ધોરણ 10નું પરિણામ ડાયરેક્ટ આ લિંક પરથી દેખી શકો છો તમારા ગુણ જાણવા અહીં ક્લિક કરો

Gseb 10th result 2024 link gujarat board online: ધોરણ 10નું પરિણામ કેવી રીતે દેખાવું ડાયરેક્ટ આ લિંક પરથી દેખી શકો છો તમારું પરિણામ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 ની પરીક્ષાઓ માર્ચ 11 થી 22, 2024 દરમિયાન યોજાઈ હતી. ઘણા વિદ્યાર્થીઓ GSEB SSC Result 2024 ની રાહ જોઈ રહ્યા છે. ssc result 2024 gujarat board રીઝલ્ટ જોવા માટે શું કરવું?

ધોરણ 10 નું રીઝલ્ટ કેવી રીતે જોવું?

gseb 10th result link:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) મે 2024 માં ધોરણ 10નું પરિણામ જાહેર કરશે. પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ્સ gseb.org અને gsebeservice.com પર જોઈ શકો છો ધોરણ 10 નું રીઝલ્ટ કેવી રીતે જોવું?

GSEB ગુજરાત SSC પરિણામ 2024 તારીખ અને સમય

Gseb 10th result 2024 link gujarat board online:ગુજરાત બોર્ડ SSC પરિણામ 2024 ગુજરાત બોર્ડની તારીખ સત્તાવાર સૂચના દ્વારા જાહેર કરશે. અહીં, વિદ્યાર્થીઓ gseb.org ધોરણ 10મું પરિણામ 2024 તારીખ જોઈ શકે છે. gseb 10th result link
ઘટનાઓ તારીખ અને સમય
GSEB SSC 2024 પરીક્ષા માર્ચ 11 થી 22, 2024
GSEB SSC બોર્ડ પરિણામ 2024 તારીખ મે 2024
SSC GSEB બોર્ડ પરિણામ 2024 સમય જાહેર કરવાની છે
GSEB ખાનગી અને પુનરાવર્તન વિદ્યાર્થી પરિણામ જૂન 2024
GSEB SSC પૂરક પરીક્ષા અરજી વિન્ડો જૂન 2024
પૂરક પરીક્ષા જુલાઈ 2024
પૂરક GSEB SSC પરિણામો 2024 જુલાઈ 2024

GSEB SSC પરિણામ 2024 કેવી રીતે તપાસવું:

 • GSEB ની સત્તાવાર વેબસાઇટ (gseb.org અથવા gsebeservice.com) ની મુલાકાત લો.
 • gseb 10th result link “SSC પરિણામ 2024” ની લિંક શોધો અને તેના પર ક્લિક કરો.
 • “રોલ નંબર” અને “જન્મ તારીખ” દાખલ કરો.
 • “સબમિટ” બટન પર ક્લિક કરો.
 • તમારો પરિણામ સ્ક્રીન પર દેખાશે.

ધોરણ 10નું પરિણામ 2024 ક્યારે આવશે

ધોરણ 10 નુ પરિણામ રીઝલ્ટ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૨૫ એપ્રિલ ના રોજ સવારે 8:00 કલાકે ધોરણ 10 નુ પરિણામ જાહેર કરવામાં આવશે

GSEB 10મા ધોરણનું પરિણામ 2024 SMS દ્વારા જાણો

How to Check GSEB SSC Result 2024 via SMS? dhoran 10 parinam kevi rite dekhvu

Advertisment

 • 1. તમારા ફોનમાં SMS એપ્લિકેશન ખોલો.
 • 2. નીચેના ફોર્મેટમાં SMS લખો:
 • SSC<space>SEATNUMBER
 • ઉદાહરણ: SSC 123456
 • 3. SMS ને 56263 પર મોકલો.
 • 4. GSEB 10મા ધોરણનું પરિણામ 2024 એ જ નંબર પર SMS તરીકે મોકલવામાં આવશે.

10 મા ધોરણ નુ રીઝલ્ટ કેવી રીતે જોવાનું?

વિદ્યાર્થીઓને પ્રશ્ન હશે કે ધોરણ 10 માં નું રિઝલ્ટ કેવી રીતે જોવાનું તો ડાયરેક્ટ અમે તમને નીચે લિંક આપી છે તેના પરથી તમે ધોરણ 10નું રિઝલ્ટ જોઈ શકો છો

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close