હવે નહી જવુ પડે એસ. ટી ડેપો સુધી, ઘરે બેઠાં મેળવી શકો છો બસ પાસ આ રીતે

gsrtc online bus pass 2024 gujarat:સ્કૂલમાં અને કોલેજમાં જતા વિદ્યાર્થીઓ માટે બસ પાસ યોજના હેઠળ તે પાસ કઢાવી શકે છે અને રાજ્યગુરુ મંત્રી દ્વારા ઈ પાસની શરૂઆત કરવામાં આવી છે જે પણ વિદ્યાર્થી મિત્રો અથવા નોકરી કરતા મિત્રો મુસાફરી પાસ યોજના હેઠળ ઘરે બેઠા પાસ મેળવી શકે છે ઓનલાઇન અરજી કરીને કલાકો સુધી લાઈનમાં ઊભું નહીં રહેવું પડે હવે ઘરે બેઠા બસ પાસ મેળવી શકો છો આ રીતે

જીવનમાં સફળતા મેળવવા કરો આ 5 કામ! જીવન અને વ્યવસાયમાં ખૂબ પ્રગતિ થશે

બસ પાસના બે પ્રકાર:

વિદ્યાર્થી ટ્રાવેલ પાસ: આ પાસ રાજ્યની શાળાઓ અને કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મફત મુસાફરી માટે આપવામાં આવે છે.
કન્સેશન ટ્રાવેલ પાસ: આ પાસ એસટીના નિયમિત મુસાફરો માટે છે જેમને ઓછા ભાડામાં આખો મહિનો મુસાફરી કરવાની સુવિધા આપવામાં આવે છે.

GSRTC બસ પાસ ઓનલાઈન અરજી

સંસ્થાનું નામ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)
લેખ શ્રેણી ઓનલાઈન બસ પાસ
અરજી કરો વિદ્યાર્થી અને મુસાફર
એપ્લિકેશન મોડ ઓનલાઈન
સત્તાવાર વેબસાઇટ pass.gsrtc.in

બસ પાસ ફોર્મ ડાઉનલોડ કરો:

બસ પાસ માટે GSRTC Student Pass documents

 • વિદ્યાર્થી ઓળખપત્ર (સ્કૂલ/કોલેજ દ્વારા જારી કરાયેલ)
 • આધાર કાર્ડ
 • પાસપોર્ટ સાઈઝના બે ફોટા
 • વર્તમાન શૈક્ષણિક વર્ષની ફી રસીદ (જો લાગુ હોય તો)
 • જાતિ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)

BSF ભરતી 2024: BSFમાં 10 પાસ માટે નવી ભરતી, પગાર 35,000 અરજી ફોર્મ ભરવાનું શરૂ

બસ પાસ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી:

વિદ્યાર્થીઓ માટે:

Advertisment

 • GSRTCની સત્તાવાર વેબસાઈટ https://pass.gsrtc.in/ ની મુલાકાત લો.]
 • “વિદ્યાર્થી પાસ સિસ્ટમ” પર ક્લિક કરો.
 • તમારા માટે લાગુ પડતા વિકલ્પ (1 થી 12, ITI, અન્ય) પસંદ કરો.
 • પાસ ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
 • ફોર્મ સબમિટ કરો અને ફી ચૂકવો.
 • તમારા ટ્રાવેલ પાસની પ્રિન્ટઆઉટ લો.

મુસાફરો માટે બસ પાસ :

 • GSRTCની સત્તાવાર વેબસાઈટ https://pass.gsrtc.in/ ની મુલાકાત લો.
 • “નવું રજીસ્ટ્રેશન” પર ક્લિક કરો અને નોંધણી કરો.
 • “પેસેન્જર એપ્લિકેશન ફોર્મ” પર ક્લિક કરો.
 • ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
 • ફોર્મ સબમિટ કરો અને ફી ચૂકવો.
 • તમારા ટ્રાવેલ પાસની પ્રિન્ટઆઉટ લો.
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close