Sbi માંથી રૂપિયા એક લાખ સુધીની પર્સનલ લોન મેળવવા માત્ર પાંચ મિનિટમાં આ રીતે કરો અરજી

Sbi માંથી રૂપિયા એક લાખ સુધીની પર્સનલ લોન મેળવવા માત્ર પાંચ મિનિટમાં આ રીતે કરો અરજી જો તમે કોઈપણ કાર્ય કરવા માંગો છો અને તમારી આર્થિક સ્થિતિ નબળી છે તમારી પાસે અત્યારે પૈસા નથી તો આ લેખ તમારા માટે છે

Sbi લોન આપી રહી છે જો તમે sbi માંથી લોન લેવા ઇચ્છો છો તો તમારા માટે સારા સમાચાર છે એસબીઆઇ ત્યારે પર્સનલ લોન આપી રહી છે જેમાં વ્યાજ દર ઘણો ઓછો છે અને તે લોન ચૂકવવાનો સમયગાળો છ વર્ષનો છે અને આ લોન માંથી તમે ઘર બનાવવું ગાડી લેવી બાળકોને શિક્ષણ આપવું વગેરે કામ કરી શકો છો
જણાવી દઈએ કે આ પર્સનલ લોનનું વ્યાજ દર 10.95 ટકા વાર્ષિક થી શરૂ થાય છે આ બેંક છ વર્ષના સમયગાળા માટે તમને 20 લાખ રૂપિયા સુધીની લોન આપી શકે છે પગારના આધારે તમને લોન આપવામાં આવશે જો એકવાર લોન અપૃવ થઈ જાય અને પછી લોન ની રકમ તમારા ખાતામાં જમા કરી દેવામાં આવશે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

જો તમે નવો વેપાર શરૂ કરવા ઈચ્છો છો અને તમારી પાસે પૈસા નથી અંગે પૈસાની જરૂર છે તો દેશના સૌથી મોટા બેંક તમારા મદદ કરશે તમે ઘરે બેઠા તત પર લોન મેળવી શકશો પ્રક્રિયા પૂર્ણ કરવા તને ફક્ત ત્રણ થી પાંચ મિનિટ લાગશે જો તમારે એસબીઆઇ બેન્કમાંથી લોન લેવી હોય તો તમને અમારી દ્વારા જાણવામાં આવશે .

હવે મકાનના ભાડા પર ચૂકવવો પડશે GST ! શું તમે જાણો છો કોના પર લાગુ પડે છે આ નિયમો?

વ્યાપાર કરવાનો ઉત્સાહ છે પરંતુ પૈસાને કમી છે તો ચિંતા ન કરતા કારણ કે ભારતની રાષ્ટ્રીય બેંક તમારા ગ્રાહકને ડોક્યુમેન્ટ વગર પરંતુ દસ્તાવેજ સાથે તમારે 20-25 લાખ સુધીની નોંધ રજદાન કરે છે જેમણે તમારી આવશ્યકતા અને અનુસાર અથવા જો તમારે આવશ્યકતા એક કલાક સુધી પહોંચે છે તમારા આદાનપ્રદાનનો પ્રમાણપત્ર છતાં અને લોન ઝડપથી પ્રદાન કરવામાં આવશે અત્યંત ઝડપી અને તકલીફમાં મુકાબલો લોન મળવાના એસબીઆઇ બેન્ક સાથે હવે અરજી કરો.

બ્યુટી પાર્લર સહાય માટે રૂ11,000/- ની મળશે સહાય અરજી કરવા માટે અહીં ક્લિક કરો

Sbi પર્સનલ લોન Sbi personal loan 2024

જો તમે એસબીઆઇમાંથી પર્સનલ લોન લેવા માંગો છો તો તમારે કેટલાક ડોક્યુમેન્ટ આપવા પડશે જે અમે તમને નીચે જણાવીશું કે sbi bank તમને 20 લાખ સુધીની પર્સનલ લોન આપે છે જે ઘણું સારું માનવામાં આવે છે

એસબીઆઇ બેન્કમાંથી અત્યારે ઘણા લોન લઈ રહ્યા છે કારણકે અત્યારે તેની સ્થિતી સારી છે અને લોન ચૂકવવા માટે સૌથી વધારે છ વર્ષનો સમયગાળો આપે છે

આજનો સોના-ચાંદી નો ભાવ

જો તમે પણ પર્સનલ લોન લેવા માંગો છો તો આજે જ અરજી કરો અને લોન મેળવો
પરંતુ સૌથી વધુ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે લોન લેતી વખતે જરૂરી જાણકારી પ્રાપ્ત કરી લો કેમ કે કોઈ પણ બેંકમાંથી લોન લેશો એમાં વ્યાજ તો આપવું જ પડશે અને વ્યાજદર દરેક બેંકનું અલગ અલગ હોય છે એટલા માટે બેંકમાંથી લોન લઈ રહ્યા છો તેનું વ્યાજદર ની જાણકારી સારી રીતે મેળવી લો

Sbi લોન જરૂરી દસ્તાવેજો

જો તમે કોઈપણ પ્રકારની નોટ લેવા માંગો છો તો તેના માટે ડોક્યુમેન્ટ અલગ અલગ હોય છે એસબીઆઇ પર્સનલ લોન લેવા માટે જરૂરી દસ્તાવેજ નીચે મુજબ છે

  • ઓળખ પત્ર પાસપોર્ટ પાનકાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ અને આધાર કાર્ડ
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • ભરેલું એપ્લિકેશન ફોર્મ
  • રહેઠાણ પુરાવા તરીકે રેશનકાર્ડ બેન્ક એકાઉન્ટ સ્ટેટમેન્ટ પાસપોર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ વીજળીનું બિલ આધાર કાર્ડ
  • બેન્ક એકાઉન્ટ સ્ટેટમેન્ટ
  • એસબીઆઇ દ્વારા જરૂરી કોઈ દસ્તાવેજ

Sbi પર્સનલ લોન અરજી કઈ રીતે કરવી? Sbi personal loan 2024

  • સૌપ્રથમ વેબસાઈટ પર જાઓ
  • હોમ પેજ પર લોન વાળા સેક્શન પર ક્લિક કરો
  • મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન નંબર અથવા બેન્ક એકાઉન્ટ ની માહિતી ભરો
  • તમારા મોબાઇલ પર એક ઓટીપી આવશે જેને અંદર માગેલી જગ્યાઓ એ દાખલ કરો
  • જે પ્રકારની લોન લેવા માંગો છો તેના પર ક્લિક કરો
  • એના પછી આધારકાર્ડ પાનકાર્ડ વગેરે ડોક્યુમેન્ટ ને સ્કેન કરી અપલોડ કરો અને બીજી માહિતી ભરોજે ત્યાં મંગવામાં આવી છે
  • અંતે સબમીટ કરો
  • થોડા દિવસોમાં તમારી લોન અપ્રુવલ થઈ જશે
  • એના પછી તમારા બેંક એકાઉન્ટમાં પૈસા આવી જશે.
  • પહેલા દિવસે થી જ વ્યાજ શરૂ થઈ જશે.

Sbi પર્સનલ લોન ના પ્રકાર

ભારતીય સ્ટેટ બેન્ક એક્સપ્રેસ ક્રેડિટ કાર્ડ લોન
Sbi પેન્શન લોન
એક્સેસ એલિટ અને પ્રિય અલગ અલગ પ્રકારના પર્સનલ લોન આપે છે તમારે જે પ્રકારની લોન લેવી હોય તે તમે લઈ શકો છો.

હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યું હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ ભરતીઓ અને બીજી ઘણી બધી માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલો અને અમારી વેબસાઈટની મુલાકાત લો.

લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top