31મી મે સુધી તમારા બેંક ખાતામાંથી ₹456 કપાશે, પછી તમને ₹4 લાખનો મોટો લાભ મળશે, જાણો માહિતી

PM Jeevan Jyoti Beema Yojna gujarat:નમસ્કાર મિત્રો આજે વાત કરીશું પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના વિશે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં તમે લીધો છે તો સરકાર દ્વારા આપણને યોજના માટે ફરીથી રીન્યુ કરવાની તારીખ આવી ગઈ છે જો તમે 31 મે સુધી આ યોજનાને ફરીથી  નહીં કરે તો તમે આ યોજનામાં લાભ નહીં મળે

હવે બનાવો તમારા મનગમતા ફોટો અને વિડિયો એકદમ ફ્રી માં અહીં ક્લિક કરીને

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

31મી મે સુધી તમારા બેંક ખાતામાંથી ₹456 કપાશે, પછી તમને ₹4 લાખનો મોટો લાભ મળશે, જાણો માહિતી જો તમે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અથવા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના સાથે જોડાયેલા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે.

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના PM Jeevan Jyoti Beema Yojna gujarat

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના માં કુલ 456 વીમો ભરવાથી તમને મળશે ચાર લાખ રૂપિયા સુધીનું વીમો તો તમે પણ આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો અમે આ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપેલ છે આલેખમાં

જો તમારે પૈસાની ખૂબ જ તંગી છે તો આજે જ અહીંથી ₹50,000 સુધીની પર્સનલ લોન મેળવો.

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 2024 

લેખનું નામ પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 2024
વીમા યોજનાનું નામ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 2024
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના શરૂ થવાની તારીખ? 09મી મે, 2015
લેખનો પ્રકાર સાહેબનો પ્લાન​
કોણ અરજી કરી શકે છે? દેશના તમામ નાગરિકો અરજી કરી શકે છે.
કેટલું જોખમ કવરેજ આપવામાં આવશે? ₹ 2 લાખની સંપૂર્ણ રકમ

જીવન જ્યોતિ વીમા યોજના માટે જરૂરી દસ્તાવેજો PM Jeevan Jyoti Beema Yojna gujarat

  • અરજદારનું આધાર કાર્ડ
  • ઓળખપત્ર
  • બેંક એકાઉન્ટ પાસબુક
  • મોબાઇલ નંબર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પ્રીમિયમ કેટલું હશે PM Jeevan Jyoti Beema Yojna gujarat

જો તમે પણ યોજનામાં લાભ લેવા માગતા હોય તો આ વીમો તમને 436 માં મળશે જો તમે 436 માં ધીમો લઈ અને તમે મેળવી શકો છો 2,00,000 અને તમે તમે આ યોજનામાં નવમીની પણ એડ કરી શકો છો એટલે કે તમને કંઈ થાય તો જે નામ લખાયું છે એ વ્યક્તિને પૈસા મળી શકે છે આના પૈસા ઓટોમેટિક બેંક દ્વારા કપાઈ જશે

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય તો પણ આ વીમો મળવા પાત્ર થશે આ યોજના તમે 31 મે સુધી કરાવી શકો છો 18 થી 50 વર્ષ સુધીના વ્યક્તિના આ યોજનામાં બેંક પોસ્ટ ઓફિસમાં જઈ અને તમે વીમો ખોલાવી શકો છો

ગુજરાત ગૌણ સેવા CCE પરીક્ષા પ્રોવિઝનલ આન્સર કી જાહેર રિસ્પોન્સ સીટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના PM Jeevan Jyoti Beema Yojna gujarat

તે એક વર્ષની અકસ્માત વીમા યોજના છે જે અકસ્માતને કારણે મૃત્યુ અથવા અપંગતા માટે કવરેજ પ્રદાન કરે છે અને દર વર્ષે તેનું નવીકરણ કરવામાં આવે છે. 18-70 વર્ષની વય જૂથની વ્યક્તિઓ કે જેમની પાસે વ્યક્તિગત બેંક અથવા પોસ્ટ ઓફિસ ખાતું છે તેઓ યોજના હેઠળ નોંધણી કરવા પાત્ર છે. તમને જણાવી દઈએ કે આ સ્કીમનું પ્રીમિયમ 20 રૂપિયા છે. આકસ્મિક મૃત્યુ અથવા અપંગતા માટે રૂ. 2 લાખનું આકસ્મિક મૃત્યુ અથવા અપંગતા કવર વાર્ષિક રૂ. 20ના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ, પ્રીમિયમ દર વર્ષે ગ્રાહકના બેંક ખાતામાંથી ઓટો ડેબિટ થાય છે.

લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top