CCC Registration Online Form 2024 gujarat:ccc ઓનલાઇન ફોર્મ 2024 ભરો આજે હું તમને CCC ઓનલાઈન ફોર્મ વિશે જણાવીશ, તમે કેવી રીતે ઘરે બેઠા CCC ઓનલાઈન ફોર્મ ભરીને ત્રણ મહિના પછી પરીક્ષા આપી શકો છો, જો તમે પણ ઘરે બેઠા ફોર્મ ભરીને પરીક્ષા આપવા માંગતા હોવ તો આ પોસ્ટ વાંચો. હું તમને સ્ટેપ બાય સ્ટેપ કહીશ કે ફોર્મ કેવી રીતે ભરવું. ccc certificate 2024 gujarat
સીસીસી સર્ટિફિકેટ કેવી રીતે મેળવવું? હાલમાં બધા વિદ્યાર્થી મિત્રો કે પછી નોકરી કરતા હોય તેમને સીસીસી કોમ્પ્યુટર સર્ટિફિકેટ ની ખૂબ જ જરૂર હોય છે તો અમે તમને આજે સંપૂર્ણ માહિતી જણાવી શકે તમે ઘરે બેઠા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં સીસીસી સર્ટિફિકેટ ફોર્મ ભરી શકો છો
CCC કોમ્પ્યુટર સર્ટિફિકેટ ઓનલાઇન ફોર્મ 2024 CCC Computer Certificate Online Form 2024
ભરતી બોર્ડનું નામ | CCC |
અભ્યાસક્રમનું નામ | CCC (કોમ્પ્યુટર કન્સેપ્ટ પર કોર્સ) |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
શ્રેણી | ઓનલાઈન ફોર્મ |
સત્તાવાર વેબસાઇટ | https://student.nielit.gov.in/ |
સીસીસી કોમ્પ્યુટર સર્ટિફિકેટ ની જરૂર ક્યાં પડે
સીસીસી ની જરૂર જો તમે કોઈપણ સરકારી ભરતી હોય તો તેમાં સીસી સર્ટિફિકેટ માંગે છે રેલવેની ભરતી હોય કે પછી કોઈ પોસ્ટની ભરતી હોય તો તેમાં સીસીસી સર્ટિફિકેટ ફરજિયાત માંગે છે તો તમે સરકારી નોકરી કરતા હો તો તમારે કોઈ પણ પરીક્ષા બીજી આપવી હોય તો તમારે સીસીસી સર્ટીની ખૂબ જ જરૂર પડશે એટલે તમે ઘરે બેઠા કોમ્પ્યુટર કન્સેપ્ટ એન્ડ કોર્સ કેવી રીતે અરજી કરવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે
CCC સર્ટિફિકેટ ઓનલાઇન ફોર્મ ભરવા ડોક્યુમેન્ટ CCC Online Form Filling Document 2024
- આધાર કાર્ડ નંબર
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- ડાબા હાથના અંગૂઠાની છાપ
CCC માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી: CCC રજીસ્ટ્રેશન કેવી રીતે કરશો How to apply online for CCC
પગલું 1: NIELIT વેબસાઇટ ખોલો
- પહેલા https://www.nielit.gov.in/index.php ની મુલાકાત લો.
- જમણી બાજુએ, “Apply Online” બટન પર ક્લિક કરો.
પગલું 2: CCC કોર્સ પસંદ કરો
- સીસીસી કોમ્પ્યુટર સર્ટિફિકેટ સીસીસી કોમ્પ્યુટર સર્ટિફિકેટઅભ્યાસક્રમોની યાદીમાંથી, “Course on Computer Concepts (CCC)” પસંદ કરો.
- CCC પરીક્ષા ફોર્મ ભરવા માટેની સૂચનાઓ વાંચો અને “I Agree & Proceed” બટન પર ક્લિક કરો
પગલું 3: CCC ઑનલાઇન ફોર્મ ભરો
- ઓળખની વિગતો: આધાર કાર્ડ નંબર, પાસપોર્ટ સાઇઝનો ફોટો, હસ્તાક્ષર, ડાબા હાથના અંગૂઠાની છાપ.
પગલું 4: ફોર્મ સબમિટ કરો અને ચુકવણી કરો
- ત્યાં “Submit” બટન પર ક્લિક કરો.
- પછી “Final Submit” બટન પર ક્લિક કરીને ફોર્મ સબમિટ કરો.
- આ “Online Payment” વિકલ્પ પસંદ કરો અને “Pay Online” પર ક્લિક કરો.
- તમારા ક્રેડિટ/ડેબિટ કાર્ડની વિગતો દાખલ કરો અને ચુકવણી પૂર્ણ કરો.