કુંવરબાઈનું મામેરુ યોજના 2024: હવે બધી દીકરીઓને મળશે ₹1,20,000 સહાય

ગુજરાત સરકાર દ્વારા વિવિધ વિભાગો કાર્યરત છે. દરેક વિભાગ દ્વારા અલગ અલગ કામગીરીમાં કરવામાં આવે છે. ગુજરાત નામ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વિવિધ સરકાર યોજનાઓ ચલાવવામાં આવે છે આ યોજના એ સમાજ કલ્યાણ માટે ચલાવવામાં આવે છે.

સમાજ કલ્યાણ પોર્ટલ પર માનવ ગરિમા યોજના વિદ્યાર્થીઓને ખબર છે વિદેશ અભ્યાસ લોન ડોક્ટર આંબેડકર આવાસ યોજના કુવરબાઈનુ મામેરુ યોજના વગેરે યોજના ચાલી રહી છે આ આર્ટિકલ દ્વારા કુંવરબાઈનું મામેરુ યોજના 2024 વિશે વિગતવાર વાત કરીશું કુંવરબાઈનું મામેરુ યોજના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની માહિતી મેળવશું.

કુંવરબાઈનુ મામેરુ યોજનાનો હેતુ

રાજ્યના આર્થિક રીતે નબળા વર્ગોના પરિવાર જ્યારે દીકરીના લગ્ન થાય ત્યારે આર્થિક મદદ થવા ના ભાગરૂપે કુંવરબાઈનું મામેરુ યોજના લાભ આપવામાં આવે છે આ યોજના દીકરી જન્મ જનમને પ્રોત્સાહન મળે અને સમાજ બાળલગ્ન અટકે આ હેતુથી આ યોજના અમલમાં મુકેલ છે.

Advertisment

આ પણ વાંચો 

કુંવરબાઈનુ મામેરુ યોજના 2024 માટેની પાત્રતા

 •  કુવરબાઈનુ મામેરુ યોજના ફોર્મ માટે social justice end empowerment department sjed દ્વારા પાત્રતા નક્કી થયેલ છે જે નીચે મુજબ છે.
 • લાભાર્થી ગુજરાત રાજ્યનો મૂળ વતન હોવો જોઈએ.
 • અરજદાર આર્થિક રીતે નબળા પરિવારનું હોવો જોઈએ.
 • એક પરિવારમાં બે પુખ્ત વયની દીકરીના લગ્ન માટે કુંવરબાઈનું મામેરુ યોજનાનો લાભ મળશે.
 • લાભાર્થીના પુનઃલગ્ન ના કિસ્સામાં આ યોજના મળશે વિધવા પુનઃલગ્નના કિસ્સામાં પણ આ યોજના નો લાભ મળશે.
 • કન્યા ના લગન બાદ બે વર્ષની સમય મર્યાદામાં કુંવરબાઈનુ મામેરુ ફોર્મ ઓનલાઇન એપ્લાય કરવાનું રહેશે.
 • સાત ફેરા સમૂહ લગ્ન આયોજિત કાર્યક્રમમાં ભાગ લેના દીકરીને કુંવરબાઈ નું મામેરુ યોજનાની સહાય મળવાપાત્ર થાય છે.
 • સમાજના તથા અન્ય સમૂહ લગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યા ને સાત ફેરા સમૂહ લગ્ન આયોજન ના તેમજ કુંવરબાઈનું મામેરુ યોજના ની તમામ સર તો પરિપૂર્ણ કરતી હોય તો આ બંને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.

કુંવરબાઈનુ મામેરુ ના નિયમો અને શરતો
કુંવરબાઈનુ મામેરુ ના નિયમો અને શરતો નીચે પણ મુજબ છે.

 • આ યોજનાનો લાભ અનૂચિત જાતિઓ ને મળવા પાત્ર છે.
 • આ યોજનામાં વાર્ષિક આવક ની મર્યાદા 600000 રૂપિયા છે.
 • કુટુંબની બે પુખ્ત વયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ મળવા પાત્ર
 • કન્યા વય મર્યાદા લગ્ન સમય 18 વર્ષ અને યુવકની વય 21 વર્ષ હોવી જરૂરી છે.
 • લગ્નના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.
 • સાત ફેરા સમૂહ લગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઈનુ મામેરુ યોજના ની સહાય મળવાપાત્ર થશે.
 • સમૂહ લગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યા સાત ફેરા સમૂહ લગ્ન યોજનાના તેમજ કુંવરબાઈનુ મામેરુ યોજનાની તમામ શરતો સંપૂર્ણ રીતે કરતી હોય તો આ બંને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.

રજુ કરવાના ડોક્યુમેન્ટ

 1. કન્યાનુ આધાર કાર્ડ
 2. સક્ષમ અધિકારી શ્રી પાસે મેળવેલ કન્યાની જાતિનો દાખલો
 3. કન્યાના પિતા અથવા વાલી નિ વાર્ષિક આવક નો દાખલો
 4. લગનની નોંધણી નું પ્રમાણપત્ર
 5. બેંક પાસબુક ની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક
 6. સ્વ ઘોષણા
 7. જો પિતા હયાત ન હોય તો મરણ દાખલો

કુંવરબાઈનુ મામેરુ સહાય કેવી રીતે મળશે?

 • કુવરબાઈનુ મામેરુ યોજના અંતર્ગત સહાય અરજદારને સીધા ચેક દ્વારા આપવામાં આવશે આ યોજના અંતર્ગત ₹1,20,000 ની સહાય આપવામાં આવશે.
 • ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યા કરવી.
 • આ સેવાનો લાભ હવે ઓનલાઇન સમાજ કલ્યાણ વિભાગ ની વેબસાઈટ પરથી ફોર્મ ભરી શકો છો.
 • ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ ફોર્મની કોપી અને પુરાવાનું વેરિફિકેશન માટે મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારી કચેરી અથવા જિલ્લા સમાજ
 • કલ્યાણ અધિકારી કચેરી અથવા જિલ્લામાં જેમનો ત્યાં સત્તા આવેલી હોય ત્યાં જઈને તપાસ કરવાની રહેશે.

ઓનલાઇન અરજી કરવા માટેની રીત
ઓનલાઇન અરજી કરવા માટેની રીત નીચે જણાવ્યા મુજબ રહેશે.

 • ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટર hare પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરો.
 • ત્યારબાદ citizen login પર user ID and password અને આપેલ captcha code નાખીને લોગીન કરો.
 • લોગીન કર્યા બાદ યોજનાની લિસ્ટ આવશે તેમાં કુંવરબાઇનું મામેરુ યોજના લખ્યું હોય તેના પર ક્લિક કરો.
 • ત્યારબાદ તેમાં માંગેલ તમામ માહિતી ભરી સબમિટ પર ક્લિક કરો.
 • સબમિટ કર્યા પછી અપલોડ ડોક્યુમેન્ટ્સ લખ્યું હોય તેના પર ક્લિક કરી તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
 • ડોક્યુમેન્ટ્સ અપલોડ થયા બાદ conform એપ્લિકેશન પર ક્લિક કરો.
 • કન્ફોર્મ એપ્લિકેશન કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢવાની રહેશે.
 • અરજી પ્રિન્ટ તમારે મામલતદાર શ્રી અથવા તાલુકા વિકાસ અધિકારી કચેરી અથવા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચેરી એ આપવાની રહેશે.

કુંવરબાઈનુ મામેરુ યોજના website
https://esamajkalyan

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close