gujarat 10th board topper 2024:ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે તમને એમ થતું હશે કે ધોરણ 10 માં સૌથી વધારે માર્ક્સ કોણે લાવ્યા હશે તો જાણી લો એક સાયકલ ચલાવતા પિતાની દીકરીએ ગુજરાતમાં સૌથી વધારે ગુણ લાવ્યા છે સાયકલ ચલાવતા પિતાની દીકરીએ લાવ્યા ધોરણ 10માં 99.28% જાણો આ સફળતાનું રહસ્ય
ધોરણ 10 પાસ અને 12 પાસ ઉમેદવારોને ₹25,000 શિષ્યવૃત્તિ આપવામાં આવશે જાણો કોને મળશે
ધ્વની બારીયા નામની વિદ્યાર્થીનીએ 99.28% લાવ્યા છે જે તેમનું વતન ગોધરા છે પણ તે હાલમાં અમદાવાદમાં અભ્યાસ કરે છે જેમના પિતા હાલમાં સાયકલ ચલાવે છે અને દીકરીને પણ આવે છે જે દીકરીને આગળ વધી અને ડોક્ટર બનવાનું સપનું છે
સાયકલ ચલાવતા પિતાની દીકરીએ લાવે 99.28%
ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલ ધોરણ 10 ની પરીક્ષામાં ગુજરાતમાં ટોપ કરનાર ધ્વનિ બારીયા જેમની સફળતા રંગ લાવી છે અને તેમના પિતા સાયકલની ડિલિવરી કરે છે અને તેમની માતા સ્કૂલમાં છે જેમની ઘરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી ત્યારે ધ્વનિ ને વિચાર આયો કે ભારે ગમે તેમ કરી અને ધોરણ 10માં ટોપ કરવો છે તો તે દરરોજ પાંચ થી છ કલાક સખત અભ્યાસ કરી અને તે ગુજરાતમાં 99.28% મળ્યા છે
ધોરણ 10 પછી શું કરવું જોઈએ સાયન્સ, કોમર્સ કે આર્ટસ જાણો આ સાચી માહિતી કોઈ નહિ આપે
ગુજરાત બોર્ડ 10 પરિણામ 2024 ટોપર
કુલ ઉત્તીર્ણ ટકા | 82.56% |
છોકરાઓનું ઉત્તીર્ણ ટકા | 79.12% |
છોકરીઓનું ઉત્તીર્ણ ટકા | 86.69% |
ટોચના વિદ્યાર્થી | ધ્વનિ બારીયા (99.28%) |
ધોની બારીયાનું સપનું જોઈને તમને ચક્કર આવી જશે
બારીયા નું એક જ સપનું છે કે તે વિજ્ઞાનમાં 98 અને ગણિતમાં 96 ગુણ મેળવ્યાનો પુરાવો પણ છે અને બારીયા નું ભવિષ્ય છે કે તેને ડોક્ટર બની અને બધાની સેવા કરવાનું ધ્વનિ બારીયા ધોરણ 10 માં ટોપ કરી છે તેમને સફળતાનું સ્ત્રી તેના માતા પિનાને શિક્ષકને જાય છે
ધણી બારીયા માત્ર અમદાવાદમાં નહીં પરંતુ આખા ગુજરાતમાં પ્રથમ નંબરે પાસ થયા છે અને તેમનો આ એક જ ઉદાહરણ છે કે તેમને સખત મહેનત કરી છે રાત દિવસ એક કરી અને દુઃખ સહન કરી ત્યારે જ આ ધોરણ 10 માં ટોપ કર્યો છે ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ તેમણે સામનો કરે છે તેને વિચારો કે આપણે ક્યારે હાર ન માનવી જોઈએ ગમે તેવા દુઃખ સુખ આવે પણ તેનો સામનો કરી અને મહેનત કરશો તો ચોક્કસ સફળ થઈશું
ધ્વનિ બારીયાની માર્કશીટ:
વિષય | ગુણ |
---|---|
ગુજરાતી | 98 |
અંગ્રેજી | 97 |
ગણિત | 100 |
વિજ્ઞાન | 99 |
સામાજિક વિજ્ઞાન | 100 |