Pm Mudra Loan Scheme Gujarati:10 લાખની લોન પર 35% સબસિડી મળશે, અહીં સંપૂર્ણ માહિતી જાણો

Pm Mudra Loan Scheme Gujarati:10 લાખની લોન પર 35% સબસિડી મળશે, અહીં સંપૂર્ણ માહિતી જુઓ હાલમાં બેરોજગાર ની સંખ્યા દિવસે અને દિવસે પતી જાય છે અને કામ ધંધા બહુ જ આગળ વધતા જાય છે એટલે પૈસા ની હાલમાં ખૂબ જ બધાને જરૂર હોય છે તો તમને હવે પીએમ મુદ્રા લોન દ્વારા એક લાખથી વધુ લોન મળી શકે છે

ધોરણ 10 પરિણામ જાહેર આ તારીખ પાક્કું રીઝલ્ટ જોઈ લો

મુદ્રા લોન લેવા માટે હાલમાં બધાને કામ ધંધા કરવા છે પણ પાસે પૈસા નથી તો કોઈ પાસેથી પૈસા ઉછીના લેવાની જરૂર નથી કારણ કે પીએમ મુદ્રા લોન દ્વારા તમને આપવામાં આવશે 1,00,000 થી લોન જેના દ્વારા તમે તમારા ધંધાની શરૂઆત કરી અને સારા પૈસા કમાઈ શકો છો

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ
BOB તેના તમામ ગ્રાહકોને રૂ. 1 લાખ સુધીની લોન આપી રહી છે.

પીએમ મુદ્રા યોજના માટે પાત્રતા શું હશે Pm Mudra Loan Scheme Gujarati

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ પીએમ મુદ્રા લોન યોજનામાં જે યુવાનો લાભ લેવા માગતા હોય તેમના માટે આ યોજના ફક્ત ભારતના નાગરિકોનો જ લાગુ પડે છે જો તમે ધંધા કરવામાં રસ ધરાવતા હોવ તો તમે આ લોન માટે ૧૮ વર્ષની ઉંમર હોવી જોઈએ પીએમ મુદ્રા લોન માટે તમે કોઈપણ બેંકમાં અરજી કરી શકો છો અને તમામ વ્યક્તિને આપી એમ મુદ્રા લોન આપવામાં આવશે

પીએમ મુદ્રા યોજના માં કેટલા રૂપિયાની લોન આપવામાં આવશે

જો તમને જણાવી દઈએ કે પીએમ મુદ્રા લોન યોજનામાં તમને ત્રણ રીતે લોન આપવામાં આવશે બાળક તરુણ અને કિશોર અવસ્થા જેમાં તમને પ્રથમ લોન Shishu: ₹50,000 સુધીની લોન મળશે Kishore: ₹50,000 થી ₹5 લાખ સુધીની લોન મળશે Tarun: ₹5 લાખ થી ₹10 લાખ સુધીની લોન આપવામાં આવશે તો તમે જાણી શકો છો કે તમારે કઈ લોન લેવી

મુદ્રા લોન કઈ શ્રેણીમાં ઉપલબ્ધ છે Pm Mudra Loan Scheme Gujarati

શિશુ: ₹50,000 સુધીની લોન
કિશોર: ₹50,000 થી ₹5 લાખ સુધીની લોન
તરુણ: ₹5 લાખથી ₹10 લાખ સુધીની લોન

મુદ્રા લોન લેવા માટે ડોક્યુમેન્ટ Pm Mudra Loan Scheme Gujarati

  • પાન કાર્ડ
  • આધાર કાર્ડ
  • વ્યવસાયનો પુરાવો
  • અન્ય જરૂરી દસ્તાવેજો
પીએમ મુદ્રા લોન માટે કેટલો સમય આપવામાં આવે છે Pm Mudra Loan Scheme Gujarati
જો તમે પીએમ મુદ્રા લોન લેવાનું વિચારી રહ્યા છે જો તમને પહેલો પ્રશ્ન એ હશે કે લોન કેટલા વર્ષમાં ચૂકવવાની હશે તો અમે તમને જણાવી દઈએ કે આ લોન તમે બે થી ત્રણ વર્ષમાં આ લોન તમે ચૂકવી શકો છો અને ફરીથી પાછી લઈ શકો છો

પીએમ મુદ્રા લોન યોજના માટે અરજી કેવી રીતે કરવી? 

  • મુદ્રા લોન ઓનલાઇન વેબસાઈટ પર વિજિત કરવાની જરૂર પડશે.
  • ઑફિશલ વેબસાઈટ પર તમે પીએમ મુદ્રા લોન યોજના માટે એપ્લિકેશન લિંક માટે ક્લિક કરો.
  • હવે તમારા માટે યોજનાની અરજી પત્ર પ્રદર્શિત થશે જે પ્રિંટ બહાર કાઢશે.
  • હવે એપ્લીકેશન પત્રના પ્રિન્ટઆઉટમાં મહત્વની માહિતી ભરવી પડશે.
  • અરજી પત્ર ભરો પછી તમારા જરૂરી દસ્તાવેજો અરજી પત્ર સાથે અટેચ કરવું પડશે.
  • હવે તમે તમારી અરજીપત્રકોને પાસ કરશો બેંક શાખામાં જાઓ.
  • તમે તમારા અરજીપત્રને શાખામાં જમા કરો.
  • તમારા અરજીપત્ર અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે.
  • વેરિફિકેશન સફળ થવા પર તમારા માટે કેટલાક દિવસો પછી લોન ની વ્યવસ્થા શરૂ કરો.
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top