તમામ રેશનકાર્ડધારકોએ ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત મોબાઇલમાં ઘરે બેઠા ઇ-કેવાયસી કરી શકો આ રીતે છે

તમામ રેશનકાર્ડધારકોએ ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત મોબાઇલમાં ઘરે બેઠા ઇ-કેવાયસી કરી શકો આ રીતે છે ગુજરાત સરકાર દ્વારા તમામ રેશનકાર્ડ ધારકો માટે કેવાયસી કરાવવું ફરજિયાત કરવામાં આવી છે જો તમને પણ રેશનકાર્ડ દ્વારા રસના આપવામાં આવતું હોય તો તમારે એ કહેવાય શીખડાવું પડશે નહીં તો તમારું રાશન બંધ થઈ જશે રેશનકાર્ડ કેવાયસી કરવા માટે

એચડીએફસી મુદ્રા લોન માટે અરજી કરો

રેશનકાર્ડ કેવાયસી કરવા માટે કેવી રીતે કરવું તેની માહિતી અમે નીચે આપેલ છે તો તમે ઘરે બેઠા મોબાઈલમાં એ કહેવાય કરી શકો છો માટે અમે સ્ટેપ બાય સ્ટેપ તમામ માહિતી આપેલ છે જેના દ્વારા તમને કોઈ તકલીફ ન પડે તે રીતે અમે પૂરી માહિતી આપેલ છે જેનાથી તમે રેશનકાર્ડ માટે કહેવાય છે કરી શકો છો

રેશનકાર્ડ કેવાયસી કરવા માટે જાણો મહત્વ, પ્રક્રિયા અને તારીખ

ગુજરાત: નેશનલ ફુડ સિક્યોરિટી એક્ટ (NFSA-2013) હેઠળ નોંધાયેલા અને નોંધાયેલા બધા રેશનકાર્ડધારકો માટે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. ઘણા લોકો ઈ-કેવાયસી, તેની પ્રક્રિયા અને મહત્વ સમજવા માંગે છે.

Advertisment

રેશનકાર્ડધારકો માટે ઈ-કેવાયસી જરૂરી ડોક્યુમેન્ટ: Ration Card Ekyc Kevi Rite Karvu

 • રેશનકાર્ડ
 • આધાર કાર્ડ
 • મોબાઈલ નંબર (આધાર કાર્ડ સાથે લિંક કરેલ)

 ફ્રી ચૂલા યોજના

રેશનકાર્ડ માટે ઈ-કેવાયસી કેવી રીતે કરવું? Ration Card Ekyc Kevi Rite Karvu

 • MY RATION એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ઇન્સ્ટોલ કરો.
 • એપ્લિકેશન ખોલો અને “New User Registration” પર ક્લિક કરો.
 • જરૂરી વિગતો દાખલ કરો અને “Register” પર ક્લિક કરો.
 • OTP દાખલ કરો જે તમારા નોંધાયેલા મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે.
 • “Login” પર ક્લિક કરો અને તમારા નોંધાયેલા મોબાઈલ નંબર અને OTP દાખલ કરો.
 • “e-KYC” મેનુ પર ક્લિક કરો.
 • “Start e-KYC” પર ક્લિક કરો.
 • તમારા રેશનકાર્ડ અને આધાર કાર્ડનો નંબર દાખલ કરો.
 • “Next” પર ક્લિક કરો.
 • તમારા આધાર કાર્ડ સાથે સંકળાયેલ મોબાઈલ નંબર પર OTP દાખલ કરો.
  “Verify OTP” પર ક્લિક કરો.
 • તમારા ચહેરાનો સ્કેન કરો.
 • “Submit” પર ક્લિક કરો.
 • તમારી ઈ-કેવાયસી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે તેની પુષ્ટિ કરતો સંદેશ તમને મળશે.
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close