લો આવી ગઈ ગુજરાત પોલીસ પરીક્ષાની તારીખ જાણી લો આ તારીખે હશે પરીક્ષા અને રિઝલ્ટ

gujarat Police Bharti Exam Date:જે વિદ્યાર્થી મિત્રો પોલીસ ભરતી 2014 ની રાહ જોતા થતી આવી ગઈ છે ને ફોર્મ ભરવાના પણ ચાલુ થઈ ગયા છે વિદ્યાર્થી મિત્રોને એવું હતું કે પોલીસ ભરતી 2016 પરીક્ષા તારીખ ક્યારે આવશે તો જાણી લો પરીક્ષા તારીખ પણ જાહેર થઈ ગઈ છે તો આપ તારીખે પોલીસની ભરતી ફાઈનલ લેવામાં આવશે

પોલીસ પરીક્ષા રીઝલ્ટ ક્યારે આવશે પોલીસ પરીક્ષા માટે શારીરિક પરીક્ષા ક્યારે હશે પોલીસ ભરતી માટે દસ્તાવેજની ચકાસણી ક્યારે હશે આ તમામ વસ્તુની તારીખ નીચે આપેલ છે તો તમે જાણી શકો છો

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ
ગુજરાત પોલીસ ભરતી 2024 અરજી પ્રક્રિયા:
  • જાહેરાત તારીખ: 13/03/2024
  • ઓનલાઈન અરજીઓ સ્વીકારવાની તારીખ: 04/04/2024 થી 30/04/2024
  • ફી ભરવાની છેલ્લી તારીખ: 07/05/2024
  • વર્ગ-12 પાસ અને સ્નાતકના પેન્ડિંગ ઉમેદવારો માટે ઓનલાઈન અરજીઓ: ઓગસ્ટ/સપ્ટેમ્બર-2024

ગુજરાત પોલીસ ભરતી 2024 પરીક્ષાઓ:

શારીરિક પરીક્ષા: નવેમ્બર/ડિસેમ્બર-2024
નિઃશસ્ત્ર P.S.E. લેખિત પરીક્ષા: જાન્યુઆરી/ફેબ્રુઆરી-2025

ગુજરાત પોલીસ ભરતી 2024 લેખિત પરીક્ષા:

પેપર-1 OMR સ્કેનિંગ, વાંધો અને ગુણની ઘોષણા: ફેબ્રુઆરી-2025
પેપર-1ની પુનઃ ચકાસણી: ફેબ્રુઆરી-2025
પેપર-1નું પરિણામ: માર્ચ-2025
પેપર-2 (વિષયાત્મક) ચકાસણી પ્રક્રિયા: માર્ચથી જુલાઈ-2025
પેપર-2 (વિષયાત્મક) ના ગુણ જાહેર કરવા: ઓગસ્ટ-2025
પેપર-2ની પુનઃ ચકાસણી માટે: ઓગસ્ટ-2025
પેપર-2નું પરિણામ: ઓગસ્ટ-2025

ગુજરાત પોલીસ ભરતી 2024 પસંદગી:

દસ્તાવેજ ચકાસણી: સપ્ટેમ્બર-2025
કામચલાઉ પરિણામ જાહેર કરવા: સપ્ટેમ્બર-2025
વાંધાઓ આમંત્રિત કરવા: સપ્ટેમ્બર-2025
અંતિમ પરિણામ જાહેર કરવા: સપ્ટેમ્બર-2025

ગુજરાત પોલીસ ભરતી 2024 અગત્યની લિન્ક :

અરજી કરવા માટેની વેબસાઇટ પર જવા અહી ક્લિક કરો
પોલીસ ભરતી સમયપત્ર ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top