પાણીના ટાંકા બનાવવા સહાય આઈ ખેડૂત પોર્ટલ પર અરજી ચાલુ થઇ ગઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ 24 જૂન 2024

નમસ્કાર મિત્રો આજે વાત કરીશું ખેડૂત માટે એક સારી યોજના વિશે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક સારી યોજના જાહેર કરવામાં આવી છે જે પાણીના ટાંકા બનાવવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવશે

પાણીના ટાંકા બનાવવા સહાય યોજના 2024 નું મુખ્ય ઉદ્દેશ્ય

ટાંકા બનાવવા સહાય યોજના મુખ્ય ઉદ્દેશ છે કે ટપક સિંચાઈ દ્વારા પાણીને સારો ઉપયોગ થાય છે વધારાનું પાણી છે તે બગડે નહીં અને પાણીના ટાંકામાં સમાઈ જાય તેથી બીજા લોકોને પણ મદદ થઈ શકે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

પ્રધાનમંત્રી કુસુમ યોજના દ્વારા પંપ લગાડવા પર મળી રહે છે 90% ની સબસીડી તો જાણો અરજી કેવી રીતે કરવી?

પાણીના ટાંકા બનાવવા સહાય યોજના 2024 Pani Na Tanka Sahay Yojana 2024

યોજનાનું નામ પાણીના ટાંકા બનાવવા સહાય યોજના 2024
વિભાગનું નામ ખેતી નિયામકશ્રીની કચેરી, ગુજરાત રાજ્ય
અરજી ફોર્મ શરુ 18 મી જૂન 2024
અરજી કરવાની છેલ્લી તારીખ 24 મી જૂન 2024
સ્માર્ટફોનની ખરીદ સહાય  પ૦% અથવા રૂ. ૯.૮૦ લાખ બે માંથી જે ઓછું હોય તે
અરજી કરવાનો પ્રકાર ઓનલાઇન
સત્તાવાર વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in

પાણીના ટાંકા બનાવવા સહાય યોજના 2024 સહાય કેટલી મળશે

તો તમે પણ ખેડૂત છો અને પાણીના ટાંકા બનાવવા માગો છો તો તમને 50% સુધીની સહાય આપવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા જો તમે ટાંકા બનાવો છો તેની પાણી ભરવાની કેપીસીટી 10,000 થી 50,000 લીટર સુધીની હોઈ શકે છે

પોર્ટલ ચાલુ થઇ ગયું છે ખેડૂતને મોબાઈલની ખરીદી પર મળશે 6000 ની સહાય

Pani Na Tanka Sahay Yojana 2024 જરૂરી દસ્તાવેજો:

  • જમીનનો માલિકી પુરાવો
  • 7/12 ઉતારો
  • આધાર કાર્ડ
  • બેંક ખાતાની વિગતો
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો

પાણીના ટાંકા બનાવવા સહાય યોજના 2024 માં કોણ લાભ લઇ શકે

આ યોજના માટે ગુજરાતના ખેડૂતો તમામ લાભ લઈ શકે છે અને છે અરજદાર અરજી કરે છે તે ખેડૂત હોવું જોઈએ તો જ તેમને તાકાત યોજનાનો લાભ આપવામાં આવશે અને તેમની પાસે જમીન પણ હોવી જોઈએ જરૂરી છે

પાણીના ટાંકા બનાવવા સહાય યોજના 2024 અરજી કેવી રીતે કરવી:

ખેડૂતો 18 જૂન 2024 થી 24 જૂન 2024 દરમિયાન iKhedut પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/iKhedutPublicScheme/) દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
અરજી કરતી વખતે, ખેડૂતોએ જરૂરી દસ્તાવેજો જેમ કે જમીનનો પટ્ટો, આધાર કાર્ડ, બેંક ખાતાની વિગતો વગેરે અપલોડ કરવાની રહેશે.
અરજીઓની Scrutiny યોજનાના અમલીકરણ કરતી સંબંધિત સત્તા દ્વારા કરવામાં આવશે.
મંજૂર કરાયેલી અરજીઓ માટે સહાય ધીમે ધીમે ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top