ગુજરાત ગૌણ સેવા CCE પરીક્ષા પ્રોવિઝનલ આન્સર કી જાહેર રિસ્પોન્સ સીટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા તાજેતરમાં લેવામાં આવેલ CCE પરીક્ષા 5554 જગ્યા પર મોટી સંખ્યામાં ઉમેદવારો પરીક્ષા આપી અને હાલમાં બધા ઉમેદવારો ફાઈનલ આન્સર કી ની રાહ જોઈને બેઠા છે તો ફાઇનલ આન્સર કી માટે 25 મહિનાના રોજ એટલે કે આજે રિસ્પેન્સ લીસ્ટ જાહેર કરવામાં આવી છે ગુજરાત ગૌણ સેવા CCE પરીક્ષા પ્રોવિઝનલ આન્સર કી જાહેર રિસ્પોન્સ સીટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

પોલીસ કોન્સ્ટેબલ અને PSI ભરતીનો Syllabus પાસ થવું હોય તો જોઈલો

જુનિયર ક્લાર્ક પરીક્ષા 2024 પ્રોવિઝનલ આન્સર કી CCE પરીક્ષામાં તમારે કેટલા માર્ક્સ થાય છે તે જોવા માટે તમે રિસ્પોન્સ સીટ ડાઉનલોડ કરી શકો છો જેની સંપૂર્ણ માહિતી અમે નીચે આપેલ છે તેના દ્વારા તમે રિસ્પોન્સી ડાઉનલોડ કરી અને પ્રોવિઝનલ આન્સર કી દેખી શકો છો

Advertisment

5554 જગ્યાઓ પર ભરતી

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી 5554 જગ્યાઓ પરની પરીક્ષામાં ગ્રુપ Aમાં 1926 અને ગ્રુપ Bમાં 3628 જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે. જેમાં પ્રિલિમ પરીક્ષા પૂર્ણ થઈ જતા હવે મેરિટના આધારે મુખ્ય પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.

સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ જાણો સિલેબસ

CCE પરીક્ષા 2024 CCE Exam Provisional Answer Key

  • A અને ગ્રુપ B માટેની સંયુક્ત પ્રિલિમ પરીક્ષાઓ 20 મેના રોજ પૂર્ણ થઈ હતી.
  • 1લી એપ્રિલથી 20 મે સુધી 71 શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવી હતી.
  • મેરીટમાં આવનારા ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપશે.
  • 66% ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા.

રેલ્વેમાં ભરતી જાહેર 10 પાસ ઉમેદવારો માટે છે તક અહીં થી અરજી કરો

જુનિયર ક્લાર્ક પરીક્ષા 2024 CCE પરીક્ષા પ્રોવિઝનલ આન્સર કી

CCE પરીક્ષાની રિસ્પોન્સ શીટ ડાઉનલોડ CCE Exam Response Sheet Download જો તમે પણ રિસ્પોન્સ ડાઉનલોડ કરવા માંગતા હોય તો નીચેની લીંક પરથી ગુજરાત ગૌણ સેવા પરીક્ષા માટે ડાઉનલોડ કરી શકો છો

CCE Exam Response Sheet Download

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close