પોસ્ટ ઓફિસની સુપરહિટ યોજના તમને ૮૦ હજાર રૂપિયાનું વ્યાજ મળશે વિગતો તપાસો

પોસ્ટ ઓફિસની સુપરહિટ યોજના તમને ૮૦ હજાર રૂપિયાનું વ્યાજ મળશે વિગતો તપાસો સરકારે તાજેતરમાં પોસ્ટ ઓફિસ યોજના વ્યાજ દરરોજની જાહેરાત કરી છે સરકારે વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી અહીં અમે તમને આર્ટીકલ દ્વારા પોસ્ટ ઓફિસ યોજના વિશે જણાવી રહ્યા છે જે નોકરી કરતા લોકો માટે શ્રેષ્ઠ છે post office rd scheme 1 000 per month

મિત્રો પોસ્ટ ઓફિસ દ્વારા ઘણી પ્રકારની બચત યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં રોકાણ કરીને લોકોને સારું whatsapp મળી રહ્યું છે જો તમે પણ રોકાણ કરવા ઈચ્છો છો તો પોસ્ટ ઓફિસ આર.ડી સ્કીમ તમારા માટે સારું વિકલ્પ શકે છે જો તમે આ યોજનામાં રોકાણ કરો છો તો તમને ખૂબ સારું whatsapp મળશે તમને આમાં કોઈ સમસ્યા નહીં થાય તમને ખાતરીપૂર્વક વળતર મળે છે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

મલ્ટી ટાસ્કીંગ સ્ટાફની ભરતી, ઓનલાઈન ફોર્મ ભરવાનું શરુ

જો તમે કામ કરો છો અને તમારા પગારમાંથી થોડી રકમ બચાવીને મોટું વળતર મેળવવા માંગો છો તો તમને પોસ્ટ ઓફિસની આરડી યોજનામાં રોકાણ કરી શકો છો આ યોજનામાં રોકાણ કરીને તમે ભવિષ્યમાં વળતર મેળવી શકો છો સરકાર દ્વારા પોસ્ટ ઓફિસ દ્વારા ઘણી બચત યોજનાઓ પણ ચલાવવામાં આવી રહી છે આગળ અમે તમને પોસ્ટ ઓફિસ આરટી યોજના વિશે સંપૂર્ણ માહિતી આપીશું

પોસ્ટ ઓફિસની યોજના post office rd scheme 1 000 per month

પોસ્ટ ઓફિસની આરડી યોજના જબરજસ્ત વણકર આપતી યોજના છે આ યોજના હેઠળ લાખો લોકો રોકાણ કરીને લાભ લઇ રહ્યા છે જો તમે નોકરી કરો છો અને તમારા માસિક પગારમાંથી થોડી રકમ બચાવવા માંગો છો તો તમે પોસ્ટ ઓફિસ રિક રીંગ ડિપોઝિટ સ્કીન મારો પણ કરીને તમારો ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો આ યોજનામાં રોકાણ કરવાથી તમને બહુ ઓછા સમયમાં જંગી વળતર મળશે
આ યોજનામાં તમારે દર મહિને રકમ જમા કરવાની છે જેના પર તમને નિશ્ચિત સમય પછી ખૂબ સારું વળતર મળે છે સુરક્ષિત રોકાણ માટે પોસ્ટ ઓફિસ યોજના ઘણા લોકોની પ્રથમ પસંદગી છે તેથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે આ યોજનામાં તમને ખાતરીપૂર્વક વર્તન મળશે આ યોજનાના વ્યાજ દર સરકાર દ્વારા દર 3 મહિને નક્કી કરવામાં આવે છે

મફત સોલાર રૂફટોપ યોજના તમારા ઘરની છત પર સૌર પેનલ મફતમાં સ્થાપિત કરો જલ્દી અરજી કરો

પોસ્ટ ઓફિસ આઈડી યોજનામાં રૂપિયા 3000 નું રોકાણ કરવાથી તમને કેટલું વળતર મળશે?

જો તમે પોસ્ટ ઓફિસ આરટી યોજનામાં દર મહિને ₹3,000 રોકાણ કરું છું તો તમે પાંચ વર્ષમાં એક લાખ 80 હજાર રૂપિયા કરશો જો તમને 6.7% દરે વ્યાજ મળે છે તો તમારી વ્યાજની રકમ 34,97 રૂપિયા થશે આમ પાંચ વર્ષ પછી એટલે કે પાકતી મુદત પૂરી થયા પછી તમને બે લાખ ચૌદ હજાર 97 મળશે.

સરકાર તાજેતરમાં પોસ્ટ ઓફિસ યોજનાઓના વ્યાજદરોની જાહેરાત કરી છે સરકારે વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી અહીં અમે તમને એવી પોસ્ટ ઓફિસ યોજના વિશે જણાવી રહ્યા છીએ જે નોકરી કરનાર માટે શ્રેષ્ઠ છે જો તમારી પાસે એક સાથે રોકાણ કરવા માટે પૈસા નથી તો તમે દર મહિને તમારા પગારમાંથી પૈસા બચાવી શકો છો અને તેને પોસ્ટ ઓફિસ યોજનામાં રોકાણ કરી શકો છો તમે પોસ્ટ ઓફિસ રિક રીંગ ડિપોઝિટમાં દર મહિને નિશ્ચિત રકમ રોકાણ કરી શકો છો પોસ્ટ ઓફિસ આર.ડી પર 6.7 ટકા વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે

પોસ્ટ ઓફિસમાં આરડીમાં રોકાણ કરો

આરતીમાં દર મહિને રૂપિયા 7000 નું રોકાણ કરીને તમે પાંચ વર્ષમાં કુલ ₹4,20,000 નું રોકાણ કરશો તમને પાંચ વર્ષ પછી 79,56 4 અને મેચ્યોરિટી પર 4 99,564 વ્યાજ મળસે

હું આશા રાખું છું કે તમને મળશે આવી જ રીતે યોજનાઓઅને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટ ની મુલાકાત લો post office rd scheme 1 000 per month

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top