સમરસ હોસ્ટેલ એડમીશન 2024 નાં ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે..વિદ્યાર્થીઓને રહેવા જમવાની સગવડ ફ્રી મળશે.

Samras Hostel Admission 2024 Gujarat:સમરસ હોસ્ટેલ એડમિશન 2024 નાં ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે..વિદ્યાર્થીઓને રહેવા જમવાની સગવડ ફ્રી મળશે. નમસ્કાર મિત્રો તમારા માટે સારા સમાચાર છે કે તમે પણ સરકારી હોસ્ટેલમાં ફ્રીમાં રહેવા માંગતા હોય તો સમરસ હોસ્ટેલ એડમિશન 2024 ચાલુ થઈ ગયા છે જે વિદ્યાર્થી ફ્રીમાં ભણવા માગતા હોય અને રહેવા માંગતા હોય તે અરજી કરી શકે છે સમરસ હોસ્ટેલ મેરીટ લિસ્ટ 2024

સમરસ હોસ્ટેલ એડમિશન કેવી રીતે કરવું? સમરસ હોસ્ટેલ માટે મેરીટ લીસ્ટ ક્યારે આવશે? સમરસ હોસ્ટેલ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની બધી માહિતી અમે આ પોસ્ટમાં આપેલ છે તો તમે વાંચી અને અરજી કરી શકો છો

તમારા નામે કેટલા સિમ ચાલી રહ્યા છે અત્યારે ઘરે બેઠા ચેક કરો.block કરવા માટે અહીં ક્લિક કરો

Advertisment

સમરસ સરકારી છાત્રાલય પ્રવેશ 2024 Samras Hostel Admission 2024 Gujarat

સરકારી સંસ્થાનું નામ ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી
સ્થાપના કરી સપ્ટેમ્બર 2016
કુલ છાત્રાલય 20
મોડ લાગુ કરો ઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ 20-06-2024
સત્તાવાર વેબસાઇટ samras.gujarat.gov.in

સમરસ હોસ્ટેલ પ્રવેશ જરૂરી દસ્તાવેજો Samras Hostel Admission 2024 Gujarat

 • શાળાનું પ્રમાણપત્ર ફોર્મ
 • વિદ્યાર્થીનું જાતિ પ્રમાણપત્ર
 • આવકનું પ્રમાણપત્ર
 • વિદ્યાર્થી છેલ્લી માર્કશીટ
 • વાલી માટે પાસપોર્ટ ફોટા
 • વાલી માટે પાસપોર્ટ ફોટો

સરકાર તમામ વિદ્યાર્થીઓને ₹19000 શિષ્યવૃત્તિ આપી રહી છે, આ રીતે અરજી કરો

સમરસ હોસ્ટેલ એડમિશન 2024 Samras Hostel Admission 2024 Gujarat

 • સમરસ હોસ્ટેલ અમદાવાદ
 • સમરસ હોસ્ટેલ આણંદ
 • સમરસ હોસ્ટેલ ભાવનગર
 • સમરસ હોસ્ટેલ ભુજ
 • સમરસ હોસ્ટેલ હિંમતનગર
 • સમરસ હોસ્ટેલ જામનગર
 • સમરસ હોસ્ટેલ પાટણ
 • સમરસ હોસ્ટેલ રાજકોટ
 • સમરસ હોસ્ટેલ સુરત
 • સમરસ હોસ્ટેલ વડોદરા
 • સમરસ હોસ્ટેલ ગાંધીનગર

ધોરણ ૧૧ અને ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓ માટે ટ્યુશન ફી સહાય યોજના ફોર્મ ભરવા અહીં ક્લિક કરો

સમરસ હોસ્ટેલ માટે ઓનલાઇન અરજી કરવાની તારીખ 

 • સમરસ હોસ્ટેલ એડમિશન 2024 ઓનલાઈન અરજી કરવાની તારીખ: 27-05-2024 (11:00)
 • સમરસ હોસ્ટેલ એડમિશન 2024 ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 20-06-2024 (23:59)

સમરસ હોસ્ટેલ મહત્વપૂર્ણ લિંક

ઓનલાઈન અરજી શરૂ કરો પ્રવેશ કરો  | નોંધણી
સૂચના ડાઉનલોડ કરો
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close