ધોરણ 12 પાસ ઉમેદવારો LRD માટે અરજી કરી શકશે.જે ફોર્મ ભરવામાં રહી ગયા છે એમને મળશે તક

gujarat police bharti 2024 new update:ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન, હસમુખ પટેલ દ્વારા ટ્વીટ કરીને ઉમેદવારોને મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. ધોરણ 10 અને 12ના પરિણામ જાહેર થયા પછી, રાજ્યના ઉમેદવારોને ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ફરીથી લોકરક્ષક અને PSI માટે અરજી કરવાની તક મળશે.

CCC સર્ટિફિકેટ ફોર્મ ઘરે બેઠા મોબાઈલ થી ભરો, જાણો કયા ડોક્યુમેન્ટ જોઈએં અને અરજી ફી કેટલી હશે જાણો અહીં થી

Gujarat Police Bharti 2024:હમણાં જ ધોરણ 10નું રિઝલ્ટ આવ્યું અને જે ઉમેદવાર ધોરણ 10 પાસ થઈ ગયા અને પોલીસમાં નોકરી કરવા માગતા હોય તેમના માટે હસમુખ પટેલ દ્વારા ટ્વિટ કરીને જણાવવામાં આવ્યું છે કે તે પણ હવે અરજી કરી શકશે કે જેમણે હમણાં 9 તારીખના રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ અને ગુજકેટ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

ધોરણ 12 પાસ ઉમેદવારો LRD માટે અરજી કરી શકશે. Gujarat Police Bharti 2024

  • ધોરણ 12 માટે LRD: ધોરણ 12 પાસ ઉમેદવારો LRD માટે અરજી કરી શકશે.
  • PSI માટે ગ્રેજ્યુએશન zorunlu નથી: માત્ર પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) પદ માટે જ ગ્રેજ્યુએશન આવશ્યક છે.
  • લોકરક્ષક પરીક્ષા: બે ભાગમાં પરીક્ષા (પાર્ટ A અને પાર્ટ B), બંનેમાં 40% ગુણ મેળવવા જરૂરી.

Gujarat Police Bharti 2025 પોલીસ ભરતી બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે લોકો શૈક્ષણિક લાયકાત અને ઉંમરના કારણે કોઈ અરજી કરી શક્યા નહીં અને તે જે લાયક હશે તે અરજી કરી શકશે હવે ફરીથી ફોર્મ ભરવાની તક મળશે અને 12 પાસ ઉમેદવારો પણ ફોર્મ માટે અરજી કરી શકશે

 ધોરણ 10 થી 12 પાસ માટે ₹15,000 શિષ્યવૃત્તિ મળશે અહીં થી અરજી કરો આજે જ

ગુજરાત પોલીસ ભરતી પરીક્ષાનું સમયપત્રક: Gujarat Police Bharti 2025

  • નવેમ્બર-ડિસેમ્બર 2024: શારીરિક કસોટી
  • જાન્યુઆરી 2025: શારીરિક કસોટીનું પરિણામ
  • જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025: PSI પેપર-1 લેખિત પરીક્ષા
  • માર્ચ 2025: PSI પેપર-1 પરિણામ
  • ઓગસ્ટ 2025: PSI પેપર-2 પરીક્ષા
લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top