વિદ્યાધન શિષ્યવૃત્તિ 2024 અરજી કરો | ધોરણ 10 થી 12 પાસ માટે ₹15,000 શિષ્યવૃત્તિ મળશે અહીં થી અરજી કરો આજે જ

વિદ્યાધન શિષ્યવૃત્તિ 2024 અરજી કરો | ધોરણ 10 થી 12 પાસ માટે ₹10,000 શિષ્યવૃત્તિ મળશે અહીં થી અરજી કરો આજે ગુજરાત બોર્ડ દ્વારા હમણાં જ ધોરણ 12 અને ધોરણ 10 ના રીઝલ્ટ આવી ગયા છે અને વિદ્યાર્થી મિત્રો હવે આગળ અભ્યાસ કરવા માંગે છે તો તેમને lic તરફથી 10 થી 30 હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે જો તમે પણ ધોરણ 10 અને ધોરણ 12 પછી આગળ અભ્યાસ કરવા માંગતાઓ અને તમારી પાસે પૈસાની સગવડ ના હોય તો તમને ભારતીય જીવન વીમા નિગમ એલ.આઇ.સી તમને શિષ્યવૃત્તિ આપી રહી છે

10 લાખની લોન પર 35% સબસિડી મળશે, અહીં સંપૂર્ણ માહિતી જાણો

Lic hfl vidyadhan scholarship 2024 gujarat વિદ્યા શિષ્યવૃતિ 2024 માં અરજી કેવી રીતે કરવી છે પણ વિદ્યાર્થી મિત્ર શિષ્યવૃત્તિનો લાભ લેવા માંગે છે તે નીચે આપેલ માહિતી પ્રમાણે અરજી કરી શકે છે

કયા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવશે જાણો LIC HFL Vidyadhan Scholarship 2024 

જો તમે આગળ ભણવા માગો છો અને આર્થિક પરિસ્થિતિ સારી નથી તો નીચે આપેલ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવશે
 • ધોરણ 10 માટે સ્કોલરશીપ યોજના 2024
 • ધોરણ 12 માટે સ્કોલરશીપ યોજના 2024
 • પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ 2024
 • ગ્રેજ્યુએશન માટે સ્કોલરશીપ

શિષ્યવૃત્તિ 2024 માટે પાત્રતા LIC HFL Vidyadhan Scholarship 2024 

 • 10મા ધોરણ માટે: ઓછામાં ઓછા 60% માર્ક્સ અને વાર્ષિક કુટુંબીય આવક ₹3,60,000 થી ઓછી.
 • 11મા અને 12મા ધોરણ માટે: ઓછામાં ઓછા 60% માર્ક્સ અને વાર્ષિક કુટુંબીય આવક ₹3,60,000 થી ઓછી.
 • સ્નાતક માટે: ઓછામાં ઓછા 60% માર્ક્સ અને વાર્ષિક કુટુંબીય આવક ₹3,60,000 થી ઓછી.
 • અનુસ્નાતક માટે: ઓછામાં ઓછા 60% માર્ક્સ અને વાર્ષિક કુટુંબીય આવક ₹3,60,000 થી ઓછી.

ધોરણ 10 માટે શિષ્યવૃત્તિ કેટલી મળશે Lic hfl vidyadhan scholarship 2024 gujarat amount

ધોરણ 10 માટે શિષ્યવૃત્તિ કેટલી મળશે જો તમે ધોરણ 10 પાસ કરી દીધું છે અને તમારે આગળ ભણવું છે તો lic દ્વારા તમને ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ માટે 15,000 દર વર્ષે આપવામાં આવશે શિષ્યવૃત્તિ યોજના નો લાભ બે વર્ષ માટે તમે મેળવી શકો છો

સ્નાતક ગ્રેજ્યુએશન 2024 શિષ્યવૃત્તિ કેટલી મળશે Lic hfl vidyadhan scholarship 2024 gujarat amount

સ્નાતક ગ્રેજ્યુએશન 2024 શિષ્યવૃત્તિ કેટલી મળશે જો તમે ધોરણ 10 પાસ થઈ ગયા છો અને આગળ અભ્યાસ કરવા માંગો છો તો તમને ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓને 25000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે આ શિષ્યવૃત્તિનો લાભ તમે ત્રણ વર્ષ સુધી મેળવી શકો છો

LIC HFL વિદ્યાધન શિષ્યવૃત્તિ યોજના 2024 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી lic hfl vidyadhan scholarship 2024 apply online

 • LIC HFL વિદ્યાધન શિષ્યવૃત્તિ યોજનાની વેબસાઇટ https://www.buddy4study.com/page/lic-hfl-vidhyadhan-scholarship ની મુલાકાત લો.
 • “નોંધણી કરો” બટન પર ક્લિક કરો.
 • જરૂરી માહિતી દાખલ કરો, જેમ કે તમારું નામ, ઈમેલ ઍડ્રેસ, મોબાઈલ નંબર અને પાસવર્ડ.
 • “નોંધણી” બટન પર ક્લિક કરો.
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close