Post Office Loan Yojana: હવે પોસ્ટ ઓફિસ આપી રહી છે ઓછા વ્યાજે લોન, આ રીતે

હાલના સમયમાં ગમે તેની ઇમર્જન્સી લોનની જરૂર પડી જાય છે ઘણીવાર આપણે બહુ વધારે વ્યાજ પણ લોન લેતા હોઈએ છીએ.

આજે અમે તમને આ આર્ટીકલમાં એક એવી લોન વિશે જણાવ્યું છે જે તમને સરકાર દ્વારા બહુ જ ઓછા વ્યાજે આપવામાં આવશે આ લોનનું નામ છે પોસ્ટ ઓફિસ લોન યોજના તો આજે આર્ટીકલ માં આપણે પોસ્ટ ઓફિસ લોન યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ
બ્રેકીંગ ન્યૂઝ ગુજરાત પોલીસ ભરતીમાં આ કોર્ષ હશે તેમને 15 માર્ક્સ વધારાના મળશે, લેવાયો નિર્ણય

પોસ્ટ ઓફિસની નવી યોજના

હવે તમે પોસ્ટ ઓફિસમાં તમારા દ્વારા કરવામાં આવેલી ફિક્સ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટ ઉપર તમે લોન મેળવી શકો છો. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકો માટે નવી લોન યોજના શરૂ કરી છે જે બહુ ઓછો વ્યાજ દર તમને લોન આપશે.

સુવિધા નો લાભ લેવા માટે તમારે સૌ પ્રથમ પોસ્ટ ઓફિસ બેંકમાં એફડી અથવા ઈપીએફ નું ખાતું હોવું જરૂરી છે. આ લોન મેળવવા માટે તમારે કોઈપણ કાગળિયા કરવાની જરૂર રહેશે નહીં, તમારે માત્ર આ લોન પર સાવ ઓછું વ્યાજ ચૂકવવું પડશે અને આ લોન તમને એફડીના આધારે મળશે.

જરૂરી દસ્તાવેજો

પોસ્ટ ઓફિસ લોન યોજના માટે તમારે અમુક દસ્તાવેજ ની જરૂર પડશે જે તમારે પોસ્ટ ઓફિસમાં આપવા ફરજિયાત જે નીચે મુજબ છે.

  • અરજદારનું આધાર કાર્ડ/પાન કાર્ડ/મતદાર આઈડી કાર્ડ/ડ્રાઈવિંગ લાઇસન્સ.
  • પોસ્ટ ઓફિસ બચત ખાતાની પાસબુક.
  • FD અથવા EPF ખાતાની મૂળ પાસબુક.
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો.
  • મોબાઇલ નંબર.

પોસ્ટ ઓફિસ લોન પાત્રતા

  • પોસ્ટ ઓફિસ બેંકમાં ખાતું
  • RD/FD અથવા EPF ખાતું
  • 21 વર્ષ કે તેથી વધુ ઉંમર
  • આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક કરેલું હોવું જોઈએ

પોસ્ટ ઓફિસ લોન યોજના વ્યાજ દર

પોસ્ટ ઓફિસ ફિક્સ ડિપોઝિટ અને ઈપીએફના આધારે લોન આપે છે. પોસ્ટ ઓફિસ તમને એફડી અને ઇપીએફ પર 10% વ્યાજ આપે છે. જો તમે પોસ્ટ ઓફિસ માંથી લોન લો છો તો તમને ફિક્સ ડિપોઝિટ અને ઈપીએફ પર જે 10% વ્યાજ મળે છે તે વ્યાજ નહીં મળે અને તમારે તેના સિવાય 1 ટકા વ્યાજ લોન નો ચૂકવવો પડશે. આમ તમને પોસ્ટ ઓફિસમાં 11% વ્યાજ દર પર લોન મળશે.

પોસ્ટ ઓફિસ લોન ઓનલાઈન અરજી કરો

જો તમે પણ પોસ્ટ ઓફિસ બેંક પાસેથી લોન મેળવવા માંગો છો, તો હવે તમે નીચે આપેલી પ્રક્રિયા દ્વારા સરળતાથી તેના માટે અરજી કરી શકો છો-

  • પોસ્ટ ઓફિસમાં જાઓ જ્યાં તમારું ખાતું છે
  • લોન ફોર્મ લો અને ભરો
  • જરૂરી દસ્તાવેજોની ફોટોકોપી જોડો
  • ફોર્મ સબમિટ કરો
  • યોગ્યતા અને દસ્તાવેજોની ચકાસણી થશે
  • મંજૂરી મળ્યા પછી લોન ખાતામાં જમા થશે

વધુ માહિતી માટે તમે પોસ્ટ ઓફિસ બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો .

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top