બેંક ઓફ બરોડા ભરતી મળશે પરીક્ષા વગર નોકરી જાણો અરજી પ્રક્રિયા આ ચાન્સ ભૂલતા નહિ

હાલમાં જે વ્યક્તિ નોકરી કરવા માગતા હોય તેમના માટે bank of baroda માં સારી ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં તમારે કોઈ પરીક્ષા આપવાની રહેશે નહીં ડાયરેક્ટ તમને પરીક્ષા વગર નોકરી આપવામાં આવશે તો આ ભરતી સારી છે અને પગાર પણ સારો આપવામાં આવશે

ધોરણ 10 પાસ પછી 11-12 પ્રવેશ માટે ₹25,000ની શિષ્યવૃત્તિ, અહીં થી જાણો અરજીની પ્રક્રિયા !

સંસ્થા બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન
પોસ્ટ વિવિધ
અરજી માધ્યમ ઓફલાઇન
અરજી છેલ્લી તારીખ 07 મે 2024
સત્તાવાર વેબસાઈટ https://www.bankofbaroda.in/

Bank of baroda ભરતી અરજી કરવા માટે ડોક્યુમેન્ટ 

  • ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

Bank of baroda ભરતી પોસ્ટ Bank of Baroda Office Assitant Recruitment

Bank of baroda માં ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં નોકરી માટે પોસ્ટ છે ઓફિસ આસિસ્ટન્ટ પણ તમને નોકરી આપવામાં આવશે અને આ પદ સારું કહેવામાં આવે છે કે પરમિશન થવાના ચાન્સ બહુ છે

બેંક ઓફ બરોડા ભરતી માટે અરજી કેવી રીતે કરવી

Bank of baroda નોકરી માટે તમે ઓફલાઈન અરજી કરવાની રહેશે તમારે પોસ્ટ ઓફિસમાં કે કુરિયરથી અરજી કરવાની હશે જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે સાત મે 2024 અરજી કરવાનું સરનામું અમે તમને જણાવી દઈએ કે બરોડા દરરોજગાર વિકાસ સંસ્થા બીએસ બીએસ વડોદરા ખોડીયાર નગર ચાર રસ્તા પાસે વીઆઇપી રોડ વડોદરા

Advertisment

સત્તાવાર વેબસાઈટ માટે અહીં ક્લિક કરો
જાહેરાત માટે અહીં ક્લિક કરો
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close