ખેડૂતોને ખાતર લાવા માટે સરકાર આપશે ₹15000 ખાતર સહાય યોજના અહીં થી અરજી કરો

khatar sahay yojana gujarat:પ્રિય મિત્રો આજના આર્ટીકલમાં આપણે પ્રધાનમંત્રી ખાતર સહાય યોજના વિશેની ચર્ચા કરીશું શું છે આ યોજનાના લાભ આ યોજનાનો હેતુ શું છે અને ખાતર સહાય યોજના મેળવવા માટે કઈ રીતે અરજી કરવી તમામ મુદ્દાઓ વિશે વિગતવાર ચર્ચા કરીશું

ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી યોજનાઓ બહાર પાડે છે ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે બહાર પાડેલી છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે આજે ખેડૂતો માટેના આર્ટીકલ ની વાત કરીશું ખેડૂતો ખેતરમાં વિવિધ તાપમાન વાવેતર કરવાનું હોય છે પાકને પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત રહે છે એમાં અમુક પોષક તત્વો જમીનમાં રહેલા હોય છે અને અમુક પોષક તત્વો ખેડૂતોએ બહારથી ઉમેરવા પડતા હોય છે જેવા કે નાઇટ્રોજન સલ્ફર ફોસ્ફરસ યુરિયા પોટેશિયમ વગેરે ખેડૂતોએ બહારથી લાવીને ઉમેરવા પડતા હોય છે ખેડૂતોને રાહત દરેક ખાતર મળી રહે તે માટે બાગાયતી વિભાગ દ્વારા ખાતર સહાય યોજના બહાર પાડવામાં આવેલી છે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

હવે થોડી જ મિનિટોમાં ઘરે બેઠા 50,000 રૂપિયા સુધીની પર્સનલ લોન મેળવો.

ખાતર સહાય યોજનાનો હેતુ Khatar Kharidva Sahay 2024

Gujarat Sarkar Yojana 2024 ખેડૂતોની આવક બમણી કરવા તથા ખેતીના ખર્ચને ઘટાડવા માટે આ યોજના બહાર પાડવામાં આવેલ છે રાજ્ય સરકાર ખેતીમાં ડ્રીફ્ટ ઈરીગેશનનું પ્રમાણ વધે તે હેતુથી વોટર સોલ્યુબલ ખાતર યોજનાનો લાભ આપવામાં આવે છે

ખાતર સહાય યોજના નો લાભ મેળવવા માટેની પાત્રતા Khatar Kharidva Sahay 2024

કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આયોજનો લાભ આપવામાં આવે છે ખાતર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન એપ્લિકેશન આઇ ખેડુત પોર્ટલ પરથી કરવાની હોય છે લાભાર્થી ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવવા માટે બાગાયત વિભાગ દ્વારા પાત્રતા નક્કી કરેલ છે જે નીચે મુજબ છે

અરજદાર ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ ભારત સરકારશ્રીના પ્રવર્તમાન ફર્ટિલાઇઝર કંટ્રોલ એક નાના ધોરણ મુજબ વોટર સોલ્યુશન ફર્ટિલાઇઝર અધિકૃત સંસ્થા પાસેથી ખરીદી કરવાની રહેશે સરકારશ્રી દ્વારા ઉત્પાદન માટે માન્ય કરવામાં આવેલ ખાનગી અથવા તો જાહેરતા સંસ્થાઓ પાસેથી ખાતરની ખરીદી કરવાની રહેશે લાભાર્થી ખેડૂતોએ ડ્રીપ ઇરીગેશન હોવા અંગેના પુરાવા રજૂ કરવાના રહેશે સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પર બહાર છે ખેડૂત લાભાર્થીઓને એક જ વાર યોજના નો લાભ મળવા પાત્ર રહેશે લાભાર્થી ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે

સ્કોરશિપ યોજના રાશિ 75000 રૂપિયા કેવી રીતે અરજી કરો?

ખાતર સહાય માટે જરૂરી ડોક્યુમેન્ટ Khatar Kharidva Sahay 2024

Gujarat Sarkar Yojna 2024 આઇ ખેડૂત પોર્ટલ પર આ સહાય યોજના નો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્ટ હોવા જોઈએ ખેડૂતની સાતબાર ની જમીનની નકલ આધારકાર્ડ ની નકલ જાતિ નો દાખલો રેશનકાર્ડ ની નકલ જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર ખેતીના 7/12 અને આઠ અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિ પત્રક લાભાર્થી જો ટ્રાયબલ વિસ્તારના હોય તો વન અધિકારી પત્રકની નકલ લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાયેલ હોય તો તેની વિગતો સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગતો મોબાઈલ નંબર

ખાતર સહાય યોજનામાં મળવાપાત્ર લાભ Khatar Kharidva Sahay 2024

ખેડૂત લાભાર્થીએ આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન એપ્લિકેશન કરવાની છે બાગાયતી વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે ખાતર સહાય યોજનામાં શું શું મળે છે તેની માહિતી નીચે મુજબ છે સામાન્ય ખેડૂત માટે ખર્ચના 50% મુજબ વધુમાં વધુ રૂપિયા 10,000 હેક્ટર સહાય મળવાપાત્ર થશે ખેડૂતોને વધુમાં વધુ એક એક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર રહેશે

અનુસૂચિત જનજાતિ ખેડૂતો માટે ખર્ચના 75% મુજબ વધુમાં વધુ રૂપિયા 15000 હેક્ટર સહાય મળવા પાત્ર થશે ખેડૂતોને આ યોજનામાં વધુમાં વધુ એક વ્યક્તિની મર્યાદામાં સહાય મળવા પાત્ર રહેશે અનુસૂચિત જાતિના ખેડૂત માટે ખર્ચના 75% મુજબ વધુમાં વધુ રૂપિયા 15000 એક્ટર સહાય મળવાપત્ર રહેશે લાભાર્થી ખેડૂતોને વધુમાં વધુ એક એક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે

ખાતર સહાય યોજના માટે કેવી રીતે ઓનલાઇન અરજી કરવી? કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ હેઠળ બાગાયતી યોજનાનો ખેડૂતોને લાભ આપવામાં આવે છે લાભાર્થી ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે ખેડૂતોએ આ યોજનાની ઓનલાઇન એપ્લિકેશન ઘરે બેઠા જાતે પણ કરી શકે છે તથા ગ્રામ પંચાયત ખાતેથી વિશ્વ દ્વારા પણ ઓનલાઇન અરજી કરી શકે છે આ યોજનાની ઓનલાઇન એપ્લિકેશન કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ વિગતવાર માહિતી નીચે મુજબ છે સૌપ્રથમ google સર્ચ આઇ ખેડૂત પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે Google સર્ચમાં જે પરિણામ આવે તેમાંથી વેબસાઈટ ikhedut-portal ખોલવી

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top