રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા ભરતી જાહેર કરવામાં આવી 12 પાસ માટે સારી તક

Rajkot nagarik sahakari bank bharti 2024 : રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે જે વિદ્યાર્થી મિત્રો નોકરી કરવાની હોય તેમના માટે સારી જ ખબર છે નોકરી લઈ શકે છે જે રાજકોટ નાગરિક બેંક દ્વારા 12 પાસ ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે
રાજકોટ નાગરિક બેંક ભરતીમાં ઉમેદવાર અરજી કરી શકે છે અને સારા શહેરમાં નોકરી મેળવી શકે છે ફોર્મ કેવી રીતે ભરવું અરજી કેવી રીતે કરવી શું થઈ હશે તેની તમામ માહિતી આ લેખમાં આપેલ છે અંત સુધી વાંચો

Rajkot nagarik sahakari bank bharti 2024

સંસ્થા RNSBL
પોસ્ટ ઓફિસ આસિસ્ટન્ટ
કુલ જગ્યા
અરજી કરવાની છેલ્લી તારીખ 26 માર્ચ 2024
નોકરી સ્થળ મુંબઈ
ઑફિસિયલ વેબસાઈટ https://jobs.rnsbindia.com

રાજકોટ સહકારી બેંક ભરતી Rajkot nagarik sahakari bank bharti 2024 

જે ભરતી નાગરિક સહકારી બેંક રાજકોટ દ્વારા બહાર પાડવામાં આવે છે તેમાં એક સારી પોસ્ટ છે તે પોસ્ટ ઉપર પગાર પણ સારો આપવામાં આવે છે આ પ્રશ્નનું નામ છે ઓફિસ આસિસ્ટન્ટ નાગરિક સહકારી બેંક રાજકોટ

Rajkot nagarik sahakari bank bharti 2024

રાજકોટ સહકારી બેંક માટે લાયકાત

રાજકોટ સહકારી બેંક માટે લાયકાત ની વાત કરીએ તો જે પોસ્ટ છે તેનું નામ ઓફિસ આસિસ્ટન્ટ છે એમાં કામ થોડું હોય છે અને પણ સારું કરવાનું હોય છે ધોરણ 12 પાસ લાયકાત ઉમેદવાર આ રાજકોટનાગરિક સહકારી બેંક ભરતીમાં અરજી કરી શકે છે વધુ માહિતી માટે નીચે આપેલ લિંક પર જાણી શકો છો

રાજકોટ સહકારી બેંક ભરતી મહત્વની તારીખો:

  1. ફોર્મ ભરવાની શરૂઆત તારીખ: 19/03/2024
  2. ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 26/03/2024

રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી અરજી ફી કેટલી હશે

રાજકોટ સહકારી બેંક ભરતી બહાર પાડવામાં આવી છે તેની અરજી તમને જણાવી દઈએ તો ઓફિસ આસિસ્ટન્ટની જગ્યા માટે કોઈ અરજીથી રાખવામાં આવેલ નથી વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે ને નોકરીનો લાભ મેળવી શકે છે

મહત્વની લીંક

સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
અરજી કરવા અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close