Jio ના કરોડો ગ્રાહકોને રિચાર્જનો ઝાટકો લાગ્યા પછી હવે એરટેલ ભારતી પણ ગ્રાહકોના ખીચા ખાલી કરવાનો વિચારી લીધું છે. એરટેલના કરોડો ગ્રાહકોને પણ હવે રિચાર્જ કરાવો પડશે મોંઘો કેમ કે એરટેલ ભારતી પણ જીઓ પછી તેના બધા જ પ્લાન મોઘા કરી દીધા છે.
હવે તમારે રિચાર્જ કરવા માટે તમારો મંથલી બજેટ વધારવું પડશે. થોડા સમય પછી લાગે છે VI પણ પોતાના પ્લાનમાં વધારો કરી શકે છે.
અહીં આજે આ લેખમાં અમે તમને જણાવશું કે એરટેલ રીચાર્જમાં પ્લાનમાં કેટલો વધારો કર્યો છે અને જુના પ્લાન કેટલા હતા અને નવા પ્લાનમાં શું શું વધારો થયો છે.
જીઓ પછી એરટેલ ભારતી એ રિચાર્જ કર્યા મોંઘા
Jio ના ગ્રાહકોને રિચાર્જમાં પોતાના નવા ખર્ચા વધ્યા પછી હવે એરટેલે પણ તેના કરોડો ગ્રાહકો માટે રિચાર્જ પ્લાન મોંઘો કરી દીધો છે. કંપનીએ તેના પોસ્ટપેડ પ્લાનમાં નવો વધારો કર્યો છે અને તેની સંપૂર્ણ માહિતી સોશિયલ મીડિયા પર જાહેર કરી છે. આ વધેલા મોબાઈલ ટેરિફ 3 જુલાઈ 2024 થી અમલમાં આવશે.
Jioના પ્લાન જાણવા અહીં કિલક કરો
પ્લાનમાં કેટલા રૂપિયા વધ્યા
કંપનીએ ન્યુઝ મીડિયા પર માહિતી આપતા કહ્યું છે કે એરટેલ ના રિચાર્જ ના પ્લાન ની કિંમતોમાં થયેલો ફેરફાર ગ્રાહકોમાં ખીચા પર વધારે અસર કરશે નહિ. કંપનીને સૌથી સસ્તા પ્લાન ની કિંમત 179 રૂપિયાથી વધીને 199 રૂપિયા થઈ ગઈ છે અને સૌથી મોંઘો રીચાર્જ 1799 નો પ્લાન હવે 1999 રૂપિયા માં તમને પડશે. આ પ્લાન 365 દિવસ સાથે આવે છે. દૈનિક ડેટા સાથેના પ્લાન ની કિંમતોમાં પણ વધારો થયેલો જોવા મળ્યો છે.
Airtel ના એક વર્ષના રિચાર્જ વાળા પ્લાન માં કેટલો વધારો થયો?
Airtel વધેલા પ્લાન ની વાત કરીએ તો કંપની તેના પ્લાનમાં 15 ટકાથી 25% નો વધારો કર્યો છે.
- 265 રૂપિયાના પ્લાન ની કિંમત હવે વધીને 299 રૂપિયા થઈ ગઈ છે.
- રોજનું 1.5 gb ડેટા વાળા પ્લાન ની કિંમત 299 રૂપિયા હતી જે વધારીને 349 રૂપિયા કરી દીધી છે.
- કંપનીએ તેના 56 દિવસના પ્લાનની કિંમતમાં પણ વધારો કર્યો છે કંપનીએ 479 ના પ્લાન ની કિંમત વધારીને 579 કરી દીધી છે એટલે કે આ પ્લાનમાં સો રૂપિયા નો ધરખમ વધારો કર્યો છે
- કંપનીએ દૈનિક 2 જીબી ડેટા અને અમર્યાદિત કોલિંગ સાથે એસએમએસ વાળા 2999 ના પ્લાન ની કિંમત હવે 3599 કરી દીધી છે
આ બધા પ્લાન 365 દિવસની વેલીડીટી વાળા છે. આમ જોવા જઈએ તો એરટોલે તેના પ્લાનમાં બહુ બધો વધારો કરી દીધો છે. જેના લીધે ગ્રાહકોના ખીચ્ચા હવે ખાલી થઈ જવાના છે. હવે તમારો મંથલી રિચાર્જનો ખર્ચ વધવા જઈ રહ્યો છે.
Airtel Recharge Plan Price Hike
Prepaid plans | MRP | Validity (days) | Benefit | Revised MRP |
Unlimited voice plans | 179 | 28 | 2GB data | 199 |
455 | 84 | 6GB data | 509 | |
1799 | 365 | 24GB data | 1999 | |
Daily data plans | 265 | 28 | 1GB/day | 299 |
299 | 28 | 1.5GB/day | 349 | |
359 | 28 | 2.5GB/day | 409 | |
399 | 28 | 3GB/day | 449 | |
Data add-ons | 19 | 1 day | 1GB | 22 |
29 | 1 day | 2GB | 33 | |
65 | Plan validity | 4GB | 77 |
Postpaid plans | Monthly tariff | Benefit | Revised MRP |
399 | 1 connection: 40GB data with roll-over, unlimited calling, 100 SMS/day, Xstream Premium subscription | 449 | |
499 | 1 connection: 75GB data with roll-over, unlimited calling, 100 SMS/day, Xstream Premium subscription, Disney+ Hotstar subscription for 12 months, Amazon Prime subscription for 6 months | ||
599 | Family of 2 connections: 105GB data with roll-over, unlimited calling, 100 SMS/day, Disney+ Hotstar subscription for 12 months, Amazon Prime subscription for 6 months, Wynk Premium | ||
999 | Family of 4 connections: 190GB data with roll-over, unlimited calling, 100 SMS/day, Disney+ Hotstar subscription for 12 months, Amazon Prime subscription for 6 months, Wynk Premium |