HDFC Bank Gold Loan 2024:HDFC બેંક સોના પર 1 લાખ રૂપિયા સુધીની લોન આપી રહી છે, જાણો સંપૂર્ણ સમાચાર.

HDFC Bank Gold Loan 2024:HDFC બેંક સોના પર 1 લાખ રૂપિયા સુધીની લોન આપી રહી છે, જાણો સંપૂર્ણ સમાચાર. મિત્રો જે લોકોને પૈસાની ખૂબ જ જરૂર હોય અને તેમને પૈસા ઉધાર લેવા શરમ આવતી હોય તો તમે એચડીએફસી બેન્કમાંથી ગોલ્ડ પર એક લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો તમારા ઘરમાં સોનું હોય અને તે સોનુ તમે એચડીએફસી બેન્કને આપો એટલે બેંક તમને એક લાખ રૂપિયા સુધીની લોન આપશે

તમામ બેંકોમાં ગોલ્ડ લોનનો વ્યાજ દર,ગોલ્ડ લોન,તમામ બેંકોમાં ગોલ્ડ લોનનો વ્યાજ દર 2024,ગોલ્ડ લોન 2024,બેસ્ટ ગોલ્ડ લોન 2024,એચડીએફસી લોન 2024,એચડીએફસી બેંક પર્સનલ લોન 2024,એચડીએફસી બેંક ગોલ્ડ લોનના વ્યાજ દર 2024,કેનેરા બેંક ગોલ્ડ લોનના વ્યાજ દર 2024,ગોલ્ડ લોન વ્યાજ દર 2024,સૌથી સસ્તી ગોલ્ડ લોન ઓફર કરતી બેંકો

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

પોસ્ટ ઓફિસમાં ખાતું છે તો દીકરીને મળશે સરકાર તરફથી બે લાખ રૂપિયા સીધા ખાતામાં આપશે

ગોલ્ડ લોન કેવી રીતે લેવી HDFC Bank Gold Loan 2024

કલમનું નામ ગોલ્ડ લોન કેવી રીતે લેવી?
લેખનો પ્રકાર નવું  અપડેટ
ગોલ્ડ લોન માટે કોણ અરજી કરી શકે છે? તમે દરેક એક
એપ્લિકેશન મોડ ઑફલાઇન
ગોલ્ડ લોન વ્યાજ દર? તમારી બેંક અથવા ફાઇનાન્સ કંપની પર આધાર રાખ

 

એચડીએફસી ગોલ્ડ લોન માટે દસ્તાવેજો કયા જુએ એચડીએફસી બેન્ક તરફથી કેટલી લોન મળશે જેની સંપૂર્ણ માહિતી આર્ટીકલ માં આપેલ છે તે તમે અંત સુધી વાંચો

ઘરે બેઠા મેળવો ગોલ્ડ લોન એચડીએફસી બેન્ક HDFC Bank Gold Loan 2024

ગોલ્ડ લોન કેવી રીતે લેવી આર્ટિકલમાં બધું માહિતી આપેલ છે કે જેમની પાસે સોનું છે અને તેમને પૈસાની ખૂબ જ જરૂર છે તો તે ગોલ્ડ લોન લઈ શકે છે ગોલ્ડ લોન કેવી રીતે લેવી

ગોલ્ડ લોન લેવા માટે બેંક HDFC Bank Gold Loan 2024

ગોલ્ડ લોન તમે કોઈપણ બેંકમાંથી લઈ શકો છો જે નીચે મુજબ આપેલ છે બેન્ક તેના પરથી તમને જલ્દી ગોલ્ડ મળી જશે

  • મન્નાપુરાણ ગોલ્ડ લોન ફાઇનાન્સ કંપની,
  • ગોલ્ડ લોન મુથુટ ફાઇનાન્સ કંપની,
  • સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા,
  • પંજાબ નેશનલ બેંક,
  • બેંક ઓફ બરોડા,
  • કેનેરા બેંક,
  • યુનિયન બેંક,
  • બેંક ઓફ ઈન્ડિયા,
  • ભારતીય બેંક,
  • સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ગોલ્ડ લોન,
  • ઇન્ડિયન ઓવરસીઝ બેંક,
  • યુકો બેંક,
  • બેંક ઓફ મહારાષ્ટ્ર,
  • પંજાબ એન્ડ સિંધ બેંક અને
  • HDFC બેંક વગેરે.

ગોલ્ડ લોન લેવા માટે જરૂરી દસ્તાવેજ HDFC Bank Gold Loan 2024

ગોલ્ડ લેવા માટે તમારે સૌ પ્રથમ દસ્તાવેજ ની જરૂર પડશે તેમાં તમારો આધાર કાર્ડ પાનકાર્ડ તમારા સોનાના દાગીના દસ્તાવેજ તમારા ફોટા તમારો મોબાઈલ નંબર વગેરે ડોક્યુમેન્ટ ની જરૂર પડશે તે લઈને જવું

બેંકમાંથી ગોલ્ડ લોન લેવા માટે પ્રક્રિયા જાણો HDFC Bank Gold Loan 2024

સૌપ્રથમ તમારે બેંકમાં જવું પડશે પછી તમારે ગોલ્ડ લોન માટે એક અરજી ફોર્મ હશે તે ભરવાનું રહેશે ત્યારથી ફોર્મમાં તમારી સોનાની બધી માહિતી લખવી પડશે પછી તમારા જે જરૂરી ડોક્યુમેન્ટ હશે તે જોડાણ કરવું પડશે પછી તમારો બેંકમાં ખાતું હશે તે મુજબ તમારો બેંકમાં સોનું જમક કરાવવું પડશે બેંક સોનાને તપાસે છે કે ખોટું પછી લોન ની રકમ વ્યાજ દર ચૂકવણી એ બધા નિયમો તમને બેંક સમજાવશે એ બધું થઈ જાય પછી બેંક તમારા ખાતામાં લોન ની રકમ જમા કરશે

લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top