પૂરક પરીક્ષા 2024 ધોરણ 12 માં નાપાસ થયેલ વિદ્યાર્થીઓને બીજીવાર પરીક્ષા આ તારીખથી આપવા મળશે જાણો માહિતી

GSEB HSC Purak Pariksha Result 2024: ગુજરાત બોર્ડ 12મા ધોરણની પૂરક પરીક્ષા 2024 ધોરણ 12 માં નાપાસ થયેલ વિદ્યાર્થીઓને બીજીવાર પરીક્ષા આ તારીખથી આપવા મળશે જાણો માહિતી Gujarat Board Class 12 Purak Pariksha Exams

ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે કે તે બોર્ડની એક્ઝામમાં નાપાસ હશે તો તેમને બીજીવાર પરીક્ષા આપવા મળશે જે ફ્રી હક સામે એટલે કે પૂરક પરીક્ષાની તૈયારી ચાલુ કરી દેજો વિદ્યાર્થી મિત્રો તમને નીચે આપેલ તારીખ સુધી પરીક્ષા લેવામાં આવશે અને તેનું રિઝલ્ટ પણ જાહેર કરવામાં આવશે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

ઉઠાવો આ પાંચ ફાયદા થશે ઇન્કમટેક્સમાં પાંચ લાખ સુધીની બચત, પગાર માંથી એક પણ પૈસો નહી કપાય તમારો પરિવાર રહેશે સુરક્ષિત

ધોરણ 12 ની પૂરક પરીક્ષા ની તારીખ આવી ગઈ છે

વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 માનપાસ થયા છે એક બે વિષયમાં અને તેમને પૂર્વક પરીક્ષા આપવામાં આવશે પૂરક પરીક્ષા ની તારીખ અરજી કરવાની તારીખ 8 થી 14 જૂન 2024 છે 10 થી 13 જુલાઈ 2024 ના રોજ ધોરણ 12 ની પૂરક પરીક્ષા લેવામાં આવશે જે તમારે વેબસાઈટ પર જઈ અને ફોર્મ ભરી શકો છો

ગુજરાત બોર્ડ 12મા ધોરણની પૂરક પરીક્ષા કોણ આપી શકે કોણ પાત્ર છે:

જે વિદ્યાર્થીઓએ GSEB HSC 2024 મુખ્ય પરીક્ષામાં એક અથવા બે વિષયમાં 33% થી ઓછા ગુણ મેળવ્યા હોય તેઓ પૂરક પરીક્ષા આપી શકે છે.
ફક્ત એક કે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ જ પૂરક પરીક્ષામાં બેસી શકશે. જેઓ બે કરતાં વધુ વિષયમાં નાપાસ થાય છે તેમણે 12મા ધોરણનું પુનરાવર્તન કરવું પડશે.

ધોરણ 12 કોમર્સ રીઝલ્ટ દેખો અહીં થી ડાયરેક્ટ તમારા ફોન માં એક જાટકે

ધોરણ 12 ની પૂરક પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું

How to check GSEB HSC Purak Pariksha Result 2024 ધોરણ 12 માં જે વિદ્યાર્થીઓના પાસ થયા હોય તો તેમને બીજીવાર પરીક્ષા આપવાનું મોકો મળશે તો તમારે નીચે મુજબ રજીસ્ટ્રેશન કરવાનો રહેશે
સૌપ્રથમ તમારે ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જઈ અને તમારા ફોર્મ પેજ પર ખોલી ઓનલાઈન વિદ્યાર્થી પરીક્ષા નોંધણી ધોરણ 12 પર ક્લિક કરવાનું રહેશે ત્યાં તમને એક પેજ ખુલશે ત્યાં તમારી શાળા નું નામ પાસવર્ડ દાખલ કરવાનો રહેશે પછી લોગીન કરી તમારી છે માહિતી છે તે પૂરી ફરવાની રહેશે પછી ચલણ એટલે કે તમારી પેમેન્ટ કરવાનું રહેશે તે પેમેન્ટ કરશો એટલે તમારી અરજી સ્વીકારવામાં આવશે

લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top