રાજ્યમાં છેલ્લા ચાર પાંચ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે હાલમાં જ હવામાન વિભાગ એ વધુ એક મોટી આગાહી કરી છે જે પ્રમાણે આજે રાજ્યમાં 8 થી વધુ જિલ્લામાં ભારેથી અતિ ભારે બધા વરસાદ ખાબકી શકે છે જેમાં દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના જિલ્લા સામેલ છે આગાહી બાદતંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે આ ઉપરાંત અરબી સમુદ્રમાંથી આવનારી આફતને કારણે આ વિસ્તારોમાં 17 ઇંચ સુધી વરસાદની સંભાવના આગાહીકાર પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે
તમારા નામની ડિજિટલ સિગ્નેચર બનાવો, તમારા મોબાઈલથી ફક્ત 2 મિનિટમાં
દરિયામાં હલચલ ગુજરાતમાં તૂટી પડશે વરસાદ! દરિયામાંથી આફતનું આક્રમણ! gujarat valsad red alert
ગુજરાત પર મંડાઇ રહી છે મુઠીયાફત ગુજરાતના માથે તોડાઈ રહ્યું છે જળ સંકટ ગુજરાતમાં આવી શકે છે વિનાશક વરસાદ આ અમે નથી કહી રહ્યા આવવાના આગાહીની સ્થિતિ દર્શાવતા નિષ્ણાંતો અને સત્તાવાર વેબસાઈટ પર આ માહિતી સ્પષ્ટ જાણી શકાય છે
ગુજરાતમાં ભારે થઈ હતી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અરબી સમુદ્રમાં એક સાથે બે સિસ્ટમો હાલ સક્રિય થઈ ગઈ છે સૌથી મોટા ડર કોઈ હોય તો એ બંને સિસ્ટમનો જ છે કારણ કે એક સિસ્ટમ આખી સિસ્ટમ ખરાબ કરી શકે છે તો એકના બદલે સિસ્ટમ વરસાદી સિસ્ટમને ત્રાટકશે તો શું હાલત થશે
મુખ્ય ડિજિટલ સેવા યોજના 2024: મહિલાઓ માટે નિષ્કર્ષ સ્માર્ટફોન મળશે
ઋતુની શરૂઆત કઈ રીતે થાય છે gujarat valsad red alert
અરબી સમુદ્રમાંથી આવનારી આપત ક્યાંથી પસાર થશે?
મહત્વનું છે કે ગુજરાતી કેલેન્ડરના જેઠ મહિનાની શરૂઆતથી ધીરે ધીરે આભા મંડળમાં વાદળ બંધાવવાની શરૂઆત થાય છે ખેડૂત અને માલધારી પશુ પંખી વરસાદની રાહ જોતા હોય છે જોકે આ વખતે વરસાદ કેરળમાં થંભી ગયો હતો જ્યાં રોકાણ કર્યા બાદ વરસાદ આગળ વધ્યો તો હાલ અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે જેના કારણે કેટલાક જિલ્લામાં જળ બંબા કારની સ્થિતિ જોવા મળી રહી છે
રાજ્યના સ્ટેટ ઇમર્જન્સી ઓપરેટર સેન્ટર દ્વારા મળેલા અહેવાલ મુજબ આજે તારીખ 2 7 2024 ના રોજ સવારે છ કલાક પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 143 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે જેમાં 32 તાલુકાઓ એવા છે કે જેમાં ચાર ઇંચ થી વધુ વરસાદ હોવાનો અહેવાલ છે
અરબી સમુદ્રમાંથી આવનારી આફતને કારણે આ વિસ્તારમાં 17 ઈચ સુધી વરસાદની સંભાવના આગાહીકાર પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી એ જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બની ચૂક્યું છે સાથે જાડી ડિપ્રેશન ક્યાંથી પસાર થશે અને તેની અસર શું થશે ક્યાં ક્યાં જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે તે અંગેની તેમણે માહિતી આપી છે
જે આપણા શહેર પરથી પસાર થઈ શકે છે વિનાશક તોફાન gujarat valsad red alert
એકા એક પલટાયુ ગુજરાતનું વાતાવરણ
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી એ જણાવ્યું કે હાલ અરબી સમુદ્રમાં ડિપ્રેશન બની ચૂક્યું છે આ ડિપ્રેશન ગુજરાતના દ્વારકા થઈ આગળ આપણા પરથી પસાર થવાનું છે જેના કારણે બે જુલાઈના રોજ સાંજ સુધી દ્વારકા પોરબંદરના ભાગો જામનગર મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ વિરમગામ માંડવી કુંડલા ગાંધીધામ ભચાઉ ભુજ સહિતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે આમ ખાસ કરીને અમદાવાદ ગાંધીનગર નો પણ સમાવેશ થયો છે
દરિયામાં હલચલ ગુજરાતમાં તૂટી પડશે વરસાદ! ગુજરાતના આ જિલ્લામાં આવશે પૂર
ગુજરાતના આ જિલ્લાઓમાં પણ છે ભારે વરસાદની આગાહી gujarat valsad red alert
અરવલ્લી મહીસાગર મહેસાણા પાટણ બનાસકાંઠાના વિસ્તારોમાં મધ્યાથી ભારે વરસાદની સંભાવનાઓ છે મધ્ય ગુજરાતના દાહોદ ગોધરા વડોદરા આણંદ નડિયાદ ખેડામાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સતત વરસાદ રહેશે જ્યારે સૌરાષ્ટ્રના બાકી જિલ્લાઓમાં મધ્ય થી ભારે વરસાદ ચાલુ રહેશે
સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વંશીમાં 14 ઇંચ વિસાવદરમાં તેરી તેને જુનાગઢ શહેરમાં બારીચ વરસાદ રાજ્યના 143 તાલુકામાં નોંધપાત્ર વરસાદ 32 તાલુકામાં ચાર ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે
ગુજરાતના આ જિલ્લાઓમાં સૌથી વધારે જોખમ gujarat valsad red alert
વરસાદનું રેડ એલર્ટ
દ્વારકા જુનાગઢ જામનગરના અમુક ભાગો સુરેન્દ્રનગર કચ્છના કંડલા ગાંધીધામ ભચાઉ માંડવી જેવા વિસ્તારો મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર વિરમગામ સાણંદ સહિતના વિસ્તારો છે જ્યાં આ સમયગાળા દરમિયાન સામાન્ય કરતાં વધારે વરસાદની શક્યતાઓ છે આજે જિલ્લાઓના નામ આપ્યા છે તે અમુક વિસ્તારોમાં તો 15 થી 17 સુધીના વરસાદ પડી શકે છે એવી સ્થિતિ છે કેમકે ડિપ્રેશન આ રૂટમાંથી પસાર થવાનું છે આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે આખા ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે પરંતુ જ્યાંથી ડીપ ડિપ્રેશન પસાર થવાનું છે ત્યાંથી ભારે વરસાદની સંભાવના છે આ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ હજુ ઘણા દિવસ ચાલવાનો છે
રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 17.85% નોંધાયો છે જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં 28.82% કચ્છમાં 25.10 ટકા 10.96% અને ગુજરાત ઉત્તર ગુજરાત 7.16 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે