ગુજરાતમાં હજુ પણ ઑરેન્જ ઍલર્ટ, કયા જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી?

ગુજરાતમાં ચોમાસાને પગલે સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે દરેક જિલ્લા અને તાલુકામાં વરસાદ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા તથા નવસારી જિલ્લામાં આજે મેઘરાજા નુ તાંડવ મચાવી છે ત્યારે હવામાન વિભાગની આજની આગાહી અનુસાર ત્રણ જીલ્લા અને બે કેન્દ્રશાસિત પ્રદેશ અને પાંચ વિસ્તારમાં ઓરેંજ લોટો 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે તો આજે સાંજના ચાર વાગે થી છ વાગ્યા સુધી મહેસાણા અને બનાસકાંઠાના દાંતીવાડામાં બ બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો. varsad kyare aavse
આ વિસ્તારોમાં પડશે ભારથી હતી ભારે વરસાદ નવી આગાહી લોકોમાં ચિંતામાં! તંત્ર દ્વારા વિકટ પરિસ્થિતિને પોચી વડા માટે કરાવી

માનવ કલ્યાણ યોજના 2024,મળશે રૂપિયા 15000ની સહાય, અહી જાણો અરજી કરવાની રીત

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત પર મનાઈ રહ્યો છે વિનાશક પુનઃ પ્રકોપ આગામી પાંચ દિવસ જેમ તેમ કરીને નીકળી જાય તો સારું નહીં તો ગુજરાતમાંથી ભારે વરસાદને કારણે સર્જાઈ શકે છે ભારે તારાજી
ગુજરાતમાં ભારતીય અધિકારે વરસાદની આગાહીને પગલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ તો કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તો ક્યાં? યલો જાહેર કરાયા આજે અમદાવાદ ગાંધીનગર મહેસાણા અને બનાસકાંઠા સહિતના 11 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આગાહી અંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાત માટે આ સપ્તાહ ભારે વરસાદની સંકટ લાવી શકે છે એમાંય આગામી પાંચ દિવસ સાચવી લેવાના છે
ગુજરાતમાં છેલ્લે બે ત્રણ દિવસથી મેઘો એવો મંડાયો છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ગુજરાતના તમામ ઝોનમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે જે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા વિશાલા હતા ત્યાં પણ મહેર વર્ષની શરૂઆત કરી દીધી છે પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણામાં મુશળધાર વરસાદ વરસ્યો તો દક્ષિણ ગુજરાતમાં સતત પડી રહેલા વરસાદને કારણે ઝડપ મકાનની સ્થિતિ જોવા મળી સુરત ડાંગર વલસાડ નવસારીમાં મેઘરાજા જમાવટ કરી તો સૌરાષ્ટ્રમાં વસેલા સાંબેલાધાર વરસાદ થી જુનાગઢ નો ઘેડ પંથ પાણી પાણી થઈ ગયો.
ગુજરાત પર મનાઈ રહ્યો છે વિનાશક પુર નો પ્રકોપ હાલ જુનાગઢ માં સ્થિતી વિકટ બની ગઈ છે આ સંકટમાંથી ઉગાડવા માટે એનડીઆરએફ ના જવાનો બન્યા છે સંકટ મોચક

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

નમો લક્ષ્મી યોજના 2024: સરકાર કન્યા વિદ્યાર્થીઓના શિક્ષણ માટે ₹50000 ની સંપૂર્ણ સહાય પૂરી પાડશે.

ત્રણ જિલ્લા અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં અત્યંત વરસાદની આગાહી

હવામાન વિભાગની આજની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવ જોવા મળી શકે છે જેમાં વલસાડ નવસારી અને સુરત સહિત બે કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં અતિથિ અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરતા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે

20 જિલ્લા માંથી ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરતા 20 જિલ્લાઓમાંથી બારે વરસાદની આગાહી કરતા ઓરેન્જ એલર્ટ આપ્યું છે જેમાં કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર મોરબી દેવભૂમિ દ્વારકા જામનગર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં તિભારે વરસાદ થઈ શકે છે તો મધ્યમાં મહીસાગર દાહોદ અને છોટા ઉદયપુરમાં ઓરેન્જ આપવામાં આવે છે આજ સિવાય તાપી અને ડાંગ જિલ્લામાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે

10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

તો રાજ્યમાં 10 જિલ્લામાં યલ્લો ટ આપવામાં આવ્યો છે જેમાં પોરબંદર રાજકોટ બોટાદ અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા પંચમહાલ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગ ચાર જિલ્લા અને બે કેન્દ્રશાસિત પ્રદેશ આપ્યું છે અને અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે તો કચ્છ પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ બોટાદ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર ખેડા મહીસાગર આણંદ દાહોદ પંચમહાલ વડોદરા ભરૂચ છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગ જિલ્લામાં યલોએ લોટ સાથે ભારે વરસાદની આગાહી કરેલ છે.

  • 3 જુલાઈ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર ભરૂચ ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલી પણ આજે ભારે વરસાદની આગાહી
  • ચાર જુલાઈ વડોદરા ડાંગ છોટાઉદેપુર સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી
  • પાંચ જુલાઈ અમદાવાદ ગાંધીનગર ખેડા અરવલ્લી મહીસાગર નવસારી વલસાડ દમણ દાદાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી
  • છ સાત જુલાઈ સમગ્ર ગુજરાતમાં સાથે હળવોથી મધ્યમ વરસાદની આગાહી.

હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે વિવિધ વરસાદની ખબર જાણવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો.

લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top