નમસ્કાર મિત્રો આજના મોંઘવારી યુગમાં જ્યારે કોઈ નાગરિકને પોતાની આવક કરતા વધારે પૈસા ની જરૂર પડે છે ત્યારે તે બેંક દ્વારા લોન મેળવતો હોય છે આજના આ લેખમાં અમે તમને સરકારી બેન્ક sbi થી પર્સનલ લોન કેવી રીતે મેળવવી તેના વિશે માહિતી આપીશું આ બેંક દ્વારા તમે ઓનલાઇન માધ્યમમાં અરજી કરી પર્સનલ લોન મેળવી શકો છો તેના માટે તમારે એ બેંકની શાખામાં જવાથી કોઈ જરૂર નથી આ બેન દ્વારા તમે ફક્ત 15 મિનિટમાં પાંચ લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન માટે અરજી કરી શકો છો આજના આ લેખ દ્વારા અમે તમને બે બેંક દ્વારા પર્સનલ લોન મેળવવા માટે પ્રક્રિયા તેમજ માહિતી વિશે જણાવીશું.
Sbi બેંક પર્સનલ લોન SBI Personal Loan
તમને જણાવી દઈએ તે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એક સરકારી બ્રેન છે તે પોતાના એવા ગ્રાહકો છે સરકારી તેમજ પ્રાઇવેટ નોકરી કરે છે તમને પર્સનલ લોનની સુવિધા આપે છે. આ બેંક પોતાની sbi ક્વીક પર્સનલ લોન નામની કિંમત નાગરિકોની જરૂરિયાતો પૂરી કરવા માટે પર્સનલ લોન આપે છે આ સ્કીમ દ્વારા તમે state bank of india દ્વારા રૂપિયા 20 લાખ સુધીની પર્સનલ લોન મેળવી શકો છો જે સરકારી લોન છે આ સ્કીમ હેઠળ એસબીઆઇ બેન્ક contactless lending platform ના માધ્યમથી ડિજિટલ રીતે લોન આપવાની સુવિધા આપે છે જેમાં તમારી લોન ફક્ત 15 જ મિનિટમાં મેળવી શકો છો
એસબીઆઇ બેન્ક લોનના લાભ અને નિયમો
- નાગરિકનું એસબીઆઇ બેન્ક માં સેલેરી એકાઉન્ટ છે તેને મહત્તમ 30 લાખ રૂપિયા સુધીની લોન મળશે જેમાં વાર્ષિક વ્યાજ દર 0.25% થી છૂટ આપવામાં આવશે
- એસબીઆઇ બેન્ક દ્વારા તમે 24,000 થી લઈને 20,00,000 સુધીની પર્સનલ લોન લઈ શકો છો
- આ લોન ને સુકવવાનો સમય ગાળો ઓછામાં ઓછું છ મહિનાથી લઈને વધારે માં વધારે 72 મહિના સુધીનો છે
- ફક્ત 15 મિનિટમાં જ તમે લોન મેળવી શકો છો
- આ લોન ની સ્કીમમાં તમે પોતાની માસિક આવક ના 50% સુધીની રકમમાં ઇએમઆઇ ઓપ્શન મેળવી શકો છો
- એસબીઆઇ બેન્ક દ્વારા તમે તમારા માસિક પગારના મહત્તમ ગણા સુધીની રકમ લઈ શકો છો
એસબીઆઇ બેન્ક પર્સનલ લોન માટે પાત્રતા
- આ લોન માટે સરકારી તેમજ પ્રાઇવેટ ક્ષેત્રમાં નોકરી કરતા નાગરિકો એપ્લાય કરી શકે છે
- આ લોન માટે બ્લેક કરવા તેમની ઉંમર ન્યૂનતમ 21 વર્ષ અને મહત્તમ 58 વર્ષ હોવી જોઈએ
- અરજી કરનારે પોતાની એક વર્ષ થયું હોવું જોઈએ
- આ લોન મેળવવા માટે અરજદારની માસિક આવક ઓછામાં ઓછી 15000 ઓછી હોવી જોઈએ
એસબીઆઇ બેન્ક પર્સનલ લોન જરૂરી દસ્તાવેજ
- પાછળના છ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ
- હાલની સેલેરી સ્લીપ
- આધારકાર્ડ પાનકાર્ડ
અચાનક પૈસાની જરૂર પડે તો આધાર કાર્ડ 50000 મળશે જાણો લોન કેવી રીતે લેવી
કેટલું હશે લોનનું વ્યાજદર
એસબીઆઇ બેન્ક દ્વારા જો તમે પર્સનલ લોન લો છો તો તેના પર કેટલું વ્યાજ દર ચૂકવવું પડશે તે અરજી કરનારની પાત્રતા પર આધાર રાખે છે આવ્યા છે તેવા ગ્રાહકો માટે છે જેમનો એકાઉન્ટ sbi bank માં નથી અને જે લોન લેનાર ગ્રાહકોનું sbi બેન્કમાં એકાઉન્ટ હશે તો તેમને 0.25% વ્યાજ દર માસ છૂટ આપવામાં આવશે વ્યાજદર ની માહિતી નીચે જણાવેલી છે
પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરનાર કર્મચારી વ્યાજદર 12.95% થી 44.55 ટકા રહેશે
ડિફેન્સ સેન્ટ્રલ પોલીસ અને ભારતીય રક્ષક દળમાં નોકરી કરનાર ઉમેદવારનો વાર્ષિક વ્યાજ દર ૧૧. ૪૦ ટકાથી 12.90% રહેશે
કેન્દ્ર સરકાર રાજ્ય સરકારમાં નોકરી કરનાર ઉમેદવારનું વાર્ષિક વ્યાજ દર 11.95% થી 14.5 ટકા સુધીનો હશે
પ્રોસેસિંગ ફી અને બીજા ચાર્જ
એસબીઆઇ બેન્ક દ્વારા પર્સનલ લોન લેવા માટે તમારે લોનની રકમના 0.1 ટકા 6 ટકા સુધી પ્રોસેસિંગ કરવી પડશે જો તમને સમયસર તેલ ની ચૂકવણી કરતા નથી તો તમારે ઇએમઆઈ ની રકમ ના બે ટકા વધારે ચાર્જ આપવો પડશે અને જો તમે લોન ને ચૂકવવાના સમયના પહેલાં ચુકવણી કરો છો એટલે કે લોન foreclosure કરો છો તો તમારે ત્રણ ટકા ચાર્જ આપવો પડશે
એસબીઆઇ બેન્ક પર્સનલ લોન અરજી પ્રક્રિયા
- સૌપ્રથમ એસબીઆઇ બેન્ક ની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ
- અહીં તેનો હોમ પેજ પર લોનના ઓપ્શન પર ક્લિક કરો
- હવે તેમાં મેનુમાં પર્સનલ લોન ઓપ્શન પર ક્લિક કરો
- હવે તમારે સામે નવા પેજ પર sbi ક્વીક પર્સનલ લોનની નીચે એપ્લાય નામનો ઓપ્શન આપેલું હશે તેના પર ક્લિક કરો
- અને જો તમારો એકાઉન્ટ sbi માં છે તો તમે એસપી એક્સપ્રેસ ક્રેડિટ માટે એપ્લાય કરી શકો છો જેમાં તમને લોનની રકમના વાર્ષિક વ્યાજ દરમાં છૂટ મળશે
- હવે તમને લોન માટે sbi ના 59 મિનિટના પેજ પર ડાયરેક્ટ કરવામાં આવશે જ્યાં તમારી અપ્લાય ના બટન પર ક્લિક કરવાનું રહેશે
- અહીં સભાનો પોર્ટલ પર રજીસ્ટર કરો તેના માટે જરૂરી માહિતી દાખલ કરો
- હવે તેના દ્વારા લોગીન કરો
- હવે તમારા પેજ પર આવતા નિર્દેશોનું પાલન કરી તમે પર્સનલ લોન માટે એપ્લાય કરી શકો છો
હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યું હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓ વિશેની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો.