Gujarat police bharti 2024 syllabus :પોલીસ કોન્સ્ટેબલ અને PSI ભરતીનો Syllabus જાહેર પાસ થવું હોય તો જોઈલો

gujarat police bharti 2024 syllabus pdf download: ગુજરાત પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી માટે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇ ભરતી માટે સિલેબસ આવી ગયો છે જો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇ બનવા માગતા હોય તો જાણી લો આ નવો અભ્યાસક્ર gujarat police bharti 2024 syllabus pdf download in gujarati   આ નવું ઉમેરવામાં આવ્યું

ગુજરાત પોલીસ ભરતી અપડેટ 2024 Gujarat police bharti 2024 syllabus 

પોસ્ટનું નામ ગુજરાત પોલીસ ભરતી અપડેટ
આ વર્ષોમાં ખાલી જગ્યાઓની સંખ્યા 12472 છે
શ્રેણી સૂચના
સત્તાવાર વેબસાઇટ lrdgujarat2021.in

પોલીસ કોન્સ્ટેબલ અને PSI ભરતીનો Syllabus જાહેર Gujarat police bharti 2024 syllabus 

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024 ગુજરાત રાજ્ય કરવામાં આવેલ ગુજરાત પોલીસ ભરતી માટે નવી અપડેટ આપ આપવામાં આવી છે જેના દ્વારા તમે તમારા અભ્યાસક્રમ જાણી અને સારી તૈયારી કરી શકો છો જો અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને તૈયારી કરશો તો તમને સો ટકા નોકરી મળવાના ચાન્સ છે પરંતુ તમારે સિલેબસ પ્રમાણે તૈયારી કરવી પડશે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

વેકેશન છે ધોરણ 1 થી 12 ના પાઠયપુસ્તકોની PDF મુકેલ છે. ડાઉનલોડ કરી આપના બાળકો અભ્યાસ કરાવી લો

psi ભરતી ની વાત કરીએ તો પીએસઆઇ ભરતી માટે ફોર્મ ભરાવી ગયા છે અને પીએસઆઇ અભ્યાસક્રમ મુકવામાં આવ્યો છે જો હાલમાં જે પોલીસ કોન્સ્ટેબલમાં નોકરી કરે છે તેમને ભૂલ હશે જો તે પણ પીએસઆઇ બનાવવા માગતા હોય તો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે તેને ધ્યાનમાં રાખીને તૈયારી કરશે તો તે પોલીસ માહિતી બની જશે તેના માટે તમારે અભ્યાસક્રમ પ્રમાણે તૈયારી કરવાની રહેશે અને ગુજરાત પોલીસ દ્વારા આ ભરતી હવે ટૂંક સમયમાં લેવામાં આવશે

PSI અને કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ 2024 Gujarat police bharti 2024 syllabus

PSI અભ્યાસક્રમ નવો ડાઉનલોડ કરો
કોન્સ્ટેબલ સિલેબસ નવો ડાઉનલોડ કરો
લોન માટે હવે મુલાકાત લો
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top