ધંધા માટે રૂપિયા 50 લાખ સુધીની લોન મેળવો મફત માં અરજી કેવી રીતે કરવી? જાણો અહીં થી

pmegp loan yojana 2024:પ્રિય મિત્રો આજના આર્ટીકલ માં ધંધા માટે રૂપિયા 50 લાખ સુધીની લોન મેળવવા માટે ચર્ચા કરીશું. વ્યવસાય કરવા માટે લોકો પાસે પૂરતા પૈસા હોતા નથી તે ધંધો કરી શકતા નથી પણ હવે સરકાર ધંધો કરવા માટે રૂપિયા 50 લાખ સુધીની લોન આપી રહી છે અને તેમાં 35% સરકાર સબસીડી આપશે જે યોજના નું નામ PMEGP છે

દેશમાં ઘણા લોકો પોતાનો ધંધો કરવા માંગે છે એ પછી નાનો હોય કે મોટા પાયાનો હોય પરંતુ તેની પાસે ફોટા પૈસાના હોવાથી કરી શકતા નથી એ હેતુથી સરકાર દ્વારા આ યોજના ચાલુ કરવામાં આવે છે આના માધ્યમથી 10 લાખ સુધી લોન થઈ શકે છે અને તમારા વ્યવસાય ચાલુ થઈ શકે છે તેની સાથે આ યોજનામાં લોન પર 25% થી 35% સુધી સબસીડી પણ સરકાર દ્વારા આપવામાં આવશે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

કુંવરબાઈનું મામેરું યોજનામાં 12 હજાર રૂપિયાની સહાય અહીં થી ફોર્મ ભરો

pmegp loan yojana 2024 લાભ કોણ લઈ શકે છે? pmegp loan yojana 2024

 • અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ
 • અરજી કરનાર નું વ્યવસાય આધાર હોવું જરૂરી છે
 • રૂપિયા 50 લાખ સુધીની લોન મળવા પાત્ર છે
 • અરજદાર ઓછામાં ઓછું આઠ પાસ હોવો જોઈએ
 • બીજી કોઈ અન્ય રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની યોજનાનું લાભ લીધેલો છે

pmegp loan yojana 2024 જરૂરી ડોક્યુમેન્ટ

 • પાસપોર્ટ સાઇઝ નો ફોટો સાથે યોગ્ય રીતે ભરેલું ફોર્મ
 • પ્રોજેક્ટ રિપોર્ટ
 • અરજદારની ઓળખ અને સરનામાના પુરાવા
 • અરજદારનું પાનકાર્ડ આધારકાર્ડ અને આઠ પાસ નું પ્રમાણપત્ર
 • ઉદ્યોગ સાહસિક વિકાસ કાર્યક્રમ તાલીમનું પ્રમાણપત્ર
 • જાતિનો દાખલો
 • શૈક્ષણિક અને તકનીકી અભ્યાસક્રમોનું પ્રમાણપત્ર જો હોય તો
 • બેંક દ્વારા અન્ય જરૂરી દસ્તાવેજો

બ્રેકીંગ ન્યૂઝ :દારૂ પીનારાઓને મજા પડી ગઈ , દારૂના ભાવમાં ઘટાડો થયો , જાણો તમારા શહેરમાં દર દારૂ ના ભાવ

PMEGP યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

નવા ધંધા માટે અરજી

 • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે
  https://www.kviconline.gov.in/pmegpeportal/pmegphome/index.jsp
 • ત્યારબાદ તેમાં એપ્લિકેશન ફોર ન્યુ યુનિટ બટન પર ક્લિક કરો
 • અને પછી તેમાં આપેલી બધી વિગતો ભરો
 • પછી સેવ એપ્લિકેશન ડેટા પર ક્લિક કરો

ચાલુ ધંધા માટે અરજી

 • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું
  https://www.kviconline.gov.in
 • ત્યારબાદ તેમાં એપ્લિકેશન ફોર existing યુનિટ બટન પર ક્લિક કરો
 • અને પછી તેમાં આપેલી બધી વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને ફાઇનલ સબમિશન માટે આગળ વધો
 • હાલના ધંધાને અપગ્રેટ કરવા માટે બીજી લોન સબસીડી ના રજીસ્ટર્ડ અરજદાર માટે લોગીન ફોર્મ
 • તમારું યુઝર આઇડી અને પાસવર્ડ દાખલ કરો અને લોગીન પર ક્લિક કરો

PMEGP લોન યોજના માટે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી?

ઓફલાઈન અરજી કરવા માટે નીચે ફોર્મ અને પ્રોસેસ સમજાવેલી છે

 • ભરેલું અસલ ફોર્મ રાજ્યના સંબંધિત KVIC KVIB DIC બોર્ડ અધિકારીઓને સબમિટ કરવામાં આવશે સબમીશન પર અરજદારને સંબંધિત બોર્ડ ઓફિસના વિભાગમાંથી સ્વીકૃતિની પ્રાપ્ત થશે.
 • હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે યોજનાઓ અને ભરતીઓ વિશે માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અને અમારી વેબસાઈટ ની મુલાકાત લો
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top