ગુજરાત સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થિનીઓને મળશે મફત સાયકલ, જાણો કેવી રીતે અરજી કરવી

Gujarat Saraswati Sadhana Yojana 2024:ગુજરાત સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થિનીઓને મળશે મફત સાયકલ યોજના , જાણો કેવી રીતે અરજી કરવી ગુજરાત સરસ્વતી સાધના યોજના હેઠળ દીકરીઓની સરકાર દ્વારા હવે સહીકલ આપવામાં આવશે કારણ કે કેટલી દીકરી હોય છે જે ગામડેથી ભણવા માટે આવતી હોય છે તેમને તકલીફ ના પડે તે માટે ગુજરાત સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના ચાલુ કરવામાં આવી છે આ યોજનામાં તમામ દીકરીઓને એસસી એસટી ઓબીસી તમામ દીકરીઓની સાઇકલ આપવામાં આવશે ગુજરાત સરસ્વતી સાધના યોજના ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ યોજના સરસ્વતી સાધના યોજના 2024 (મફત સાયકલ યોજના) છે.

હવે ફક્ત ધોરણ 10 અને 12 માર્કશીટ બતાવીને 1 લાખ રૂપિયા સુધીની લોન મેળવો, જાણો શું છે તે સપૂર્ણ પ્રક્રિયા?

ગુજરાત સરસ્વતી સાધના યોજના 2024 Gujarat Saraswati Sadhana Yojana 2024

યોજનાનું નામ ગુજરાત સરસ્વતી સાધના યોજના
પર લોન્ચ કરવામાં આવ્યો 1999
લાભો પાત્રતા ધરાવતા વિદ્યાર્થીનીઓને મફત સાયકલ આપવામાં આવશે.
લાભાર્થી ગુજરાતની વિદ્યાર્થીનીઓ
લાગુ કરવાની રીત ક્યાંય અરજી કરવાની જરૂર નથી

સરસ્વતી સાધના યોજના 2024 દસ્તાવેજ જરૂરી Gujarat Saraswati Sadhana Yojana 2024

  • છોકરીનું આધાર કાર્ડ.
  • માતા-પિતાનું આધાર કાર્ડ.
  • જાતિ પ્રમાણપત્ર.
  • આવકનું પ્રમાણપત્ર.
  • બેંક ખાતાની વિગતો.

આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024 અરજી કરો ફટાફટ આ રીતે

સરસ્વતી સાધનામાં કોને લાભ મળશે Gujarat Saraswati Sadhana Yojana 2024

જે વિદ્યાર્થીની સરસ્વતી સાધના યોજનામાં ભાગ લેવામાં આવે છે તે લાભાર્થી યુવતી અનુસૂચિત જાતિની હોવી જોઈએ જે કાયમી સ્કૂલમાં ભણવા જતી હોવી જોઈએ કે સરકારી શાળામાં અભ્યાસ કરતા હશે તે વિદ્યાર્થીને સરસ્વતી સાધના યોજનાઓ લાભ આપવામાં આવે છે ગામડામાં રહેતી છોકરીઓ ના હોવી જોઈએ અને શહેરમાં રહેતી છોકરીઓને આવક ₹1,50,000 વધુમાં હોવી જોઈએ

સરસ્વતી સાધના સાયકલ યોજના માટે કેવી રીતે અરજી કરવી ? How to Apply for Saraswati Sadhana Cycle Scheme?

જે શાળામાં છોકરી અભ્યાસ કરે છે તે શાળાના આચાર્ય દ્વારા પાત્ર ધરાવતી કન્યા લાભાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવશે. પછી શાળાના આચાર્ય દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર યાદી અપલોડ કરવામાં આવશે. જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી દ્વારા અરજીઓની ચકાસણી કરવામાં આવશે અને મંજૂરી આપવામાં આવશે. મંજૂરી મળ્યા પછી, વિભાગ દ્વારા લાભાર્થીઓને મફત સાયકલ મેળવવા માટે વાઉચર જનરેટ કરી અને વિતરણ કરવામાં આવશે. સાયકલ મેળવવી: લાભાર્થીએ મળેલા વાઉચર સાથે અધિકૃત સાયકલ ડીલરની મુલાકાત લઈ મફત સાયકલ મેળવી શકશે.

Advertisment

મહત્વપૂર્ણ લિંક

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close