સોના ચાંદીના ભાવમાં વધારો જાણો 10 ગ્રામ સોનાની આજની કિંમત આજે પણ સોના ચાંદીના ભાવમાં ઉછાળો જાણો કેટલું મોંઘુ થયું સોનુ

સોના ચાંદીના ભાવમાં વધારો જાણો 10 ગ્રામ સોનાની આજની કિંમત આજે પણ સોના ચાંદીના ભાવમાં ઉછાળો જાણો કેટલું મોંઘુ થયું સોનુ gold rate today ahmedabad

તમે બજારમાં ખરીદો છો તે સોનું કેટલું સૂઝ છે તેના કેરેટ દ્વારા નક્કી કરવામાં આવે છે સામાન્ય રીતે 24 કેરેટ સોનુ સૌથી શુદ્ધ માનવામાં આવે છે પરંતુ આ સોનામાંથી બનાવી શકાતી નથી તેમાં મોટેભાગે 24 કેરેટ સોનાનો ઉપયોગ ઘણા બનાવવા માટે થાય છે ચાલો જાણીએ કે કેટલું શોધવું છે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

ગુજરાતમાં હજુ પણ ઑરેન્જ ઍલર્ટ, કયા જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી?

પાંચ જુલાઈએ સોનાની કિંમતમાં ઘટાડવાનો અટકી ગયો છે અને તેમાં જોરદાર પધારો જોવા મળ્યો છે ગદ દિવસની સરખામણીમાં સોનું ₹700 મોંઘું થયું છે ચેન્નઈમાં 10 ગ્રામ સોનાની કિંમત 73,760 રૂપિયા પર પહોંચી ગઈ છે દેશના મોટાભાગના શહેરોમાં 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 73 હજાર છે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામ ની કિંમત 73250 અને મુંબઈમાં 73,100 પ્રતિ 10 ગ્રામ છે ચાંદીનો ભાવ પણ વધીને ₹3,500 પ્રતિ કિલોએ પહોંચ્યો હતો એક જ દિવસમાં રૂપિયા 2000 નું ઉછાળો હતો ચાલો જાણીએ દેશના 12 મોટા શહેરમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનાની કિંમત

મુંબઈમાં સોનાનો ભાવ

22 કેરેટ રૂપિયા 67,010 પ્રતિ 10 ગ્રામ
24 કેરેટ સોનાના પ્રતિ 10 ગ્રામ રૂપિયા 73,100 છે

DA વધારો સમાચાર 2024: કેટલું DA વધારો, 7મા પગાર પંચ ચેક કરો અહીંથી 

દિલ્હીમાં સોનાની કિંમત

22 કેરેટ સોનાના પ્રતિ 10 ગ્રામ ના રૂપિયા 67,160 છે
24 કેરેટ સોનાના ૧૦ ગ્રામ રૂપિયા 73250 છે

અમદાવાદમાં સોનાનો ભાવ

22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાના રૂપિયા 67, 060 રૂપિયા છે
24 કેરેટ ના 73,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ છે

અન્ય મોટા શહેરોમાં ભાવ

 1. ચેન્નઈમાં 22 કેરેટ સોનાની કિંમત રૂપિયા 67,610 અને 24 કેરેટ સોનાની કિંમત રૂપિયા 73,760 છે
 2. કોલકાતામાં રૂપિયા 67,010 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 73,100 છે
 3. ગુરુગ્રામ માં 22 કેરેટ સોનાની કિંમત ₹67,160 અને 24 કેરેટ સોનાની કિંમત 73250 છે
 4. લખનઉમાં 22 કેરેટ સોનાની કિંમત 67,160 અને 24 કેરેટ સોનાની કિંમત 73,250 છે
 5. બેંગ્લોરમાં 22 કેરેટ સોનાની કિંમત 67010 અને 24 કેરેટ સોનાની કિંમત 73,100 છે
 6. જયપુરમાં રૂપિયા 67,060 અને 24 કેરેટ સોનાની કિંમત 73,250 છે
 7. ભુવનેશ્વરમાં 67010 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 73100 છે
 8. હૈદરાબાદમાં રૂપિયા 67010 અને 24 કેરેટ સોનાની કિંમત 73

સોનાના નવીનતમ ભાવ તમે ઘરે બેઠા જાણી શકો છો આ માટે તમારે મોબાઇલ ફોનમાંથી એક મિસ્ટેક કોલ કરવાનો રહેશે તમે 8953664433 પર મિસ કોલ કરીને 22 કેરેટ અને 18 કેરેટ સોનાના નવીનતાઓ વિશે માહિતી મેળવી શકો છો તમે બ્લેક કોલ કરશો કે તરત જ તમે એક એસએમએસ આવશે જેમાં તમને સોનાના દર વિશે માહિતી આપવામાં આવશે

સોનાની શુદ્ધતાની ઓળખ

 • સોનાની સુજતા ઓળખવા માટે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન દ્વારા હોલમાર્ક આપવામાં આવે છે 24 કેરેટ સોનાના દાગીના પર 999
 • 23 કેરેટ પર 958
 • 22 કેરેટ પર 916
 • 21 કેરેટ પર 875
 • 18 કેરેટ પર 750 લખેલું છે
 • મોટાભાગનું સોનુ 22 કેરેટ માં વેચાય છે અને કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે કે કેરેટ 24 થી વધુ નથી અને કેરેટ જેટલું ઊંચું છે

22 અને 24 કેરેટ વચ્ચેનો તફાવત gold rate today ahmedabad

24 કેરેટ સોનું 99.9% લગભગ 91% 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી જસત જેવી નવ ટકા અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે 24 કેરેટ સોનું શુદ્ધ છે પરંતુ તેમાંથી જ્વેલરી બનાવી શકાતી નથી એટલા માટે મોટાભાગના દુકાનદારો 22 કેરેટ સોનુ વેચે છે

હોલમાર્ક પર ધ્યાન આપો gold rate today ahmedabad

સોનુ ખરીદતી વખતે તેની ગુણોત્તરને ધ્યાનમાં રાખો ગ્રાહકોએ હોલમાર્ક જોયા પછી જ ખરીદી કરવી જોઈએ હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે જે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ છે હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ નિયમો અને નિયમો હેઠળ કામ કરે છે

મેકિંગ ચાર્જીસ અને ટેક્સ અલગથી ચૂકવવામાં આવે છે

અમે તમને જણાવી દઈએ કે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન દ્વારા જાહેર કરેલી કિંમતો વિવિધ શુદ્ધતાના સોનાની માનક કિંમત વિશે માહિતી આપે છે આ તમામ કિંમતો ટેક્સ અને મેકિંગ ચાર્જિસ પહેલાની છે ibja દ્વારા જારી કરાયેલા દોરો સમગ્ર દેશમાં સાર્વત્રિક છે પરંતુ તેમની કિંમત માં જીએસટી નો સમાજ થતો નથી તમને જણાવી દઈએ કે જ્વેલરી કરતી વખતે સોના કે ચાંદીના ભાવમાં વધારો હોય છે કારણ કે તેમાં ટેક્સ નો સમાવેશ થાય છે

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top