રેલ્વે ટેકનિશિયન ભરતી 2024: 9144 જગ્યા પર RRB માં આવી ભરતી જાણો સંપૂર્ણ માહિતી

રેલ્વે ટેકનિશિયન ભરતી 2024: તમે સરકારી ભરતી ની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે એક સારા સમાચાર છે ભારતીય રેલવે દ્વારા ટેકનિશિયન માટે 9100 થી વધારે પદ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. 8 એપ્રિલ 2024 સુધી ભારતીય રેલવે માં ફોર્મ ભરી શકો છો.

રેલ્વે ટેકનિશિયન ભરતી (RRB) 2024

RRB દ્વારા ટેકનિશિયન માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ જગ્યાઓ માટે અરજીની 9 માર્ચ 2024 થી શરૂ થઈ ગઈ છે અને 8 એપ્રિલ 2024 સુધી ફોર્મ ભરી શકો છો, જે વિદ્યાર્થીઓ આ ભરતીમાં આવેદન ભરવા માંગે છે તે ઓફિસીયલ વેબસાઈટ rrbcdg.gov.in પર જઈને ફોર્મ ભરી શકે છે.

આ પણ વાંચો :

Advertisment

વધુ વિગતો માટે આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચો.

Railway RRB Technician Recruitment 2024

ભરતી આયોજક Railway Recruitment Board Ahmedabad (RRB)
પોસ્ટ નું નામ Technician
Vacancies 9144
Job Location India
Last Date to Apply 08-04-2024
Mode of Apply Online

 

રેલ્વે ટેકનિશિયન જગ્યા

રેલવેની આ ભરતીમાં આરઆરબી ટેકનિશિયન ગ્રેટ વનમાં 1092 જગ્યાઓ હશે અને ટેકનિશિયન ગ્રેટ 3 માં 8092 જગ્યા પર ભરતી થશે. આમ કુલ 9144 જગ્યા પર ભરતી કરવામાં આવશે.

RRB Zone Vacancy
RRB Ahmedabad WR 761
RRB Ajmer NWR 522
RRB Bangalore SWR 142
RRB Bhopal WCR / WR 452
RRB Bhubaneswar ECOR 150
RRB Bilaspur CR / SECR 861
RRB Chandigarh NR 111
RRB Chennai SR 833
RRB Gorakhpur NER 205
RRB Guwahati NFR 624
RRB Jammu and Srinagar NR 291
RRB Kolkata ER / SER 506
RRB Malda ER / SER 275
RRB Mumbai SCR / WR / CR 1284
RRB Muzaffarpur ECR 113
RRB Patna ECR 221
RRB Prayagraj NCR / NR 238
RRB Ranchi SER 350
RRB Secunderabad ECOR / SCR 744
RRB Siliguri NFR 83
RRB Thiruvananthapuram SR 278

 

RRB Technician Recruitment 2024 – Educational Qualification:

Technician Grade I Signal અને Technician Grade III માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે જે નીચે મુજબ છે.

Technician Grade I Signal

નીચે આપેલ કોઈ પણ એક વિષય સાથે ડિગ્રી કરી હોય તે આ ભરતી માટે લાયક ગણાશે

 • જે વિદ્યાર્થી એ Physics / Electronics / Computer Science / Information Technology / Instrumentation માં  Bachelor’s Degree of Science કર્યું હોય
 • Physics / Electronics / Computer Science / IT / Instrumentation ના કોઈ પણ સબ વિષય સાથે B.SC કયું હોય
 • BE / B.Tech / 3 Year Engineering Polytechnic Diploma ઉપર આપેલ બેજીક વિષય સાથે કરેલ હોય

Technician Grade III

 •  S&T Trade માટે – Candidates who have passed 10+2 with Physics and Math OR Class 10th with ITI Certificate from NCVT / SCVT will be eligible for this recruitment.
 •  Other Trades માટે  –  Candidates who have passed Class 10th with an ITI Certificate from NCVT / SCVT in Related Trade / Branch will be eligible for this recruitment.

શિક્ષણિક લાયકાત માટે ઓફિસિયલ નોટિફિકેશન જરૂર વાંચી લેવું 

RRB Age મર્યાદા 

01 July 2024 સુધી

Technician Category Age Limit
Technician Grade I Signal 18 – 36 Years
Technician Grade III 18 – 33 Years

 

Railway RRB Technician Recruitment 2024 – Application Form ફી :

 • General / OBC / EWS: Rs. 500/
 • SC / ST / PH: Rs. 250/-
 • બધી જ મહિલા માટે : Rs. 250/-

Fee Refund ( Stage I Exam આપ્યા પછી) 

 • General: Rs. 400/
 • OBC / EWS / SC / ST / PH: Rs. 250/-
 • બધી જ  Category ની  Female: Rs. 250/-

ભરતી ની મહત્વની તારીખ 

ફોર્મ ભરવાનું શરુ: 09-03-2024

છેલ્લી તારીખ: 08-04-2024

આરઆરબી ટેકનિશિયન ભરતી 2024 ઓનલાઇન apply 

કેન્ડિડેટ ઓફિશિયલ વેબસાઈટ પર જઈને આવેદન કરી શકે છે , રેલવે બોર્ડ અમદાવાદ ની લિંક

Job Advertisement Hindi: અહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ અહીં ક્લિક કરો
Apply અહીં ક્લિક કરો 
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close