ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી જાહેર , 502 જગ્યા માટે બમ્પર ભરતી અહીં જાણો માહિતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી જાહેર , 502 જગ્યા માટે બમ્પર ભરતી અહીં જાણો માહિતી ગુજરાત ગૌણ સેવા દ્વારા ખૂબ જ મોટી બે ફરતી જાહેર કરવામાં આવી છે જેમાં અલગ અલગ જગ્યા છે એના હસમુખ પટેલ ટ્યુટ કરીને જણાવ્યું છે કે બાગાયત મદનેશ પડતી અને ખેતી મદદ નિષ્પત્તિ જાહેર કરવામાં આવી છે જેને નોટિફિકેશન વેબસાઈટ પર આપવામાં આવેલ છે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી GSSSB Recruitment 2024

ભરતી સંસ્થાનું નામ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
ભરતી પોસ્ટનું નામ – ખેતી મદદનીશ : 436
– બાગાયત મદદનીશ: 52,
– મેનેજર (અતિથિગૃહ): 14
ભરતી વર્ગ વર્ગ- ૨ અને ૩
ઓફિશિયલ વેબસાઇટ https://ojas.gujarat.gov.in/ & https://gsssb.gujarat.gov.in/
અરજી કરવાની છેલ્લી તારીખ ૨૩/૦૭/૨૦૨૪

ગુજરાત ગૌણ સેવા દ્વારા સીધી ભરતી જાહેર

ગુજરાત ગૌણ સેવા દ્વારા એક સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં તમે પણ ફોર્મ ભરવા માંગો છો તો ઓજસ ઓફિશિયલ વેબસાઈટ પરથી દરેક ઉમેદવાર ફોર્મ ભરી શકશે અને જેની લીંક નીચે આપેલ છે તેનાથી પણ તમે ફોર્મ ભરી શકો છો 20-07-2024 ઓનલાઈન અરજી કરવાની રહેશે અને અરજી કરવાની છેલ્લી તારીખ છે 23 7 2024 સુધી રહેશે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

17727 ખાલી જગ્યાઓ માટે SSC CGL 2024 ભરતી જાહેર ; પરીક્ષાની તારીખ, ઓનલાઈન ફોર્મ, પગાર જાણો અહીં થી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી પોસ્ટની માહિતી

પોસ્ટ ખાલી જગ્યા
ખેતી મદદનીશ 436
બાગાયત મદદનીશ 52
મેનેજર (અતિથિગૃહ) 14
કુલ 502

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે જગ્યા

ગુજરાત ગૌણ સેવા મંડળ ની ભરતી ની તૈયારી કરે છે અને સારા એવા વિદ્યાર્થીઓ તેમના માટે સારા સમાચાર છે કે ગૌણ સેવા મંડળ દ્વારા 5002 જગ્યા પર જાહેર કરવામાં આવેલ ભરતી માટે તમે ફોર્મ ભરી શકો છો જેની વિગતવાર માહિતી અમે આ પોસ્ટમાં આપીશું તમને

આ 5 બેંકોમાં ચાલી રહી છે મોટી ભરતી, છેલ્લી તારીખ જૂનમાં જ છે, જલ્દી ફોર્મ ભરો

બાગાયત મદદનીશ ભરતી 2024 ફોર્મ ભરવા માટેની મહત્વપુર્ણ લિંકGSSSB Recruitment 2024

લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top