SSC MTS Bharti 2024: મલ્ટી ટાસ્કીંગ સ્ટાફની ભરતી, ઓનલાઈન ફોર્મ ભરવાનું શરુ

SSC MTS Bharti 2024: મલ્ટી ટાસ્કીંગ સ્ટાફની ભરતી, ઓનલાઈન ફોર્મ ભરવાનું શરુ SSC MTS Bharti 2024 : સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા 8326 મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ અને હવાલદાર પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.ભરતી ની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ , અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે.

SSC MTS Bharti 2024

સંસ્થાનું નામ સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)
કુલ જગ્યા 8326
પોસ્ટનું નામ મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ અને હવાલદાર
અરજી મોડ ઓનલાઈન
છેલ્લી તારીખ 31/07/2024
અધિકૃત વેબસાઇટ https://ssc.gov.in/

SSC Bharti 2024

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા કુલ 8326 મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ અને હવાલદાર પોસ્ટ માટે ભરતી જાહેર કરવા માં આવેલ છે જેની ઉમેદવારો પાસેથી SSC પોર્ટલ વેબસાઈટ પર ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે. ભરતી ની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ , અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

જો તમારું કોઈપણ બેંકમાં ખાતું હોય તો ઝડપથી ફોર્મ ભરો અને તમને દર મહિને સીધા તમારા ખાતામાં રૂપિયા 2000 મળશે

આ માટે ઉમેદવારોએ https://ssc.gov.in/ પરથી તારીખ 31/07/2024 દરમિયાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. આ SSC ભરતી 2024 માં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 31-07-2024 છે.

સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ?

Staff Selection Commission MTS Bharti માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • ઉમેદવારોએ સ્ટાફ સિલેક્શન કમિશન અધિકૃત વેબસાઇટની એટલે કે https://ssc.gov.in/ઓપન કરો
  • પછી Apply વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી અપલોડ કરો
  • માં માંગેલ તમામ વિગતો ભરો સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ભરો.
  • ભરાય ગયેલ ફોર્મ ની એપ્લિકેશન ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો

SSC MTS Bharti 2024 મહત્વની તારીખો

ફોર્મ ની છેલ્લી તારીખ જુલાઈ 31, 2024

ઉપયોગી લિંક :

SSC જાહેરાત 2024 અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરો અહીં ક્લિક કરો
લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top