આ 5 બેંકોમાં ચાલી રહી છે મોટી ભરતી, છેલ્લી તારીખ જૂનમાં જ છે, જલ્દી ફોર્મ ભરો

Sarkari bank bharti june 2024:આ 5 બેંકોમાં ચાલી રહી છે મોટી ભરતી, છેલ્લી તારીખ જૂનમાં જ છે, જલ્દી ફોર્મ ભરો જો તમે પણ સરકારી નોકરી બેંકમાં કરવા માગતા હોય તો પાંચ બેંકમાં ભરતી જાહેર કરવામાં આવી છે જૂન મહિનો ખૂબ જ નોકરી માટે સારો છે પાંચ બેંકો જે નીચે આપેલ છે તેમાં ભરતી ની જાહેરાત બેંક દ્વારા કરવામાં આવેલ છે જેની છેલ્લી તારીખ પણ તમે જોઈ શકો છો
સરકારી બેન્ક ભરતી ibps બેન્કમાં ભરતી એસબીઆઈ માં ભરતી સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં ભરતી અને બેંકમાં ખાલી જગ્યામાં ભરતી જાહેર કરવામાં આવી છે તો તમે પણ ફોર્મ ભરી શકો છો જ્યારે છેલ્લી તારીખ છે જૂન મહિનામાં

IBPS RRB PO 2024 ભરતી સૂચના

ઇન્સ્ટિટયૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન ibps દ્વારા આર.આર. પીઓ માટે 3499 ખાલી જગ્યા ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં ઓફિસર સ્કેલ ટ્રેનિંગ મેનેજર ગ્રેટ ટુ ઓફિસર સ્કેલમાં જગ્યા આપવામાં આવી છે તમે ibps ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ અને 27 જૂન સુધી આ ભરતીમાં ફોર્મ ભરી શકો છો જેની પીડીએફ અમે અહીં આપેલ છે વધુ વિગતો વાંચો IBPS RRB સત્તાવાર સૂચના 2024- PDF ડાઉનલોડ કરો

IBPS ક્લાર્ક 2024 ખાલી જગ્યા સૂચના

આ બી પી એસ ક્લાર્ક જગ્યા માટે સાચું અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તમે આ જગ્યા માટે ૫૫ ૮૫ જગ્યામાં ફાટી જાહેર કરવામાં આવી છે અને ઉમેદવારો ડિગ્રી પાસ કરેલ છે તેમને આપ ભરતીમાં ફોર્મ ભરવા મળશે વધુ માહિતી આપેલી છે તો તમે જાણો

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

SBI ભરતી 2024 ઓનલાઇન અરજી કરો

દેશની સૌથી મોટી બેંક કહેવામાં આવે છે એવી sbi બેન્કમાં ઓફિસરની જગ્યા માટે સાચું નથી અર્જુન ચાલુ કરવામાં આવી છે તો તમે પણ આ ભરતીમાં ફોર્મ ભરી શકો છો તે ફાઇનાન્સ ઓફિસમાં પતી જાહેર કરવામાં આવી છે 27 જૂન સુધી state bank of india માં ફોર્મ ભરી શકાશે જેને સત્તાવાર વેબસાઈટ પર જઈ તમે ઓનલાઇન અરજી કરી શકો છો PDF ડાઉનલોડ કરો 

બેંક હોલીડે જૂન 2024 કેલેન્ડર, જૂન માં બધી રજા લિસ્ટ દેખો બેંક માં થકો ખાવો નહિ પડે

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2024

Central bank of india માં 3000 ની જગ્યા માટે ખૂબ જ બમ્પર ભરતી  જાહેર કરવામાં આવી છે 21 ફેબ્રુઆરી 2024 થી 6 માર્ચ 2024 સુધી ફોર્મ ભરવાની તારીખ હતી પણ હવે તે વધારીને છેલ્લી તારીખ 21 જૂન થી ફોર્મ ભરવાનું ચાલુ થઈ જશે જેને છેલ્લી તારીખ છે 27 જૂન 2024  PDF ડાઉનલોડ કરો 

યુનિયન બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2024

Union bank of india માં ભરતી જાહેરાત કરવામાં આવેલ છે તો જે વિદ્યાર્થી મિત્રો યુનિયન બેન્ક માં નોકરી કરવાની ખૂબ જ મન હોય તેમને માટે સારી તક છે bank of india માં અરજી કરવાની છેલ્લી તારીખ છે 27 જૂન 2024 સુધી તેમની સત્તાવારે વેબસાઈટ પર જઈ અને તે અરજી કરી શકે છે પ્રોડક્ટ સોલ્યુશન મેનેજર માટે જાહેર કરવામાં આવેલ ભરતી

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top