Mobile Sahay Yojana Gujarat 2024: તમે પણ ખેડૂત છો તો મળશે 15000 ની મોબાઈલ સહાય અરજી કરવા અહીં ક્લિક કરો

નમસ્કાર મિત્રો આજે વાત કરીશું સ્માર્ટફોન મોબાઇલ સહાય યોજના જો તમે પણ ખેડૂત છો અને તમારે ખૂબ જ જરૂર હશે સ્માર્ટફોનની તો તમને ગુજરાત સરકાર દ્વારા મોબાઈલ સહાય યોજના આપવામાં આવશે જેના દ્વારા તમને 40% સહાય મળશે જો તમે સ્માર્ટફોન ખરીદવા માંગો છો તો 15000 રૂપિયાની ગુજરાત સરકાર દ્વારા સહાય આપવામાં આવશે અથવા તો 40% જે બંનેમાંથી ઓછું હશે તે સહાય મળવા પાત્ર થશે

17મો હપ્તો આ દિવસે થશે રિલીઝ અને ખાતામાં પૈસા ક્યારે આવશે? સંપૂર્ણ માહિતી જાણો

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

મોબાઈલ સહાય યોજના 2024 Mobile Sahay Yojana Gujarat 2024

રાજ્યના ખેડૂતોને ડિજિટલ સેવાઓનો લાભ લેવા માટે ફોનની ખરીદી પર 40% અથવા 6,000 સુધીની સહાય આ બંનેથી જે ઓછું હોય તે.રાજ્યના ખેડૂતોને 15 000 સુધીના મોબાઈલ ખરીદીએ તો રૂપિયા 6000 સુધી ની સહાય અથવા ખરીદ કિંમત પર 40% સુધીની સહાય મળશે. તેની ઓફિશિયલ વેબસાઈટ Ikhedut Gujarat છે

મોબાઈલ સહાય યોજના 2024 ક્યાં લાભાર્થીઓને સહાય મળશે? Mobile Sahay Yojana Gujarat 2024

  • રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર સહાય મેળવવા માટે તેની પાત્રતા નક્કી થયેલ છે જેની નીચે મુજબ જાણ લેવી.
  • અરજદાર ગુજરાતના રાજ્યોનો હોવો જોઈએ.
  • ખેડૂત લાભથી જમીન ધરાવતો હોવો જોઈએ.
  • ખેડૂત ખાતેદાર કરતા વધુ ખાતા ધરાવતા હશે તો પણ ફક્ત એક જ વાર સહાય મળશે તેની ખાસ નોંધ લેવી.
  • સંયુક્ત ખાતાના ખિસ્સામાં ખેડૂતોને ikhedut 8 A માં દર્શાવેલ ખાતેદાર પૈકી એક જ ખાતેદારનું લાભ મળવા પાત્ર થશે .
  • આ સહાય ફક્ત સ્માર્ટફોન ખરીદી માટે જ રહેશે.

સરકાર તમામ વિદ્યાર્થીઓને ₹19000 શિષ્યવૃત્તિ આપી રહી છે, આ રીતે અરજી કરો

મોબાઈલ સહાય યોજના 2024 લાયકાત Mobile Sahay Yojana Gujarat 2024

  1. આ યોજનાનો લાભ મેળવવા આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  2. ઓનલાઇન અરજી કર્યા બાદ તાલુકો અમલીકરણ અધિકારી શ્રી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે.
  3. મંજૂર થયેલ અરજીઓનું જાણ sms/email કે અન્ય વ્યવસ્થા દ્વારા જાણ કરવામાં આવશે.
  4. આ યોજના માટે પસંદ કરેલ લાભાર્થીઓના પૂર્વ મંજૂરીના આદેશથી દિલ 15માં સ્માર્ટફોન ખરીદ કરવાની રહેશે.
  5. નિયત સમયમાં સ્માર્ટ ફોન ખરીદી કર્યા બાદ લાભાર્થી ખેડૂતે અરજીપત્રક માં સહી કરવાની રહેશે.
  6. સહી કરેલ પ્રિન્ટ આઉટ સાથે અન્ય તમામ ડોક્યુમેન્ટ સાથે ગ્રામ સેવક અથવા વિસ્તરણ અધિકારી અથવા તાલુકા અમલીકરણ અધિકારી શ્રી પાસે જમા કરવાની રહેશે.
  7. આ યોજના અમલમાં આવ્યા બાદ નિયત સમય મર્યાદામાં સ્માર્ટફોન ખરીદીનું બિલ રજૂ કરવાનું રહેશે.

સ્માર્ટફોન સહાય યોજના 2024 માં મળવાપાત્ર લાભ Mobile Sahay Yojana Gujarat 2024 Benefits Available

  • આ સહાય યોજના લાભાર્થીઓને મોબાઇલની ખરીદી પર સહાય મળશે હવે આ યોજના હેઠળ સહાયની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે જેમ કે
  • અગાઉ 10% સહાય મળતી હતી જે હવે 40% સહાય મળશે ખેડૂતો માટે.
  • ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન 15,000 સુધીના સ્માર્ટફોન પર સહાય મળવા પાત્ર થશે જેથી વધુ નહીં.
  • ખેડૂત સ્માર્ટફોનની ખરીદી કિંમતના 40% સુધી અથવા રૂપિયા 6000 બે માંથી જે ઓછું હોય તે સહાય મળશે તેની નોંધ લેવી.
  • દાખલા તરીકે કોઈ ખેડૂત 8000 ની કિંમત નું સ્માર્ટફોન ખરીદે તો કિંમતના 40% મુજબ રૂપિયા ૩૨ સોની સહાય મળશે અથવા કોઈ ખેડૂત રૂપિયા
  • 16000 ની કિંમત તો સ્માર્ટફોન ખરીદે તો 40% લેખે 6400 થાય પરંતુ નિયમો અનુસાર 6000 રૂપિયા ની સહાય મળવા પાત્ર થશે તેની નોંધ લેવી.
  • સહાય ફક્ત સ્માર્ટફોન ખરીદી માટે જ રહેશે તેની નોંધ લેવી.
  • સ્માર્ટફોન સિવાય અન્ય એસેસરીઝ માં આ સહાય નહીં મળે.

મહિલાઓ 15 થી 20 હજાર રૂપિયા ની સબસિડી સાથે સોલાર સ્ટવ મળે છે, હમણાં જ અરજી કરો

સ્માર્ટફોન સહાય યોજના 2024 કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ? Mobile Sahay Yojana Gujarat 2024 which documents are required?

  1. ખેડૂત ખાતેદારની આધાર કાર્ડ ની નકલ
  2. રદ કરેલ ચેક ની નકલ
  3. બેંક ખાતાની પાસબુક
  4. સ્માર્ટફોન ખરીદી કરેલ ભુવા અંગેનું જીએસટી નંબર ધરાવતું અસલી બિલ
  5. મોબાઈલનો IMEI number
  6. ખેડૂતના જમીનના ડોક્યુમેન્ટ

સ્માર્ટફોન સહાય યોજના 2024 ઓનલાઇન અરજી ફોર્મ 

  • ખેડૂત દ્વારા પોટલ પર રજીસ્ટર કરેલું હોય તો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખીને captcha image નાખવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂત દ્વારા ikhedut પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ના પસંદ કરીને ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે.
  • ખેડૂતો લાભાર્થી દ્વારા સ્માર્ટફોન સહાય યોજના ની સંપૂર્ણ માહિતી પછી તેની ચકાસણી કર્યા બાદ અરજી સેવ કરો તેમના પર ક્લિક કરવાનું રહેશે.
  • આ યોજનામાં એપ ઓનલાઈન ભરેલી માહિતીની પૂરેપૂરી ચોકસાઈ કર્યા બાદ એપ્લિકેશન કન્ફર્મ કરવાની રહેશે.
  • લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એકવારમાં કન્ફર્મ કર્યા બાદ એપ્લિકેશન નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહીં. તેની ખાસ નોંધ લેવી.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઇન એપ્લિકેશન કર્યા બાદ પોતાની અરજી આધાર પ્રિન્ટ કઢાવવાની રહેશે.
  • અરજી પ્રિન્ટ કરીને જરૂરી સહી અને સિક્કા કર્યા બાદ આપના વિસ્તારના ગ્રામ સેવક તથા સબંધીત તાલુકા વિસ્તરણ અધિકારી ખેડૂત સાથે આપવાનું રહેશે

મોબાઈલ સહાય યોજના 2024 અરજી કેવી રીતે કરવી: How to Apply Mobile Sahay Yojana Gujarat 2024

  • ખેડૂતો ઇ-ખેડૂત પોર્ટલ https://ikhedut.gujarat.gov.in દ્વારા યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે.
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top