સરકારી નોકરી અને નવી યોજના વિશે સૌથી પહેલા માહિતી મેળવો તમારા ફોનમાં ઝડપી

gujarat infohub whatsapp:હેલ્લો મિત્રો નમસ્કાર આજે વાત કરીશું કે હાલમાં ભરતી હોય કે નવી યોજના હોય કોઈ શૈક્ષણિક માહિતી હોય કોઈ જમીન લે વેચ ની માહિતી હોય અને બીજી વધુ સરકારી માહિતી હોય કોઈ ડોક્યુમેન્ટ ની માહિતી હોય તો એ સૌથી પહેલા તમે તમારા મોબાઇલમાં જોવા માગતા હો તમે એક ગ્રુપ બનાવ્યું છે નીચે જેના દ્વારા તમે જોડાઈ શકો છો

એજ્યુકેશન યોજના વિશેની સૌપ્રથમ તમને માહિતી આપીશું 

અમારી પાસે 4 લાખથી વધુ વધુ લોકો જોડાયેલા છે અને તમે પણ જોડાઈ શકો છો તેથી તમને સૌથી પહેલા તમારા whatsapp માં મેસેજ આવશે જે આજે માહિતી રિલીઝ થઈ હોય અને કલાક પછી તમારા whatsapp માં આવી જશે જેની અમે ખાતરી આપીએ છીએ પણ તમારે અમારા whatsapp ગ્રુપમાં જોડાવું પડશે

કોઈ નવી યોજના આવી હોય તો તેના વિશે અમે અમારી વેબસાઈટમાં બધી માહિતી આપી જઈશું કે અરજી કેવી રીતે કરવી ફોર્મ ક્યારે ભરાશે ડોક્યુમેન્ટ કયા જોઈએ જેની બધી માહિતી આપી દઇશું એટલે તમને તકલીફ ન પડે જેના માટે તમારે સૌથી પહેલા અમારા whatsapp ગ્રુપમાં જોડાવું પડશે

Advertisment

અમારા whatsapp ગ્રુપમાં જોડાવો 

જો તમને ડેલી સમાચાર વાંચવાનો રસ હોય અને તમારી પાસે સમાચાર ના આવતા હોય તો અમે તમને સમાચાર પણ આપીશું અને અનાજ ભાવ માર્કેટ બજાર કોઈપણ અનાજના ભાવ હોય ગુજરાતના સારા સમાચાર હોય જે તમને સંપૂર્ણ માહિતી અમે અમારા whatsapp દ્વારા તમને ઘરે બેઠા આપીશું

અમારા whatsapp ગ્રુપમાં કેવી રીતે જોડાવું 

અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટે તમે જેવી આપો સ્કૂલ છો તેવી જમણી બાજુ એક વાદળી રંગનું બટન આવશે તેના પર ક્લિક કરશો એટલે તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ જશો અને પછી તમને ડેલી તે whatsapp ગ્રુપમાં અમે માહિતી આપીશું તમામ માહિતી તમને મારા દ્વારા આપવામાં આવશે અને તમને કોઈ પ્રશ્ન હોય તો તમે અમને મેસેજ કરીને પૂછી જુઓ છો
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close