link ration card with e-shram card 2024:જેમની પાસે ઈ-શ્રમ કાર્ડ છે તેવા લોકોને રેશનકાર્ડ સાથે લીંક કરવાની છેલ્લી તારીખ 25 છે આ તારીખ સુધી શ્રમ કાર્ડને રેશનકાર્ડ સાથે લીંક કરી દેવું નહીં તો તમારે પૈસા આવવાના બંધ થઈ જશે
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ ઈ-શ્રમ કાર્ડ ધારકોને 25 એપ્રિલ, 2024 ઍ પહેલાં તેમના ઈ-શ્રમ કાર્ડને તેમના રાશન કાર્ડ સાથે લિંક કરાવવાની સૂચના આપવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા માટે, ઈ-શ્રમ કાર્ડ ધારકોએ તેમના ઈ-શ્રમ કાર્ડ અને રાશન કાર્ડની નકલો સાથે નજીકના મામલતદાર કચેરીનો સંપર્ક કરવો જરૂરી છે.
ઈ-શ્રમ કાર્ડ રેશનકાર્ડ સાથે લીંક કેવી રીતે કરવું જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો તમે ઘરે બેઠા મોબાઈલથી કરી શકો તો જ જાણો આ લેખ
ધોરણ 10નું પરિણામ કેવી રીતે દેખવું ,ડાયરેક્ટ આ લિંક પરથી દેખી શકો છો GSEB 10મા ધોરણનું પરિણામ
ઈ-શ્રમ કાર્ડને રેશન કાર્ડ સાથે લિંક કરવા જરૂરી દસ્તાવેજો:
- ઈ-શ્રમ કાર્ડ
- રેશન કાર્ડ
- ઓળખનો પુરાવો (આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, વગેરે)
હજુ સુધી તમારા ઇ-શ્રમ કાર્ડને લિંક કરાવ્યું નથી તો જોઈ લો
- નજીકના મામલતદાર કચેરીની મુલાકાત લો.
- ઇ-શ્રમ કાર્ડ અને રાશન કાર્ડ લિંક ફોર્મ ભરો.
- જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ સબમિટ કરો, જેમાં ઇ-શ્રમ કાર્ડ, રાશન કાર્ડ અને ઓળખનો પુરાવો (આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે) શામેલ છે.
ખેડૂતો માટે કોઈ સમાચાર છે કે કિસાન ક્રેડિટ લોન એક લાખ રૂપિયા ની લોન આપવામાં આવશે
ઈ-શ્રમ કાર્ડને રેશન કાર્ડ સાથે લિંક કરવાની બે રીત છે: link ration card with e-shram card 2024
ઑનલાઇન:
- https://eshram.gov.in/ ની મુલાકાત લો
- “લોગિન” પર ક્લિક કરો અને તમારો ઈ-શ્રમ કાર્ડ નંબર અને પાસવર્ડ દાખલ કરો.
- “સેવાઓ” ટેબ પર ક્લિક કરો અને પછી “લિંક રેશન કાર્ડ” પસંદ કરો.
- તમારા રાજ્યનું નામ પસંદ કરો અને જરૂરી વિગતો દાખલ કરો, જેમ કે તમારો રેશન કાર્ડ નંબર.
- “સબમિટ” બટન પર ક્લિક કરો.
- તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે. તેને દાખલ કરો અને તમારી વિનંતીની પુષ્ટિ કરો.
ઑફલાઇન:
- નજીકની મામલતદાર કચેરીની મુલાકાત લો.
- ઈ-શ્રમ કાર્ડ અને રેશન કાર્ડ લિંકિંગ ફોર્મ ભરો.
- ઈ-શ્રમ કાર્ડ રેશન કાર્ડ અને ઓળખ પુરાવા જેવા જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ સબમિટ કરો.
- અધિકારી તમારી વિનંતીની ચકાસણી કરશે અને તમારા ઈ-શ્રમ કાર્ડને તમારા રેશન કાર્ડ સાથે લિંક કરશે.
ઈ-શ્રમ કાર્ડને રેશન કાર્ડ સાથે લિંક કોણ કરી શકે link ration card with e-shram card 2024
- ઈ-શ્રમ કાર્ડ અને રેશન કાર્ડ બંને એક જ વ્યક્તિના નામે હોવા જોઈએ.
- તમે ઈ-શ્રમ કાર્ડ પોર્ટલ અથવા મામલતદાર કચેરીમાં તમારા ઈ-શ્રમ કાર્ડ અને રેશન કાર્ડ લિંક થયા છે કે નહીં તે ચકાસી શકો છો.
લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું.
અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.