તમારા નામે કેટલા સિમ ચાલી રહ્યા છે અત્યારે ઘરે બેઠા ચેક કરો.block કરવા માટે અહીં ક્લિક કરો

sim card check number:આજે આપણે એક મુદ્દા પર વાત કરીશું: તમારા નામે કેટલા સીમ કાર્ડ ચાલુ છે? જો તમને શંકા હોય કે કોઈ બીજું વ્યક્તિ તમારા નામે ગેરકાયદેસર રીતે સીમ કાર્ડનો ઉપયોગ કરી રહ્યું છે, તો ચિંતા કરશો નહીં. તમારી સુરક્ષા માટે, ભારત સરકારના ટેલીકોમ્યુનિકેશન વિભાગ દ્વારા એક વેબ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ દ્વારા તમે સરળતાથી ચકાસી શકો છો કે તમારા નામે કેટલા અને ક્યાં ક્યાં સીમ કાર્ડ સક્રિય છે.

તમારા નામે કેટલા સિમ ચાલી રહ્યા છે અત્યારે ઘરે બેઠા ચેક કરો. હવે જાણો તમારા આધાર આઈડી દ્વારા કેટલા નકલી સિમનો ઉપયોગ થઈ રહ્યો છે, તમે નકલી સિમને તરત જ બ્લોક પણ કરી શકો છો. તમારા નામે કેટલા સિમ છે તે ચેક કરવા અને બ્લોક કરવા માટે અહીં ક્લિક કરો.

બેંક ઓફ બરોડા પર ₹50,000 થી ₹100000 સુધીની લોન મળશેઃ 

Advertisment

તમારા નામે કેટલા સીમ કાર્ડ ચાલુ છે ડોક્યુમેન્ટ 

  1. તમારો મોબાઈલ નંબર
  2. તમારું ગ્રાહક ID
  3. તમારી ઓળખનો પુરાવો (આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે)

નકલી સીમકાર્ડ કેવી રીતે બ્લોક કરો જાણો અહીંથી

જે સૌ પ્રથમ તો તમારે આ પોર્ટલ પર જઈ અને લોગીન કરવાનું રહેશે પછી ત્યાં લોગીન કરશો એટલે એક વિકલ્પ આવશે નકલી સીમકાર્ડ બ્લોક કરો યા ક્લિક કરવાનું રહેશે જો તમે સીમકાર્ડ બ્લોક કરવા માંગતા હો તો તમે તમારા સીમકાર્ડ નો નંબર દાખલ કરો અને પછી બ્લોક સીમ હશે તેના પર ક્લિક કરો જો સીમકાર્ડ બ્લોક થયું કે નહીં થયું તે જાણવા માટે તમારા મોબાઇલ પર એક ઓટીપી આવશે જે તમારે નાખવાનો રહેશે

હવે બનાવો તમારા મનગમતા ફોટો અને વિડિયો એકદમ ફ્રી માં અહીં ક્લિક કરીને

તમારા નામે કેટલા સીમ કાર્ડ ચાલુ છે તે કેવી રીતે ચકાસવું:

  • ટેલિકોમ ઓપરેટરની વેબસાઈટ પર જાઓ: તમારા મોબાઈલ ઓપરેટરની સત્તાવાર વેબસાઈટ પર જાઓ. (ઉદાહરણ તરીકે, Airtel, Jio, Vodafone Idea, વગેરે) ‘મારું સભ્યપદ’ અથવા ‘સિમ સેવાઓ’ વિભાગ શોધો: મુખ્ય મેનુમાંથી ‘મારું સભ્યપદ’ અથવા ‘સિમ સેવાઓ’ નામનો વિભાગ શોધો.લૉગ ઇન કરો:તમારા મોબાઈલ નંબર અને પાસવર્ડ દાખલ કરીને લૉગ ઇન કરો.’સક્રિય સિમકાર્ડ’ અથવા ‘સિમ વિગતો’ વિકલ્પ શોધો:’મારું સભ્યપદ’ અથવા ‘સિમ સેવાઓ’ ડેશબોર્ડમાં, ‘સક્રિય સિમકાર્ડ’ અથવા ‘સિમ વિગતો’ નામનો વિકલ્પ શોધો.તમારા નામે સક્રિય સિમકાર્ડની યાદી જુઓ:આ વિકલ્પ તમારા નામે સક્રિય તમામ સિમકાર્ડની યાદી દર્શાવશે, તેમજ તેમનો ફોન નંબર, IMEI નંબર અને સક્રિયતા સ્થિતિ જેવી વિગતો દર્શાવશે.
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close