જાય એટલે તમારી સ્વપ્નો સિલેક્શન કરવામાં આવશે

મહત્વપૂર્ણ તારીખો: EPFO Vacancy bharti 2024

ઓનલાઈન અરજી શરૂ: 7 માર્ચ 2024
અરજી કરવાની છેલ્લી તારીખ: 27 માર્ચ 2024

શ્રમ અને રોજગાર મંત્રાલય ભરતી અરજી કરવાની રીત:

  1. UPSCની ઓફિશિયલ વેબસાઈટ https://upsc.gov.in/ ની મુલાકાત લો.
  2. “Apply Online” પર ક્લિક કરો.
  3. સૂચનાઓ કાળજીપૂર્વક વાંચો અને ફોર્મ ભરો.
  4. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  5. અરજી ફી ભરો.
  6. ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટઆઉટ લો.

અધિકૃત સૂચના: અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી: અહીં ક્લિક કરો

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top