ધો. 10 અને 12ના વિદ્યાર્થી પરીક્ષા માટે ચાલુ થઈ ગયું છે અહીંથી રજીસ્ટ્રેશન કરો જાણો કેટલી ફી હશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને 12 (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ) માટે ગુણ ચકાસણી અને ઉત્તરવહી અવલોકન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે OMR કોપી અને GUJCET OMR કોપી માટે પણ રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે.
મેરી પહેચાન પોર્ટલ 2024 નોંધણી પ્રક્રિયા શરૂ એક જ પોર્ટલમાં ગુજરાત સરકારની તમામ યોજનાઓ
ધોરણ 10 12 ગુણ ચકાસણી gseb mark check online
ઓનલાઈન અરજી સિવાય કોઈ અરજી સ્વીકારવામાં આવશે નહીં.
ગુણ ચકાસણી માટે ફી ઓનલાઈન ભરવાની રહેશે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો ઉત્તરવહી અવલોકન અને OMR કોપી માટે પણ અરજી કરી શકે છે.
GUJCET OMR કોપી માટે પણ ઓનલાઈન અરજી કરી શકાય છે.
જુઓ તમારી ગેસ સબસીડી ખાતામાં જમા થાય છે કે નહીં સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણો, કેટલી સબસીડી થઈ છે જમાં
ધોરણ 10 અને 12 માટે ગુણ ચકાસણી અને ઉત્તરવહી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ
- GSEB ની સત્તાવાર વેબસાઈટ https://www.gseb.org/ ની મુલાકાત લો.
- “Online Services” ટેબ પર ક્લિક કરો
- “Marks Verification/Scrutiny/Revaluation” ના વિકલ્પ પર ક્લિક કરો.
- જરૂરી માહિતી દાખલ કરો અને ઓનલાઈન ફી ભરો.
- તમારી અરજીની માટે રસીદ મેળવો.