gsssb recruitment 2024: ગૌણ સેવા મંડળ ભરતી ,જાણો અરજી કેવી રીતે કરવી

gsssb recruitment 2024:ગુજરાત ગૌણ સેવા દ્વારા ભરતી આવી રહી છે જે 154 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવશે 2024 થી ફોર્મ ભરવાનું ચાલુ થશે અને 30 એપ્રિલ 2024 સુધી અરજી કરી શકાશે

ગૌસેવા ભરતી માર્ગ કેવી રીતે કરવી છે કેટલો પગાર હશે તેની સંપૂર્ણ માહિતી અમે આ લેખમાં આપેલ છે તો તમે આ લેખ જાણી અને વધુ માહિતી મેળવી શકો છો

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

ગૌણ સેવા મંડળ ભરતી શૈક્ષણિક લાયકાત

ગૌણ સેવા મંડળ ભરતી શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો દરેક પોસ્ટ માટે અલગ અલગ લાયકાત થશે જે તમને ખબર છે કે કેટલી પોસ્ટ છે તે પ્રમાણે ઉપર આપેલ છે અને શૈક્ષણિક લાયકાત માટે વધુ માહિતી માટે સતાપર વેબસાઈટ પર જાણી શકો છો

GSSSB ભરતી 2024: મહત્વની માહિતી

સત્તાવાર વેબસાઇટ: gsssb.gujarat.gov.in

અરજી કરવાની તારીખ: 16 એપ્રિલ, 2024 થી 30 એપ્રિલ, 2024

પરીક્ષાની તારીખ: ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે

ખાલી જગ્યાઓ: 154 થી વધુ (12 પાસ માટે)

GSSSB ભરતી 2024: પોસ્ટ: GSSSB Recruitment 2024

  • સહાયક બાઈન્ડર વર્ગ III
  • સહાયક મશીનમેન વર્ગ III
  • કોપી ધારક વર્ગ III
  • પ્રક્રિયા સહાયક વર્ગ III
  • ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર વર્ગ III

GSSSB ભરતી માં પગાર GSSSB Recruitment 2024

  •  ગુજરાત ગૌણ સેવા ભરતી માંઉમેદવારોને પ્રારંભિક પાંચ વર્ષ માટે રૂ. 26,000 નો નિશ્ચિત માસિક પગાર મળશે.
  • ત્યારબાદ, પગાર 25,500 રૂપિયાથી 81,100 રૂપિયા પ્રતિ માસ સુધી રહેશે.

ગૌણ સેવા ભરતી 2024 પસંદગી પ્રક્રિયા

ગુજરાત ગૌણ સેવા ભરતી પસંદગી પ્રક્રિયા ની વાત કરીએ તો આ પરીક્ષામાં લેખિત પરીક્ષા આપવામાં આવશે તેના પછી દસ્તાવેજની ચકાસણી કરવામાં આવશે તે થઈ જશે પછી તમારું પ્રેક્ટીકલ કરી અને તમને નોકરી આપવામાં આવશે

ગૌણ સેવા મંડળ પરીક્ષા તારીખ

ગૌણ સેવા મંડળ ભટી જાહેર કરવામાં આવે છે તેની તારીખની વાત કરીએ તો અરજી કરવાની તારીખ 16 એપ્રિલ 2024 થી ચાલુ થવાની છે અને છેલ્લી તારીખ છે 30 એપ્રિલ 2024 ઉમેદવાર ભરતીમાં ફોર્મ ભરી શકે છે

ગૌણ સેવા ભરતી વય મર્યાદા GSSSB Recruitment 2024

ગુજરાત ગૌણ સેવા દરવાજા જાહેર કરવામાં આવેલ ભરતી માટે ની વાત કરીએ તો જે ઉમેદવાર અરજી કરવા માંગે છે તેની ઉંમર 18 વર્ષની હોવી જોઈએ અને વધુમાં વધુ ઉમેદવારની ઉંમર ૩૬ વર્ષની હોવી જોઈએ જે ઉમેદવાર ફોર્મ ભરી શકે છે જેની અરજી કરવાની શરૂઆત 16 એપ્રિલ 2014 થી થશે

ગૌણ સેવા ભરતી અરજી કરવાની રીત:

  1. gsssb.gujarat.gov.in ની મુલાકાત લો
  2. “ભરતી” ટેબ પર ક્લિક કરો
  3. “ઓનલાઈન અરજી” પર ક્લિક કરો
  4. સૂચનાઓનું પાલન કરો અને અરજી કરો
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top