વાજપાઈ બેંકેબલ લોન યોજના સબસીડી શહેરી કે ગ્રામીણ વિસ્તારમાં મળશે આ લાભ અહીં અરજી કરો

વાજપાઈ બેન્કેબલ યોજના નું મુખ્ય ઉદ્દેશ એવા વ્યક્તિઓને સ્વરોજગારીની તકો પૂરી પાડવાનો છે જે હાલમાં બેરોજગાર છે પછી ભલે તેઓ શહેરી હોય કે ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય વધુમાં આ પહેલા વિકલાંગ અને દૃષ્ટિ હિન વ્યક્તિઓને લાભ લેવા માટે મદદ કરે છે વાજપાઈ બેંકેબલ યોજના દ્વારા ગુજરાતમાં આર્થિક કટોકટીની પીડી પરિવારનો ને ₹8,00,000 સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે અમે આ વાજપાઈ બેંકેબલ યોજના ગુજરાતની સંપૂર્ણ વિગતો આ આર્ટિકલમાં શેર કરીશું અને આ યોજનાની ઓનલાઈન અરજી દસ્તાવેજો પાત્રતા ફોર્મ પીડીએફ અને બેંક સૂચિ સંબંધિત માહિતી આ લેખમાં આપીશું vajpayee bankable yojana bank list

બેન્કેબલ યોજના માટેની લોન Vajpayee Bankable Yojana online apply જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર લોન ફોર્મ જિલ્લા ઉદ્યોગ લોન વાજપાઇ બેન્કેબલ યોજના ફોર્મ Vajpayee Bankable Yojana Gujarat form pdf Vajpayee bankable yojana Loan interest Rate

વાજપાઈ બેન્કેબલ યોજના 2024 નો હેતુ vajpayee bankable yojana bank list

 • ગુજરાત રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના શિક્ષિત યુવાન અને યુવતી ઓ દિવ્યાંગો ને સ્વરોજગારીની તક મળવી ખૂબ જરૂરી છે
 • વાજપાઈ બેન્કેબલ યોજના દ્વારા ઉદ્યોગો ને પ્રોત્સાહન મળે તે મહત્વનો ઉદ્દેશ છે
 • નાગરિકો પોતાનો સ્વતંત્ર વ્યવસાય ચાલુ કરે અને તે વાતનો નિર્મળ બને તે માટે ખૂબ ઓછા દળે લોન મળે તે હેતુસર વાજપાઈ બેંકેબલ યોજના ચાલુ કરેલી છે
 • વાજપાઈ બેંકે બન્યો જ ના હેઠળ લાભાર્થીઓને ઉદ્યોગ દ્વારા સેવા અને વેપાર ક્ષેત્રે લોન મળશે અને આ પર સબસીડી પણ મળવા પાત્ર છે
ઈ શ્રમ કાર્ડ નું રૂપિયા 1000 નું નવો હપ્તો જાહેર યાદીમાં નામ અહીંથી ઝડપથી તપાસો

વાજપાઈ બેંકેબલ લોન યોજના લાભ મેળવવા માટેની પાત્રતા

 • ઉંમર 18 થી 65 વર્ષની હોવી જોઈએ
 • લાયકાત અરજદાર એ લઘુતમ તોરણ ચોથું પાસ કરેલું હોવું જોઈએ અથવા તાલીમ અનુભવ ખાનગી સંસ્થામાં ઓછામાં ઓછા ત્રણ
 • મહિના અથવા સરકાર માન્ય પ્રાપ્ત સંસ્થાઓમાં ઓછામાં ઓછા એક મહિનાની તાલીમ મેળવેલી હોવી જોઈએ સુચિત વ્યવસાય નો
 • વિસ્તાર અથવા તેજ પ્રવૃતિમાં ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવવો જોઈએ અથવા વારસાગત કારીગર હોવો જોઈએ
  આવકનો કોઈ માપદંડ નથી
 • લાભાર્થીને જે ધંધો કે વ્યવસાય માટે લોન લેવાની હોય તેને અનુરૂપ ખાનગી સંસ્થા માંથી ઓછામાં ઓછા ત્રણ માસની તાલીમ મેળવેલી હોવી જોઈએ
 • લાભાર્થી દ્વારા સરકાર માન્ય સંસ્થામાંથી એક મહિનાની તાલીમ લીધેલ હોય તો પણ આ યોજનાનો લાભ લેવા માટે લાયક ગણાશે
 • અરજદાર પાસે એક વર્ષનો ધંધા ને લગતો અનુભવ હોય તો પણ માન્ય ગણાશે
 • લાભાર્થી પોતે વારસાગત કારીગર હોય તો પણ આ યોજનાનો લાભ મળી શકે છે
 • આ યોજનાનો લાભ દિવ્યાંગ કે અંધ નાગરિકો પણ લઈ શકે છે
 • આ યોજના હેઠળ અરજદારની વાજપાઈ બેન્કેબલ યોજના લિસ્ટ જેમ કે રાષ્ટ્રીયકૃત બેંકો સહકારી બેંકો પબ્લિક સેક્ટરની બેંક ખાનગી બેંક દ્વારા લોન મેળવી શકશે
 • વાજપાઇ બેન્કેબલ યોજના ગુજરાત લાભ એક વ્યક્તિને માત્ર એક જ વખત મળશે
 • અરજદાર દ્વારા આ વિભાગ દ્વારા કે અન્ય વિભાગ દ્વારા આવી યોજનાનો લાભ મળ્યો હોય તેઓને આ યોજના નો લાભ મળવા પાત્ર થશે

વાજપાઇ બેન્કેબલ લોન યોજના માટે મળવા પાત્ર લાભ vajpayee bankable yojana bank list

 • ઉદ્યોગ ક્ષેત્ર માટે ₹8,00,000 ની સહાય મળશે
 • સેવા ક્ષેત્રો માટે રૂપિયા 8 લાખની સહાય મળશે
 • વ્યવસાય ક્ષેત્રો માટે રૂપિયા 8 લાખની સહાય મળશે
 • લોન ની રકમ પર સબસીડી નો દર ઉદ્યોગો સેવા અને વ્યાપાર ક્ષેત્ર માટે નીચે જણાવ્યા મુજબ સબસીડી મળશે
 • વિસ્તાર જનરલ કેટેગરી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ભૂતપૂર્વ સૈનિક મહિલા અંધ અથવા વિકલાંગોને ૪૦ ટકા કે તેથી વધુ
 • વિકલાંગતા ધરાવતા
 • ગ્રામ્ય 25% 40%
 • શહેર 20 ટકા 30 ટકા

PM આવાસ યોજના ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ, આ રીતે કરો ઘરે બેઠા બેઠા આવેદન

વાજપાઈ બેંકેબલ લોન યોજના સબસીડી ની મહત્તમ મર્યાદાઓ

 • ઉદ્યોગ એક લાખ 25 હજારની મર્યાદા છે
 • સેવા એક લાખની મર્યાદા છે
 • વ્યવસાય જનરલ કેટેગરી ગ્રામ્ય 60 લાખ સુધીની મર્યાદા છે
 • શહેર 75,000 સુધીની મર્યાદા છે
 • નમક કેટેગરી શહેર અને ગ્રામ્ય 80000 સુધીની મર્યાદા છે
 • અંધ અથવા વિકલાંગ વ્યક્તિ માટે કોઈપણ ક્ષેત્રમાં લાભાર્થી ડિ સબસિડીની મહત્તમ મર્યાદા 1,25,000 છે

વાજપાઈ બેન્કેબલ યોજના નો લાભ મેળવવા માટે જરૂરી દસ્તાવેજો

 • શાળા છોડિયાનું પ્રમાણપત્ર (એલસી)
 • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
 • ચૂંટણી કાર્ડ
 • આધાર કાર્ડ
 • જન્મ નોંધણી નું પ્રમાણપત્ર
 • શૈક્ષણિક લાયકાત ની માર્કશીટ (છેલ્લી માર્કશીટ)
 • જાતિ અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે)
 • 40% કે તેથી વધુ દિવ્યાંગ લાભાર્થીઓના કિસ્સામાં દિવ્યાંગ તાની ટકાવારીનું સિવિલ સર્જનનું અથવા સક્ષમ અધિકારીનું પ્રમાણપત્રઅરજદાર દ્વારા મેળવેલ તાલીમ અથવા અનુભવનું પ્રમાણપત્
 • જે સાધન ઓજાર ખરીદવાના હોય તેનો VAT અથવા TIN નંબરવાળા ભાવ પત્રક અસલ જોડવું
 • નક્કી થયેલા ધંધાના સ્થળનું આધાર પુરાવો ( મકાન વેરાની પહોંચ)
 • વીજળી વપરાશ કરવાની હોય તો મકાનનું ઇલેક્ટ્રીક બિલ અને મકાનનું માલિકનું સંમતિ પત્ર

વાજપાઈ બેંકેબલ યોજના ની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

 • પ્રથમ ગુગલ સર્ચમાં બેન્ક કેબલ સ્કીમ પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે
 • આ સર્ચમાં તમે ફાઇનાન્સ વિભાગની અધિકૃત વેબસાઈટ લીંક મળશે
  તેના માધ્યમથી તમે પર પહોંચી શકશો
 • શ્રી વાજપાઈ બેન્કેબલ લોન યોજના માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની પોર્ટલ પર ક્લિક કરવું
 • જો તમે આ પોર્ટલ પર આગમન કરવા માં આવ્યું ન હોય તો રજીસ્ટર પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવી
 • રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા પૂરી કરવાની માટે તમારું તમારો મોબાઈલ નંબર અને કેપિયા દાખલ કરી આગળ વધી શકો છો
 • તમારું નામ ઇમેલ આઇડી પાસવર્ડ વગેરે વિગતો દાખલ કરી રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા પૂરી કરવી
 • લાભાર્થી પ્રમાણે સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થયેલું હોય તો સીટીઝન લોગીન પર ક્લિક કરીને લોગીન કરી શકશો
 • મોબાઈલ નંબર અને પાસવર્ડ થી લોગીન કરીને પછી ન્યુ એપ્લિકેશન પર ક્લિક કરો
 • શ્રી વાજપાઈ બેંકેબલ યોજના પસંદ કરીને ઓનલાઈન એપ્લિકેશન શરૂ કરો
 • એપ્લિકેશનમાં તમારી વિગતો અને સરનામું દાખલ કરીને આગળ વધો
 • પછી યોજના વિગતોમાં પ્રોજેક્ટ વિગતો વ્યાપાર વિગતો અને આવશ્ય વિગતો ની માહિતી દાખલ કરો
 • અનુભવ અથવા તાલીમ વિગતોમાં તમામ માહિતી દાખલ કરી લેશે અથવા નેક્સ્ટ પર ક્લિક કરો
 • આવશ્યક દસ્તાવેજો સાથે અટેચમેન્ટમાં pdf ફાઈલ અપલોડ કરીને સબમીટ એપ્લિકેશન પર ક્લિક કરો
 • આ પ્રક્રિયા પૂરી થવાથી તમારું ઓનલાઇન એપ્લિકેશન નંબર જનરેટ થશે જેને સુરક્ષિત જગ્યાએ નોંધવામાં આવશે
  છેલ્લી તમારી ઓનલાઇન એપ્લિકેશન નું નંબર જનરેટ થઈ ગયેલ છે તેની જાણ મળશે

મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ ગમ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top