e shram card list gujarat:ઇ શ્રમ કાર્ડની નવી પેમેન્ટ લિસ્ટ આવી ગઈ ,અહીંથી પેમેન્ટ લિસ્ટ ડાઉનલોડ કરો અને તમારું નામ જુઓ.
ઇ શ્રમ કાર્ડ ચેક બેલેન્સ ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ 2024 ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન ઈ શ્રમ કાર્ડ ઓનલાઇન ઈ શ્રમ કાર્ડ વેબસાઈટ ઈ શ્રમ કાર્ડ પૈસા ઈ શ્રમ કાર્ડ લિસ્ટ 2024 ઈ શ્રમ કાર્ડ PDF આ બધી માહિતી આપીશું તમન
ઇ શ્રમ કાર્ડ બેલેન્સ ચેક કેવી રીતે કરવું ?
ઓનલાઈન ઇ શ્રમ કાર્ડ બેલેન્સ ચેક કરવા માટે સૌપ્રથમ તમારે સરકારી વેબસાઈટ https://eshram.gov.in પર જવાનો રહેશે પછી ત્યાં જઈને તમારે પાસવર્ડ નાખવાની રહેશે એ નાખશું પછી એક મેનું ખુલશે ત્યાં લખેલ હશે ઇ શ્રમ કાર્ડ બેલેન્સ ચેક કરો ત્યાં ક્લિક કરશો એટલે તમારા ખાતામાં કેટલા પૈસા છે તે દેખાશે
ગુજરાત ઇ શ્રમ કાર્ડ 2024 મેસેજ દ્વારા બેલેન્સ ચેક કરો
મેસેજ દ્વારા ઇ શ્રમ કાર્ડ બેલેન્સ ચેક કરવા માટે તમારે સૌ પ્રથમ એક એપ ડાઉનલોડ કરવાની રહેશે તેનું નામ છે ઉમંગ એપ ત્યાં જઈને ઇ શ્રમ કાર્ડ હશે ત્યાં ક્લિક કરવાનું અને પછી ત્યાં બેલેન્સ ચેક કરો તેવું વિકલ્પ આવશે કે આ જઈ તમારે બાર આંકડાનો ઇ શ્રમ કાર્ડ નંબર નાખવાનો રહેશે પછી તમારા મોબાઈલ પર એસએમએસ દ્વારા વિગત મોકલવામાં આવશે કે તમારા ઇ શ્રમ કાર્ડ માં બેલેન્સ કેટલું છે
2024 ઇ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરો ગુજરાતી ઈ શ્રમ કાર્ડ
ઇ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમારે સત્તાવાર સાઈડ પર જઈ અને ત્યાં એક ઇ શ્રમ કાર્ડ નંબર નાખવાનો રહેશે પછી ત્યાં નીચે પાછળ નાખી અને ખોલવાનું રહેશે એટલે ત્યારે મુખ્ય મેનુ પર લખેલ હશે કે ઇ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરો ત્યાં ક્લિક કરી અને તમારા ઇ શ્રમ કાર્ડ ને પીડીએફમાં ડાઉનલોડ કરી શકો છો ઈ શ્રમ કાર્ડ લિસ્ટ
ઇ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું e shram card list gujarat
ગુજરાતી ઇ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન કરવા માટે સત્તાવાર સાઇટ પર જઈ ત્યાં ઇ શ્રમ કાર્ડ નવ રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કરી ત્યાં બધી માહિતી ખુલશે ત્યાં તમારે તમારું નામ મોબાઈલ નંબર આધાર કાર્ડ નંબર તમામ વિગત નાખી અને ઓકે આપવાનું રહેશે પછી તમારા મોબાઇલ પર ઓટીપી આવશે તે નાખીને સબમિટ કરશો એટલે તમારું ઇ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન થઇ જશે