બ્રેકીંગ ન્યૂઝ ગુજરાત પોલીસ ભરતીમાં આ કોર્ષ હશે તેમને 15 માર્ક્સ વધારાના મળશે, લેવાયો નિર્ણય

gujarat constable bharti 2024:ગુજરાત પોલીસ ભરતી 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા PSI, કોન્સ્ટેબલ અને જેલ સિપાહીના 12,472 ખાલી પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તમે લાંબા સમય થી તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે આ એક જોરદાર બમ્પર ભરતી છે.

ગુજરાત પોલીસ ભરતી 2024

Gujarat constable bharti 2024 apply online ગુજરાતમાં બમ્પર પોલીસ ભરતી ની જાહેરાત થઈ ગઈ છે. ઓનલાઇન ફોર્મ કરવાની અરજી 4 એપ્રિલ 2024 થી શરૂ થઈ જશે અને ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 છે.

જે લોકો લાંબા સમયથી ભરતીની તૈયારી કરી રહ્યા છે તેઓ સમય સર ફોર્મ ભરીને પોતાની જગ્યા ફિક્સ કરી લે અને હવે તમારે કોઈ પણ બીજી ભરતી ની તૈયારી કરવાની જરૂર નથી કેમકે આ પોલીસની ભરતીમાં ટોટલ 12,472 જગ્યા પર ભરતી કરવામાં આવી છે અને તમે તમારું રનિંગ અને રીડીંગ ની તૈયારી સારી કરશો તો તમારો વારો આવી જશે.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

ધોરણ 10નું પરિણામ ડાયરેક્ટ આ લિંક પરથી દેખી શકો છો તમારા ગુણ જાણવા અહીં ક્લિક કરો

ભરતી  ગુજરાત પોલીસ ભરતી 2024
ગુજરાત પોલીસ ભરતી કુલ જગ્યા કેટલી ? 12,472 ખાલી જગ્યા
અરજી  ઓનલાઈન
અરજી કરવાની શરૂઆત 4 એપ્રિલ, 2024

LRD ભરતી 2024 ઉંમર મર્યાદા:

ગુજરાત પોલીસ ભરતીમાં ઉંમર મર્યાદા 18 વર્ષથી 27 વર્ષ રાખવામાં આવે છે અને અનામત વર્ગ માટે અમુક છોડછાટ પણ આપવામાં આવી છે, તેના માટે તમારે ઓફિસિયલ નોટિફિકેશન જોઈ લેવું

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024 શૈક્ષણિક લાયકાત:

PSI કેડર માટે 

બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે ઉમેદવારને ભારતમાં આવેલી કોઈપણ યુનિવર્સિટીમાં અથવા માન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થા માંથી અથવા યુનિવર્સિટી ગ્રાન્ડ કમિશન 1956 મુજબ કલમ 3 હેઠળ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી કોઈપણ શૈક્ષણિક સંસ્થા માંથી મેળવે સ્થાનકની પદવી ધરાવતા અથવા સરકાર માન્ય કરેલ સમકક્ષ પદવી માટે લાયક રહેશે.

લોકરક્ષક કેડર માટે 

લોકરક્ષક કેડર ની જગ્યા માટે શૈક્ષણિક લાયકાત નીચે મુજબ અલગ અલગ રહેશે.

બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાઈ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 12 હાયર સેકન્ડરી પરીક્ષા અથવા ગુજરાત સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગને કોઈપણ સમકક્ષ પરીક્ષા પાસ હોવી જોઈએ.

Gujarat PSI Constable Recruitment 2024 Job Details:
Posts:

Sr. No. Post No. of Posts
1 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (પુરૂષ) 316
2 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મહિલા) 156
3 બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) 4422
4 બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) 2178
5 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) 2212
6 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) 1090
7 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) (પુરૂષ) 1000
8 જેલ સિપોઇ (પુરૂષ) 1013
9 જેલ સિપોઇ (મહિલા) 85
Total 12472

પોલીસ વિભાગની કુલ જગ્યા :

  • 12472

શારીરિક કસોટી 

શારીરિક કસોટી નીચે મુજબ હશે.

રેશનકાર્ડ ઓનલાઈન બનાવો, અરજી ફોર્મ ભરવાનું શરૂ અહીં અરજી કરો અને મેળવો મફત અનાજ

પુરુષ ઉમેદવારો માટે

  • મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિ ઉમેદવારો માટે ઊંચાઈ 162 સેન્ટીમીટર અને છાતી ફૂલવ્યા વગરની 79 સેન્ટીમીટર અને ફુલાવેલી 84 સેન્ટીમીટર હોવી જોઈએ.
  • અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ ઉમેદવારો માટે ઊંચો 165 સેન્ટીમીટર અને છાતી ફુલાવ્યા વગરની 79 સેન્ટીમીટર અનેફુલાવેલી 84 સેન્ટીમીટર હોવી જોઈએ.

મહિલા ઉમેદવારો માટે

મહિલા ઉમેદવારો માટે જે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિ ઉમેદવારો માટે 150 સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવાર સિવાયના તમામ ઉમેદવારો માટે 155 સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ.

રનિંગ ટેસ્ટ 

બધી જ કેડર ની જગ્યાઓ માટે એક જ રનીંગ કસોટી યોજાશે.

પુરુષો માટે 5000 મીટર દોડ વધુમાં વધુ 25 મિનિટમાં પૂરી કરવાની રહેશે. મહિલાઓ માટે 1600 મીટર દોડ વધુમાં વધુ 9 મિનિટ અને 30 સેકન્ડમાં દોડ પૂરી કરવાની રહેશે જ્યારે એક્સ સર્વિસમેન્ટ માટે 2400 મીટર દોડમાં વધુ 12 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે.

શારીરિક ખામી ખામી ધરાવતા ઉમેદવાર અયોગ્ય ગણાશે

  • વાંકા ઢીંચણવાળા ફૂલેલી છાતી વાળા
  • ત્રાસી આંખવાળા
  • સપાટ પગ વાળા
  • કાયમની અતિશય ફૂલેલી નસવાળા
  • ફૂલેલો અંગુઠોવાળા
  • અસ્થિ ભંગ વાળા
  • સડેલા દાંત વાળા
  • ચેપી ચામડીના રોગ અને રંગ અંધત્વ ની ખામી ધરાવતા ઉમેદવારો અયોગ્ય ગણવામાં આવશે.

પરીક્ષા ફી 

જનરલ કેટેગરીના ઉમેદવારને નીચે જણાવ્યા મુજબ થી ભરવાની રહેશે અને સાથે બેંકના સર્વિસ ચાર્જીસ પણ ભરવાના રહેશે.

  • પીએસઆઇ કેડર માટે 100 રૂપિયા ફી છે, લોકરક્ષક કેડર માટે 100 રૂપિયા ફી છે અને પીએસઆઇ અને એલઆરડી માટે 200 રૂપિયા ફી છે.

EWS, Scheduled Castes, Scheduled Tribes, Socially અને Educationally Backward Classes અને માજી સૈનિક ઉમેદવારોને કોઇ ફી ભરવાની રહેશે નહીં.

પસંદગી ની પ્રક્રિયા 

પીએસઆઇ કેડરની અને લોકરક્ષક કેડરની પસંદગી અલગ અલગ રીતે થાય છે જો નીચે મુજબ છે.

ઉમેદવારોને મેરીટ લીસ્ટ ના આધારે ખાલી જગ્યા ના આશરે બે ગણા ઉમેદવારને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે.

PSI માટે 

  • 1St Stage Physical Test (Qualifying nature)
  • 2nd Stage: Main Exam

લોકરક્ષક માટે 

  • 1 St Stage: Physical Test (Qualifying nature)
  • 2nd Stage: Objective MCQ Test

વધારાના ગુણ ગણવામાં આવશે 

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવે એક વર્ષ અને કે  વધુ સમયગાળા માટે કોઈપણ ડિપ્લોમા, સ્થાનક ડિગ્રી, પોસ્ટ કરીશન ડીગ્રી ધરાવતા ઉમેદવારોને નીચે મુજબ વધારાના માર્ક્સ ગણી આપવામાં આવશે.

  • એક વર્ષ માટે 5 ગુણ, બે વર્ષ માટે 9 ગુણ, ત્રણ વર્ષ માટે 12 ગુણ, ચાર વર્ષ અને તેથી વધારે માટે 15 ગુણ ગણવામાં આવશે.

તેના સિવાય નીચે મુજબ પણ માર્ક્સ ગણવામાં આવશે 

  • એનસીસી નું ‘C’ સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારોને વધારાના બે ગુણ આપવામાં આવશે.
  • રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય રમતોમાં ભાગ લીધેલ હોય અને અખિલ ભારત શાળા સંઘ, રાષ્ટ્રીય યુનિવર્સિટી દ્વારા માત્ર પ્રતિનિધિ કરેલ હોય તેવા ઉમેદવારોને એમસીક્યુમાં પાંચ ગુણ વધારાના ગણવામાં આવશે.

ગુજરાત પોલીસ MCQ પરીક્ષા માટે સિલેબસ 

Total ( Part A + B ) = 200 MCQ, 200 Marks, 3 Hours (180 Minutes)
PART-A :

  • 80 Mark; 80 MCQ;
  • 40 % minimum qualifying standard
  • Negative marking 0.25; “E” option
Topic Mark
Reasoning and Data Interpretation 30
Quantitative Aptitude 30
Comprehension in Gujarati language 20
Total 80

 

PART-B :

  • 120 Mark; 120 MCQ;
  • 40 % minimum qualifying standard
  • Negative marking 0.25; “E” option
Topic Mark
The Constitution of India 30
Current Affairs, Science and Technology, General Knowledge 40
History, Cultural Heritage, and Geography of Gujarat and Bharat 50
Total 120

ઓનલાઇન આવેદન કરવાની પ્રક્રિયા  

ઓનલાઇન આવેદન કરવા માટે તમારે ઓજસ ની ઓફિશિયલ વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ પર જવાનું રહેશે અને ત્યાં જ તમે તમારી સાચી માહિતી ભરીને ઓનલાઇન આવેદન કરી શકો છો અને સાથે ઓનલાઈન ચલણ ભરવાનું ભૂલતા નહીં.

સારાંશ 

આ આર્ટીકલ માં અમે તમને ગુજરાત પોલીસ ભરતી 2024 વિશે સંપૂર્ણ માહિતી આપેલ છે .ભરતી કઈ રીતે થાય, જગ્યા કેટલી છે, આવેદન કઈ રીતે કરવું, પસંદગી પ્રક્રિયા, લાયકાત, રનીંગ ટેસ્ટ અને તમને વધારાના ગુણનો ફાયદો કઈ રીતે થશે તે સંપૂર્ણ માહિતી આ આર્ટીકલમાં અમે આવરી લિધેલ છે અને વધુ માહિતી માટે તમારે નોટિફિકેશન ફરજિયાત જોઈ લેવું.

મહત્વની લિંક 

સત્તાવાર વેબસાઈટ માટે અહીં ક્લિક કરો
જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top