50 હજારથી લઈને 15 લાખ રૂપિયા સુધીની લોન, 0 દસ્તાવેજો અને તમારા સપનાને સાકાર કરો.

Mahindra Finance Personal Loan: મહેન્દ્રા ફાઇનાન્સ દ્વારા પર્સનલ લોન આપવામાં આવી રહી છે જો તમારે પણ પૈસાની જરૂર હોય તો તમે પણ મહેન્દ્રા ફાઇનાન્સ દ્વારા 50,000 થી લાખ સુધીની લોન લઈ શકો છો અને બધાના ઉછીના લીધેલ પૈસા આપી શકો છો આ મહિન્દ્રા ફાઇનાન્સ સૌથી ઓછા વ્યાજિલ લોન આપે છે

મહેન્દ્રા ફાઇનાન્સ લોન કોને મળશે Mahindra Finance Personal Loan

મહેન્દ્રા ફાઇનાન્સ લોન લેવા માંગતા હોય તો તમને 50,000 થી લાખ રૂપિયા ની લોન મળી રહેશે અને તે લોન પાછી આપવાનો સમય ગાળો હશે બે થી પાંચ વર્ષ સુધી તમારે આ લોન ચૂકવવી પડશે અને આ લોન પર તમને વ્યાજદર 11% થી મળશે અને તમારે લોન માટે સંપૂર્ણ પ્રક્રિયા કરવામાં આવશે તેમાં કોઈપણ ચાર્જ લેવામાં આવશે નહીં તમે સારી રીતે અરજી કરી શકો છો અને લોન મેળવી શકો છો

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી જાહેર , 502 જગ્યા માટે બમ્પર ભરતી અહીં જાણો માહિતી

મહેન્દ્રા ફાઇનાન્સ લોન માટે અરજી કેવી રીતે કરવી Mahindra Finance Personal Loan

મહેન્દ્રા ફાઇનાન્સ લોન લેવા આવી છે જો તો તમારે સૌ પ્રથમ અરજી માટે તેની વેબસાઈટ અથવા મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે પછી મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમારે ઓનલાઇન અરજી કરી શકો છો જેમાં ફોર્મ આવશે એ તમારે ભરવાનું રહેશે તેમાં તમારું નામ તમારા દસ્તાવેજ સંપૂર્ણ માહિતી એડ કરવાની રહેશે પછી સબમીટ કરી અને તમને અરજી ફાઈનલ કરવામાં આવશે તો તમારી આ લોન માટે અરજી પ્રક્રિયા સંપૂર્ણ થઈ ગઈ છે

મહેન્દ્રા ફાઇનાન્સ લોનના પ્રકાર: Mahindra Finance Personal Loan

 • ફ્લેક્સી લોન-1: પ્રથમ 12 મહિના માટે જ વ્યાજની ચુકવણી
 • ફ્લેક્સી લોન-2: પ્રથમ 24 મહિના માટે માત્ર વ્યાજની ચુકવણી
 • સરળ લોન: શરૂઆતથી જ નિયમિત EMI ચુકવણીઓ

SBI બેંક દ્વારા ફક્ત 15 મિનિટમાં મેળવો રૂપિયા પાંચ લાખ સુધીની અંગત લોન આ રીતે

મહેન્દ્રા ફાઇનાન્સ લોન જરૂરી દસ્તાવેજો: Mahindra Finance Personal Loan

 • પાન કાર્ડ
 • ઓળખનો પુરાવો (ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, આધાર કાર્ડ અથવા મતદાર કાર્ડ)
 • સરનામાનો પુરાવો (ટેલિફોન બિલ, ગેસ બિલ અથવા બેંક સ્ટેટમેન્ટ)
 • બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ
 • છેલ્લા 3 મહિનાની પગાર કાપલી
 • છેલ્લા 3 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ (PDF કોપી)
 • પાસપોર્ટ સાઇઝનો ફોટો
 • આધાર લિંક્ડ મોબાઈલ નંબર
 • ચેક રદ કર્યો
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top