Gujarat Monsoon:ગુજરાતમાં કયા જિલ્લામાં વરસાદ વધશે અને કયા જિલ્લામાં ઘટશે? ગુજરાતમાં અંબાલાલ પટેલ ની આગાહી કરવામાં આવી છે કે કયા જિલ્લામાં વધુ વરસાદ આવશે અને કયા જિલ્લામાં આવશો વરસાદ આવશે જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો તમે પણ તમારા જિલ્લામાં વરસાદ વરસ છે કે નહીં જેની માહિતી જાણી શકો છો અને એ વરસાદ ક્યારે આવશે ઓછો આવશે કે વધારે આવશે
હાલમાં ફુલ વરસાદની આગાહી પ્રમાણે વરસાદ ચાલુ થઈ ગયો છે અને ખેડૂતને હળવદ કરવાના બાકી હતા એ પણ વરસાદના કારણે હવે થઈ ગયા છે તો ખેડૂત હાલ છે અને વરસાદ ધીરે ધીરે વધારે વધી રહ્યો છે અંબાલાલની પણ આ ગઈ સાચી પડી રહી છે તેની સાથે પરેશ ગૌસ્વામી પણ આગાહી કરે છે એ પણ સાચી પડવા લાગી છે
સાચવજો! આજે બપોરે એક વાગ્યા સુધીમાં આ ત્રણ જિલ્લામાં છે ભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત એ તમામ જિલ્લાઓમાં 114 જિલ્લાઓમાં વરસાદ માટે બોલાવી રહ્યો છે અને અમુક જિલ્લામાં નથી પડ્યો તે હવે આવવાની શક્યતા છે
વધુ વરસાદની શક્યતા ધરાવતા જિલ્લાઓ:
દક્ષિણ ગુજરાત: નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ
સૌરાષ્ટ્ર: જામનગર, રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ
ઓછા વરસાદની શક્યતા ધરાવતા જિલ્લાઓ:
ઉત્તર ગુજરાત: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી
મધ્ય ગુજરાત: વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, કેવડિયા, દાહોદ