Gujarat Police Bharti Rejected List: પોલીસ ભરતી 2024 હમણાં જ ફોર્મ થઈ ગયા છે અને મિત્રો તમને ખબર જ હશે કે હાલમાં ગુજરાત પોલીસ ભરતી જે ફોર્મ ભરવા આવ્યા હતા તેમનું એક રીઝલ્ટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે તમે પણ જોઈ લો કે તમારું નામ આ લિસ્ટમાં તો આવી નથી ને
ગુજરાત પોલીસ ભરતી 12475 જગ્યા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને તેનું રિઝલ્ટ પણ આવી ગયું છે પીએસઆઇ લોકરક્ષક કહે છે વિવિધ જગ્યા ઉપર ભટ્ટી કરવામાં આવી છે
ફક્ત 5 મિનિટમાં ઘરે બેઠા તમારા SBI એકાઉન્ટની KYC કરો, આ રીતે અપડેટ કરો
પોલીસ ભરતી 2024 જો તમારું ફોર્મ રદ થયું હોય તો શું કરવું:
જો તમે માનો છો કે તમારું ફોર્મ ભૂલથી રદ કરવામાં આવ્યું છે, તો તમે 25 મે 2024 પુરાવા સાથે ગુજરાત પોલીસ ભરતી બોર્ડને રજૂઆત કરી શકો છો.
પુરાવા તરીકે, તમારે અરજી ફી ભર્યાની રસીદ ની ટપાલ/કુરીયર દ્વારા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, બંગલા નં. ગ-12, સરિતા ઉદ્યાન સામે, સેકટર-9, ગાંધીનગર-382007 પર મોકલવાની રહેશે.
- પોલીસ ભરતી રિજેક્ટ ફોર્મ લિસ્ટ જાહેર જોવા માટે અહીં ક્લિક કરો
ગુજરાત પોલીસ ભરતી 2024: રિજેક્ટ ફોર્મ લિસ્ટ Gujarat Police Bharti Rejected List
મહત્વપૂર્ણ સમાચાર: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 12474 જગ્યાઓ માટે યોજાયેલી ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. 30 એપ્રિલ 2024 ના રોજ અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી, જ્યારે 7 મે 2024 ના રોજ ફી ભરવાની છેલ્લી તારીખ હતી.
જે ઉમેદવારોએ સમયમર્યાદામાં ફી ભર્યું નથી તેમના ફોર્મ રદ કરવામાં આવ્યા છે. 14365 ઉમેદવારોના ફોર્મ આ કારણે રદ કરવામાં આવ્યા છે.
સરકારી નોકરી અને નવી યોજના વિશે સૌથી પહેલા માહિતી મેળવો તમારા ફોનમાં ઝડપી
તમારું ફોર્મ રદ થયું છે કે નહીં તે તપાસવા માટે: Gujarat Police Bharti Rejected List
- ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ https://pmviroja.com/gujarat-police-recruitment/ ની મુલાકાત લો.
- “રિજેક્ટ ફોર્મ લિસ્ટ” ના લિંક પર ક્લિક કરો.
- PDF ફાઇલ ડાઉનલોડ કરો.
- તમારો અરજી નંબર શોધો.