આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ કે લિંગ ખોટું હોય તો થઈ શકે છે 3 વર્ષની જેલ, આવી રીતે તરત અપડેટ કરો

aadhar card update gujarati:આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ કે લિંગ ખોટું હોય તો થઈ શકે છે 3 વર્ષની જેલ, આવી રીતે તરત અપડેટ કરો નમસ્કાર મિત્રો ભારતના દરેક વ્યક્તિ પાસે આધાર કાર્ડ હશે કારણ કે આધાર કાર્ડ એ મહત્વનું દસ્તાવેજ છે કે તમે આધાર કાર્ડ માં ખોટું નામ જનતાની તારીખ ફોટો એડ્રેસ લખ્યું હશે તો ત્રણ વર્ષની થઈ શકે તમને છે જેલ જેથી તમે ખોટી માહિતી હોય તો નીચે આપેલ વિગત પરથી સુધારી શકો છો

આધાર કાર્ડ જોવા માટે ઓનલાઇન, આધાર કાર્ડ ચેક, આધાર કાર્ડ નામ સુધારો, આધાર કાર્ડમાં સરનામું બદલવા, આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ, આધાર કાર્ડ સુધારો ફોર્મ, આધાર કાર્ડ download, આધાર કાર્ડ મોબાઇલ નંબર લિંક,

આધાર કાર્ડ ની જરૂર ક્યાં પડે aadhar card update gujarati

ભારતના દરેક વ્યક્તિ આધારકાર્ડ ખૂબ જ જરૂરી છે કારણ કે કોઈ પણ સરકારી ખાનગી કામકાજ કરવું હોય તો તેના માટે સૌથી પહેલા આધાર કાર્ડ ની જરૂર હોય છે સરકારી યોજના નો લાભ લેવો હોય એવા સબસીડી મેળવવી હોય તો પણ આધાર કાર્ડ ની જરૂર પડે છે બાળકોની શાળામાં દાખલ કરવા હોય અથવા કોઈ બેંકમાં કામ હોય તો સૌથી પહેલા આધાર કાર્ડ ની જરૂર પડે છે

3 વર્ષની જેલ અને એટલો દંડ  aadhar card update gujarati

આધારકાર્ડ બનાવતી વખતે તમે ખોટી રીતે બાયોગ્રાફી ફેમગ્રાફી આપો તો પણ તમને થઈ શકે છે જો આધાર કાર્ડ માં ખોટું નામ જન્મ તારીખ અને લિંગ ખોટું લખ્યું હશે તો ત્રણ વર્ષની જેલ થશે અને 10000 રૂપિયા નો ડંડા આપવામાં આવશે તો તમે તમારા આધાર કાર્ડ માંથી કોઈપણ વિગતો ખોટી રીતે અપડેટ કરી શકતા નથી

અહીં થી તમે ઘરે બેઠા આ તમામ સુધારા કરી શકો

આધાર કાર્ડમાં ફોટો બદલો  અહીંથી
આધાર કાર્ડમાં સરનામું બદલવા અહીંથી
આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ 2024 અહીંથી
આધાર કાર્ડમાં અન્ય સુધારા કરો  અહીંથી

આધાર કાર્ડ સુધારો

આધાર કાર્ડ માં નામ કેવી રીતે સુધારવું જન્મ તારીખ કેવી રીતે સુધારવી તમારું સરનામું કેવી રીતે સુધારવું મોબાઈલ નંબર કેવી રીતે સ્વીકારી તેની બધી માહિતી નીચે આપેલી છે તો તમે ડાયરેક્ટ લિંક પરથી તમારી જે સુધારવાનો હોય તે તમે સુધારો કરી શકો છો આધાર કાર્ડ
ભારત સરકાર દ્વારા આધાર કાર્ડમાં સુધારો કરવા માટે સરળ રીતે પ્રક્રિયા બનાવવામાં આવી છે હવે તમે ઘરે બેઠા પણ ઓનલાઇન મોબાઇલથી આધાર કાર્ડ માં સુધારો કરી શકો છો નામ જાણતા રહે કે એડ્રેસ લીંગ વગેરેમાં તમે 10 મિનિટમાં સુધારો કરી શકો છો
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close