GSEB SSC Result 2024 Date & Time May 11:ધોરણ 10 રીઝલ્ટ 2024 તારીખ ધોરણ 10 રીઝલ્ટ લિંક 2024, ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલ ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા માટે ધોરણ 12 નું પરિણામ જાહેર થઈ ગયું છે અને હવે ધોરણ 10 ની પણ તારીખ જાહેર કરવામાં આવી છે તો જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 નું પરિણામ જોવા માગતા હોય તે તેમનો સીટ નંબર નાખી અને પરિણામ જોઈ શકે છે
જો તમે 12મું પાસ કર્યા પછી સારા પગારની નોકરી મેળવવા માંગતા હોવ તો જાણો આ કોર્સ
ધોરણ 10 પરિણામ તારીખ જાહેર કરવામાં આવી છે 11 મેં મહિના રોજ ધોરણ 10નું પરિણામ જોઈ શકાશે તમે પણ નીચે આપેલ લિંક પરથી તમારું રિઝલ્ટ દેખી શકો છો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળ
ધોરણ 10 નું રિઝલ્ટ ક્યારે આવશે ધોરણ 10 નું રિઝલ્ટ ક્યારે આવશે 2024, ધોરણ 10 રીઝલ્ટ 2024 date ધોરણ 10 રીઝલ્ટ લિંક, ધોરણ 12 નું રિઝલ્ટ ક્યારે આવશે 2024, ધોરણ 10નું રિઝલ્ટ જોવાની વેબસાઈટ, GSEB Result 2024 std 10,
પરીક્ષાનું નામ | માધ્યમિક શાળા પ્રમાણપત્ર |
કંડક્ટીંગ બોડી | ગુજરાત માધ્યમિક અને માધ્યમિક પરીક્ષા બોર્ડ |
સત્ર | 2023-2024 |
વર્ગ | 10મી |
ગુજરાત બોર્ડ SSC પરીક્ષા તારીખ | 11 માર્ચ 2024 થી 22 માર્ચ 2024 |
પરીક્ષા મોડ | ઑફલાઇન |
ગુજરાત બોર્ડ SSC પરિણામ 2024 ની પ્રકાશન તારીખ | 11 મે 2024 |
ગુજરાત બોર્ડ SSC પરિણામ 2024 | 2024 |
પરિણામ મોડ | ઓનલાઈન |
ગુજરાત બોર્ડ 12મી વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ 2024: મુખ્ય ધારણાઓ
એકંદર પરિણામ:
વિજ્ઞાન પ્રવાહ: 82.45%
સામાન્ય પ્રવાહ: 91.93%
વિષયવાર પરિણામ:
વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી: મોરબી
વિજ્ઞાન પ્રવાહમાં સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી: છોટા ઉદેપુર (બોડેલી)
સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી: (તમામ જિલ્લાઓનું ડેટા હજુ ઉપલબ્ધ નથી)
સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી: કચ્છ (ખાવડા)
ગત વર્ષ સાથેની સરખામણી:
વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 17% વધુ
સામાન્ય પ્રવાહનું પરિણામ 18% વધુ
મહત્વના મુદ્દાઓ:
ગુજરાત બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત છે જ્યારે ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ એક જ દિવસે જાહેર કરવામાં આવ્યું છે.
ગુજકેટ 2024નું પરિણામ પણ આજે જાહેર કરવામાં આવ્યું છે.
ધોરણ 10 નું રિઝલ્ટ 2024 ક્યારે
ધોરણ 10 પરિણામ તારીખ જાહેર કરવામાં આવી છે 11 મેં મહિના રોજ ધોરણ 10નું પરિણામ આવશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળ
ગુજરાત બોર્ડ ધોરણ 10માનું પરિણામ દેખવા અહીં ક્લિક કરો